LIVE: કેવડિયા પહોંચ્યા PM મોદી, થોડીક જ ક્ષણોમાં રાષ્ટ્રને સમર્પિત કરશે સ્ટેચ્યુ ઑફ યુનિટી

અમદાવાદ. તા. 31 ઓક્ટોબર 2018 બુધવાર

વડાપ્રધાન મોદી રાતના જ અમદાવાદ પહોંચી ગયા છે. આજે સવારે વડાપ્રધાન નર્મદાના કેવડિયા જઈને દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત કરશે.

દેશને એક સૂત્રમાં બાંધનાર આઝાદ ભારત પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જ્યંતી છે. આ અવસરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યુ ઑફ યુનિટી દેશને સમર્પિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે ટેન્ટ સિટીના ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીના પાસે વેલી ઑફ ફ્લોવર્સનું ઉદ્ધાટન કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના કિનારા કેવડિયા પહોંચ્યા. વડાપ્રધાન અહીંથી થોડીકવારમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીના માટે રવાના થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો