મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત


Badlapur Car Accident: મહારાષ્ટ્રના બદલાપુરથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. રવિવારે 21 જૂનના રોજ બર્થડે સેલિબ્રેશન પતાવ્યા બાદ મિત્રો સાથે લોન્ગ ડ્રાઈવ પર નીકળેલા ત્રણ યુવાનોની સફર માત્ર ગણતરીની મિનિટોમાં જ કાળના કોળિયામાં ફેરવાઈ ગઈ હતી. મુંબઈ-વડોદરા હાઈવે પર સ્પીડની મજા સજા બની ગઈ હતી અને અકસ્માત એટલો ભીષણ હતો કે કાર પલટી ખાઈને રોડ પર ઘસડાતી ગઈ હતી, જેના લીધે મૃતકોના અંગો પણ રસ્તા પર દૂર-દૂર સુધી વેરવિખેર થઈ ગયા હતા.

જન્મદિવસની ખુશીઓ શોકમાં બદલાઈ

મૃતકોની ઓળખ બદલાપુરના રહેવાસી યોગેશ નેગી (26) અને બાંદ્રાની રહેવાસી રેબેકા જેકબ (24) તરીકે થઈ છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન