હોર્મુઝ પર પેટ્રોલિંગ કરી રહેલા US અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું, અમેરિકા આપશે જવાબઃટ્રમ્પ


US Apache Helicopter Shot Down Hormuz : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે તેમની સોશિયલ મીડિયા ચેનલ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક સનસનાટી ભરી પોસ્ટ કરીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, 'ગઈકાલે રાત્રે ઈરાની સૈન્ય દળોએ હોર્મુઝની સામુદ્રધુની પર પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકાના અત્યંત આધુનિક 'અપાચે એટેક હેલિકોપ્ટર' ને તોડી પાડ્યું છે.'

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું લખ્યું

'મને હમણાં જ અમારી મહાન મિલિટરી (સેના) દ્વારા માહિતી આપવામાં આવી છે કે, 'ગઈકાલે રાત્રે ઈરાનીઓએ હોર્મુઝની સામુદ્રધુની પર પેટ્રોલિંગ કરી રહેલા અમારા અત્યંત આધુનિક અપાચે હેલિકોપ્ટરોમાંથી એકને તોડી પાડ્યું છે. આ હેલિકોપ્ટરમાં 2 પાયલોટ સવાર હતા, અને સદનસીબે બંને સુરક્ષિત અને બિનઅસરગ્રસ્ત છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન