G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા


PM Narendra Modi And US President Donald Trump Meeting : ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. અમેરિકી વહીવટીતંત્રે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, સમિટના અંતિમ દિવસે એટલે કે 17 જૂને બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ મુલાકાત નક્કી કરવામાં આવી છે. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલા વિવિધ પડકારો વચ્ચે આ બેઠકને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

ટ્રમ્પ અનેક દેશોના નેતાઓ સાથે કરશે મુલાકાત

વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટનથી રવાના થઈને ફ્રાન્સના એવિયન પહોંચશે અને સોમવારે બપોરે G7 સમિટમાં ભાગ લેશે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન