અમેરિકાનો લાલચી પ્લાન: જેડી વેન્સે કહ્યું, ‘જો ઈરાનને ફ્રીઝ થયેલી સંપત્તિ જોઈતી હોય તો...’


US Iran Deal: અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ઈરાન ડીલને લઈને ઘણી મહત્ત્વપૂર્ણ સફળતાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકા ઈરાનની ફ્રીઝ સંપત્તિઓ મુક્ત કરી શકે છે, પરંતુ અમેરિકાએ આ માટે શરતો મૂકી છે. આ શરતો અમેરિકાનો 'લાલચી પ્લાન' દર્શાવે છે.

અમેરિકાનો 'લાલચી પ્લાન' અંગે જેડી વેન્સે શું કહ્યું?

જેડી વેન્સે કહ્યું કે, જો ઈરાન અમેરિકન સોયા, મકાઈ અને ઘઉં ખરીદે તો તેની ફ્રીઝ સંપત્તિ મુક્ત થઈ શકે છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન