ટેરિફ અંગે 'સુપ્રીમ' ઝટકા બાદ ટ્રમ્પ મુસીબતમાં, અમેરિકામાં 2000થી વધુ કંપનીઓએ રિફંડ માગ્યો


- ટ્રમ્પને ડોલર પરત આપવા નથી, પણ સરકાર કોર્ટમાં વચનબદ્ધ

- આગામી દિવસોમાં યુએસ ટ્રેડ ઓફ ઇન્ટરનેશનલ કોર્ટ નક્કી કરશે કે આયાતકારોને 175 અબજ ડોલર જેટલું રિફંડ મળશે કે નહીં

Donald Trump and tariff News : કોઈ વાહન બેફામ સ્પીડે દોડતું હોય અને આગળ મોટું વાહન આવી જાય ત્યારે કમને બ્રેક મારવી પડે તેવી સ્થિતિ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની થઈ છે. આખા વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પ પર તેમની જ સુપ્રીમ કોર્ટે જ મોટો ઘા કર્યો છે. તેના પગલે અત્યાર સુધીમાં ટ્રમ્પ તંત્ર પર 2000થી પણ વધુ આયાતકારોએ રિફંડના કેસો ઠપકારી દીધા છે, જે પરત આપવા ટ્રમ્પ ઇચ્છુક નથી. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન