કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે


Trade Union Strike News : સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમની દેશવ્યાપી હડતાળની જાહેરાતને પગલેે ઇલેક્ટ્રિસિટી, બેકિંગ, ઇન્સ્યુરન્સ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, ગેસ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ પર અસર પડશે. 

12 ફેબ્રુઆરીની હડતાળમાં વિવિધ સેકટરના 30 કરોડ કર્મચારીઓ ભાગ લે તેવી શક્યતા છે તેમ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમે દાવો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે ટ્રેડ યુનિયનનાં એક જૂથે કેન્દ્ર સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી, દેશ વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓનાં વિરોધમાં 9 જાન્યુઆરી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન