એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ


DGCA Fine Air India : એવિએશન કંપની એર ઈન્ડિયાએ ગંબીર બેદરકારી કરીને મુસાફરોના જીવ જોખમમાં નાખતી ભુલ કરી છે. એરલાઈન્સે ARC વગર ચાર રાજ્યોમાં કુલ આઠ વખત ફ્લાઈટોનું સંચાલન કર્યું છે. ત્યારે ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCAએ આ મામલાને ગંભીરતાથી લીધો અને એર ઈન્ડિયાને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટનું સંચાલન કર્યું

રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયાએ 24 અને 25 નવેમ્બરના રોજ રાજધાની દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં આઠ વખત ફ્લાઈટ ઉડાવી હતી.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન