ટ્રમ્પની સૌથી ખતરનાક ગુનેગારોની યાદીમાં ભારતીય મૂળના 89 નાગરિકોનો સમાવેશ


- આ માત્ર સ્નેપશોટ છે, અસલી ડેટાબેઝ તો ઘણો મોટો છે : ટ્રમ્પ સરકાર

- ગેરકાયદે ઘૂસણખોરી કરીને હત્યા, જાતીય સતામણી, ડ્રગ્સની હેરાફેરી જેવા ગુના કરનારા વિદેશી નાગરિકોના ફોટા સાથે વિગતો જાહેર થઈ

Donald Trump and Indian : અમેરિકામાં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ગેરકાયદે ઘૂસણખોરી કરતાં વિદેશી નાગરિકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ દરમિયાન 25 મજારથી વધારે વિદેશી નાગરિકોની ધરપકડ થઈ છે. આ વિદેશી નાગરિકો સામે હત્યા, ડ્રગ્સની હેરાફેરી, ધાક-ધમકી, મારપીટ, રેપ જેવા ગંભીર ગુનાઓ પણ દાખલ થયા છે. આ અંગેની જાણકારી અમેરિકાના ગૃહ મંત્રાલયે આપી છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો