યુદ્ધ વચ્ચે ઈન્ડોનેશિયાએ ટ્રમ્પને આપ્યો ઝટકો, કહ્યું- ‘1 અબજ ડૉલર નહીં આપીએ’


Indonesia Rejects US's 'Board of Peace' Plan : વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ની 'બોર્ડ ઑફ પીસ' પહેલના કાયમી સભ્ય બનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ મુદ્દે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ રવિવારે પોતાના યુટ્યુબ ચેનલ પર એક નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

અમે 1 અબજ ડૉલર આપવા કહ્યું જ નથી : ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ

રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો(Indonesia President Prabowo Subianto)એ જણાવ્યું કે, 'ઈન્ડોનેશિયાએ આ પહેલ હેઠળ માત્ર શાંતિ જાળવવા માટે સૈનિકો મોકલવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અમે ક્યારેય એવું નથી કહ્યું કે અમે એક અબજ ડૉલરનું યોગદાન આપીશું.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન