SA vs NZ Semi-Final: ફાઈનલમાં પહોંચ્યું ન્યૂઝીલેન્ડ, સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, ફિન એલનની સદી
![]() |
Image Souce: IANS
South Africa vs New Zealand T20 World Cup 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની પહેલી સેમિ ફાઈનલમાં આજે(4 માર્ચ) ન્યૂઝીલેન્ડની જીત થઈ છે અને દક્ષિણ આફ્રિકા હાર્યું છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.

Comments
Post a Comment