અમેરિકામાં 96 કિ.મી. પ્રતિકલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું, 6નાં મોત, 50 લાખથી વધુ લોકોને અસર


USA News : અમેરિકાનોના માથે પ્રમુખ ટ્રમ્પના સ્વરૂપમાં ઝીંકાયેલું વાવાઝોડું જાણે ઓછું પડતું હોય તેમ કુદરત પણ તેમને ટોર્નેડોના સ્વરૂપમાં બીજા ફટકા મારી રહી છે. આ બતાવે છે કે અમેરિકનોની બરોબરની માઠી દશા બેઠી છે. અમેરિકામાં દક્ષિણ મિશિગનમાં ફૂંકાયેલા વાવાઝોડામાં છના મોત થયા છે. જ્યારે 12ને ઇજા થઈ છે. તેના કારણે કમસેકમ ૫૦ લાખથી વધુ લોકોને અસર થઈ શકે છે. 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો