ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા એકલું પડ્યું? 4 મોટા દેશોએ પોતાના એરબેઝ વાપરવાની ટ્રમ્પને ના પાડી


Middle East Tensions : ઈરાન વિરુદ્ધના યુદ્ધને વધુ ભયાનક કરવાની ધમકી આપી રહેલા અમેરિકાને ચાર મોટા દેશોએ મોટો ઝટકો આપ્યો છે. યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ઉભા થયેલા ભારે તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકતરફ ઈરાન પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજીતરફ સાથી દેશોએ સાથ ન આપતા તેઓ નારાજ થયા છે. હાલ ખાડી દેશો ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે અનેક યુરોપીયન દેશો સંઘર્ષમાં સીધુ સામેલ થવાના બદલે અંતર જાળવી રાખ્યું છે.

આ ચાર દેશોએ અમેરિકાને આપ્યો ઝટકો

વાસ્તવમાં જે ચાર દેશોએ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે, તેમાં ફ્રાન્સ, ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ અને બ્રિટનનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે