'મને ઈરાનની આ વસ્તુ બહુ પસંદ છે, હું કબજો કરી લઇશ...', ટ્રમ્પના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા


Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના તણાવ વચ્ચે અત્યંત વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનનું તેલ મેળવવા માંગે છે અને તે માટે ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર 'ખાર્ગ આઈલેન્ડ' (Kharg Island) પર અમેરિકન સેના કબજો કરી શકે છે. ટ્રમ્પના મતે, ઈરાન પાસે એવી કોઈ મજબૂત સુરક્ષા વ્યવસ્થા નથી કે જે અમેરિકન સેનાને આ દ્વીપ પર કબજો કરતા રોકી શકે.

યુરેનિયમ પણ કબજે કરી લેશે 

બીજી તરફ, ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમને જડમૂળથી ખતમ કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશન પર વિચાર કરી રહ્યા છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે