LIVE : યુદ્ધ જીત્યાં બાદ ઈરાનનું 'બાલ્કનાઈઝેશન' કરીશું, ટ્રમ્પની ધમકી, ઈરાની સેનાએ 21 અમેરિકન સૈનિકોને માર્યાનો કર્યો દાવો


Israel-USA and Iran War Updates : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે બેકાબૂ બન્યું છે. એકતરફ ઈરાની રાષ્ટ્રપતિની માફી અને બીજી તરફ રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા કરવામાં આવેલા ભીષણ ડ્રોન હુમલાએ આખા અખાતી દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દરમિયાન નોર્વેથી પણ મોટા સમાચાર સામે આવ્યા છે.

યુદ્ધના વિશે તમામ ન્યૂઝ અપડેટ્સ LIVE 

કુવૈતમાં બે સુરક્ષાકર્મીના મોત 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો