'અમે અમેરિકાનું વધુ એક F-16 ફાઈટર જેટ તોડી પાડ્યું...', યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો


US-Iran War: અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ કહ્યું છે કે તેમણે અમેરિકાના વધુ એક અત્યાધુનિક F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઈરાને F-35 અને F-15 જેવા શક્તિશાળી ફાઈટર જેટ્સને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો, જો કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાનના આ દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે F-15 ધ્વસ્ત કર્યું હોવાનો દાવો

IRGCએ આજે રવિવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાનના દક્ષિણ કિનારે તેમના એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાના એક F-15 લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે