‘ઝિઓનિસ્ટ શાસને મોટી ભૂલ કરી’ ઈરાન-US યુદ્ધ વચ્ચે ખામેનેઈના X એકાઉન્ટ પરથી પોસ્ટ


Iran-Israel War : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પ્રથમ પોસ્ટે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પોસ્ટમાં ઈઝરાયેલને ગંભીર ચેતવણી આપવામાં આવી છે અને સાથે જ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી તસવીર પણ શેર કરવામાં આવી છે.

એઆઈ તસવીર દ્વારા ઈઝરાયેલને ભયાનક ધમકી

ખામેનેઈના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી આ એઆઈ તસવીરમાં મિસાઈલ નિર્માણની પ્રક્રિયાથી લઈને તેને લોન્ચ કરવા સુધીના તમામ તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે. તસવીરમાં ઈરાની વૈજ્ઞાનિકો મિસાઈલ તૈયાર કરતા, સૈન્ય કર્મચારીઓ તેને છોડતા અને અંતે તે મિસાઈલ લક્ષ્ય પર ત્રાટકતી હોય તેવું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે