Posts

Showing posts from June, 2022

મહારાષ્ટ્રના નવા સરતાજ એકનાથ શિંદે, જોડે ફડણવીસ પણ જોડાયા

Image
મહારાષ્ટ્રની રાજકરણમાં સૌથી મોટો ટ્વિસ્ટ લાવીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્થાને એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદનું નામ જાહેર કરવામાં આવ્યું હતુ. જોકે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને મળ્યા બાદ જ કહ્યું હતુ કે તેઓ આ નવી સરકારમાં જ નહિ જોડાય પરંતુ દિલ્હી મોવળી મંડળની અરજીને ધ્યાને લઈને અંતિમ મિનિટોમાં દેવેન્દ્ર ફડણવીસે પણ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સાંજે 7.30 કલાકે યોજાયેલા શપથગ્રહણમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શિંદે અને ફડણવીસને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતના શપથ લેવડાવ્યા છે અને નવી સરકારની રચનાને મંજૂરી આપી છે. દેવેન્દ્ર ફડણવીસે નમતું જોખ્યું :  શિવસેનાને તોડીને સરકાર રચવામાં હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે બીજેપીનું પોતાનું ઘર તૂટી રહ્યું હતુ. હવે સ્થિતિ બીજેપી માટે પણ કપરી બની હતી, જ્યાં નાખુશ થયેલ દેવેન્દ્ર ફડણવીસે સરકારમાં જ ન આવવાનો નિર્ણય કર્યો હતો.  માસ્ટ સ્ટ્રોકની લ્હાયમાં લેવામાં આવેલ આ આકરો નિર્ણય બીજેપી માટે જ સમસ્યા ન બને અને દેવેન્દ્ર જ નારાજ ન થાય તે માટે જેપી નડ્ડા અને દિલ્હી હાઈકમાને ફડણવીસને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા અરજી કરવી પડી હત...

દેવેન્દ્ર ફડણવીસે નમતું જોખ્યું : દિલ્હીની અરજીએ ઉપ મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું

Image
નવી મુંબઇ, તા. 30 જૂન 2022, ગુરુવાર શિવસેનાને તોડીને સરકાર રચવામાં હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે બીજેપીનું પોતાનું ઘર તૂટી રહ્યું છે. માસ્ટર સ્ટ્રોકના માહિર ગણાતી મોદી-શાહની જોડીએ અંત સમયે તખ્તો પલટીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે. આ માસ્ટર સ્ટ્રોકની જાહેરાત ખુદ મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પ્રેસ વાર્તામાં કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા. જોકે હવે સ્થિતિ બીજેપી માટે પણ કપરી બની જ્યાં નાખુશ થયેલ દેવેન્દ્ર ફડણવીસે સરકારમાં જ ન આવવાનો નિર્ણય કર્યો. માસ્ટ સ્ટ્રોકની લ્હાયમાં લેવામાં આવેલ આ આકરો નિર્ણય બીજેપી માટે જ સમસ્યા ન બને અને દેવેન્દ્ર જ નારાજ ન થાય તે માટે જેપી નડ્ડા અને દિલ્હી હાઈકમાને ફડણવીસને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા અરજી કરી છે.  શાહ અને નડ્ડાએ જાહેરાત કરી છે કે બીજેપીની માંગણી અને મહારાષ્ટ્રના લોકોના વિકાસની જરૂરિયાતને ધ્યાને રાખીને દેવેન્દ્ર ફડણવીસે ઉપમુખ્યમંત્રી પદ સ્વીકાર્યું છે. આ પણ વાંચો: ભારે ઉલટફેર : મહારાષ્ટ્રના નવા ‘નાથ’ બનશે એકનાથ શિંદે કેમ દેવેન્દ્ર CM નહિ ? એક રાજકીય ચ...

મહારાષ્ટ્રઃ સરકારમાં જ નહીં હોય ફડણવીસ, એકનાથ શિંદે બનશે નવા CM

Image
- એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદ આપવાથી અજીત પવાર વખતે જે પ્રમાણે ફટકો પડ્યો હતો તેમ બની શકે મુંબઈ, તા. 30 જૂન 2022, ગુરૂવાર  મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી મોટી ઉથલ-પાથલ અને ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે તેવી જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે પોતે સરકારમાંથી બહાર રહેશે તેવી પણ સ્પષ્ટતા કરી છે.  દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, જનતાએ મહાવિકાસ અઘાડીને બહુમત નહોતો આપ્યો.ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી હતી. ભાજપ-શિવસેનાનું ગઠબંધન ચૂંટણી લડ્યું હતું પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. તેમાં શિવસેનાએ બાળાસાહેબ ઠાકરેના વિચારોને પણ એરણે ચઢાવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસ આરએસએસના માણસ છે અને મહારાષ્ટ્રમાં મંત્રી બનવાના બદલે તેઓ સરકારથી બહાર રહ્યા છે. ત્યારે તેમને હવે સીધું દિલ્હીનું તેડું પણ આવી શકે છે. બીજી બાજુ એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદ આપવાથી અજીત પવાર વખતે જે પ્રમાણે ફટકો પડ્યો હતો તેમ બની શકે. આ કારણે એકનાથ શિંદેને મુખ્યમ...

SSC MTS & Havaldar CBIC/CBN 2022 Exam: Important Numerical Aptitude/Maths Topics

SSC MTS & Havaldar CBIC/CBN 2022 Exam Maths Topics: Get Important General Numerical Aptitude Topics that have maximum chances of coming in SSC MTS & Havaldar CBIC/CBN 2022 Exam (Paper-1).

NVS Teacher Recruitment Notification 2022 (Soon): 1616 Vacancies Expected for TGT, PGT, Principal and Other Posts

Navodaya Vidyalaya Samiti is hiring TGT, PGT, Music, Art, PET Male, PET Female & Librarian) and Principal. Candidates can check the important dates, Eligibility, Age Limit, Selection Process, Exam Pattern and Other Details Here.

IREL Recruitment 2022: Apply Online For Graduate/Diploma Trainee & Other @irel.co.in, Check Eligibility

Indian Rare Earths Limited (IREL) has invited online application for the 92 Graduate/Diploma Trainee posts on its official website. Check IREL recruitment 2022 application process, age limit, qualification and other details here.

OSSSC Livestock Inspector Result 2021 (Out) @osssc.gov.in, Check List of Qualified Candidates

Odisha Subordinate Staff Selection Commission (OSSSC) has declared the provisional result for the Livestock Inspector post on its official website-osssc.gov.in. Download PDF here.

APSC Museum Officer Admit Card 2022 To Release on July 12 @apsc.nic.in, Check Interview Schedule

Assam PSC has released the notice for the Interview Schedule/Admit Card update for the District Museum Officer post on its official website-apsc.nic.in. Download PDF here. 

CBSE Class 11 Physics Syllabus 2022-2023 (New): Download Revised Curriculum in PDF

CBSE Class 11 Physics Syllabus 2022-2023 is provided here in PDF format. Download the revised syllabus to know the course content to be prepared for CBSE Class 11 Physics Annual Exam 2022-2023.

NIELIT Recruitment 2022: Apply Online for Assistant, Stenographer & Others @register-delhi.nielit.gov.in

NIELIT  has invited online application for the 66 Technical Assistant & Others on its official website. Check NIELIT  recruitment 2022 application process, age limit, qualification and other details here.

RRB NTPC 2022 CBAT Exam Dates OUT: Computer Based Aptitude Test for Station Master & Traffic Assistant Posts

RRB NTPC 2022 CBAT Exam Station Master & Traffic Assistant Posts: RRB will conduct Computer Based Aptitude Test (CBAT) for Station Master & Traffic Assistant Posts on 30 th July 2022 under RRB NTPC 2022 Recruitment.

Maharashtra Group-C Prelims Result 2021 (Out) @mpsc.gov.in, Check List of 21075 Qualified Candidates

Maharashtra PSC has released the prelims result for the Maharashtra Group-C Services on its official website-mpsc.gov.in. Download PDF here.

HPPSC Admit Card 2022 (Out) for Assistant Professor Post @hppsc.hp.gov.in, Check Download Link

Himachal Pradesh Public Service Commission (HPPSC) has released Admit Card for the Assistant Professor Post on its official website-hppsc.hp.gov.in.

OPSC AHO Exam Schedule 2021 (Released) for Assistant Horticulture Officer Post @opsc.gov.in, Download PDF

Odisha PSC has released the written exam schedule for the post of Assistant Horticulture Officer on its official website-opsc.gov.in. Download PDF here.

Indian Navy Agnipath Recruitment 2022: Check PayScale, Allowances, Benefits, Training Details

Indian Navy will be releasing the official notification for the recruitment of Agniveers through the Indian Navy Agnipath Recruitment 2022. Check Application Dates. Online registration is mandatory.

Integral Coach Factory ICF Railway Recruitment 2022: Apply Online for 876 Apprentice Posts @pb.icf.gov.in

Integral Coach Factory (ICF)  has invited online application for the 876 Apprentices   posts on its official website. Check ICF recruitment 2022 application process, age limit, qualification and other details here.

CSIR UGC NET 2022 Exam in September: Official Update by HRDG, Notification to release soon @csirnet.nta.nic.in

CSIR UGC NET 2022 Exam in September: Human Resource Development Group (HRDG) has informed that the CSIR UGC NET 2022 Exam will be held in September. The official notification will be released on its official website - csirnet.nta.nic.in.

OPSC PGT Admit Card 2020 (Out) for Post Graduate Teacher Post @opsconline.gov.in, Check Process to Download

Odisha PSC has released the Admit Card for the Post Graduate Teacher posts on its official website-opsconline.gov.in. Download PDF here.

CGPSC VAS Interview Schedule 2022 (Released) for Veterinary Assistant Surgeon Post @psc.cg.gov.in, Download PDF

 The Chhattisgarh PSC has released the interview schedule for the Veterinary Assistant Surgeon Post on its official website-psc.cg.gov.in. Download PDF here.

OSSC Receptionist Mains Exam Schedule 2019 (Out)@ossc.gov.in, Check Admit Card Download Date

Odisha SSC has released a short notice regarding the Receptionist Mains Exam Admit Card/Schedule on its official website- ossc.gov.in. Download PDF here.

TS TET 2022 Result @ tstet.cgg.gov.in: Check Qualifying Marks Category-wise

TS TET Result 2022 to be released on 27th June 2022 for the TS TET Written Exam that will be held on 12th June 2022. Check Qualifying Marks Category-wise for the Telangana State Teachers Eligibility Test.

IBPS RRB 2022 Registration Last Date Today for 8000+ PO Clerk: Apply Now!

IBPS RRB 2022 Registration: Candidates can apply for PO and Clerk Posts by today on ibps.in.

SSC CR MTS Admit Card 2022 (Out) @ssc.cr.org: Download Central Region Hall Ticket Here

SSC CR MTS Admit Card 2022 has been released by Staff Selection Commission (SSC), Central Region on the official website i.e. ssc.cr.org. Download From Here.

UGC NET 2022 Exam Dates OUT @ugcnet.nta.nic.in: NTA NET Dec 2021/June 2022 Merged Cycle Begins from 8th July

UGC NET 2022 Exam Dates OUT @ugcnet.nta.nic.in : NTA has released the UGC NET 2022 Exam Dates on its official website. UGC NET June 2022 & December 2021 merged cycle will be held from 8 th July to 14 th August 2022.

લોકસભા પેટા ચૂંટણીઃ સપાના ગઢ રામપુર-આઝમગઢમાં BJPનો જલવો

Image
લખનૌ, તા. 26. જૂન. 2022 રવિવાર લોકસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે. કારણકે સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જોરદાર દેખાવ કર્યો છે. તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 મતોથી પરાજય આપ્યો છે. આ બેઠક સપા નેતા આઝમ ખાનનો ગઢ મનાય છે. 2019માં રામપુર લોકસભા બેઠક પર આઝમ ખાન જ ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ વિધાનસભા ચૂંટણી લડીને આ મત વિસ્તારમાંથી જિત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેના પર તેમણે પોતાના સમર્થક આસીમ રજાને ઉતાર્યા હતા. આઝામ ખાન પોતે જ પ્રચાર કરી રહ્યા હતા છતા પણ આ બેઠક સપાએ ગુમાવી છે. આઝમગઢ બીજી તરફ આઝમગઢ બેઠક પર ભાજપના ઉમેદવર દિનેશલાલ યાદવ નિરહુઆએ 14000 મતની સરસાઈ મેળવી લીધી છે. આ સાથે જ તેમની જીતની સત્તાવાર જાહેરાત જ બાકી છે. આ બેઠક પર મતગણતરીની શરુઆતમાં સપાના ઉમેદવાર આગળ હતા પણ જેમ જેમ મતગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ નિરહુઆએ  ધર્મેન્...

પંજાબની સંગરૂર લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં CM માનની બેઠક પર AAPની હાર

Image
- ભગવંત માનના રાજીનામાના કારણે સંગરૂર લોકસભા બેઠક ખાલી પડી હતી ચંદીગઢ, તા. 26 જૂન 2022, રવિવાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજીનામા બાદ ખાલી પડેલી સંગરૂર લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીના ઉમેદવારને ભારે મોટો ઝાટકો વાગ્યો છે. સંગરૂર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુરમેલ સિંહની હાર થઈ છે.  પંજાબની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં શિરોમણિ અકાલી દળ (અમૃતસર)ના ઉમેદવાર સિમરનજીત સિંહ માનને વિજય મળ્યો છે. સિમરનજીત સિંહે પોતાના સૌથી નજીકના પ્રતિદ્વંદી એવા આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહને 7,000 કરતાં પણ વધારે મતના અંતરથી હરાવ્યા છે.  સિમરનજીત સિંહ માને ફેસબુક પોસ્ટના માધ્યમથી સંગરૂરની જનતાનો આભાર માન્યો હતો. શિરોમણિ અકાલી દળના સુખબીર સિંહ બાદલ તથા સુખબીર સિંહ ખૈરા સહિત અનેક નેતાઓએ સિમરનજીત સિંહ માનને આ જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.  CM માનના રાજીનામા બાદ ખાલી પડી હતી બેઠક ભગવંત માનના રાજીનામાના કારણે સંગરૂર લોકસભા બેઠક ખાલી પડી હતી. ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ સંસદની સદસ્યતામાંથી રાજીનામુ આપી દીધું હતું. ભગવંત માનના રાજીન...

ગુજરાત રમખાણ કેસ: તીસ્તા સેતલવાડની મુંબઈમાં અટક, ક્રાઈમ બ્રાન્ચે કેસ નોંધ્યો

Image
- ઝકીયાના કેસમાં બેજવાબદાર લોકો સામે પગલાં ભરો, આ અરજી કોઈના ઈશારે થઇ છે એવા સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ તરત જ કાર્યવાહી શરુ અમદાવાદ તા. 25 જુન 2022,શનિવાર સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દેતા જે અધિકારીઓ અને વ્યક્તિઓના નિવેદનના આધારે SIT અને અન્યો સામે તપાસ નિષ્પક્ષ નહી હોવાના આક્ષેપો થયા હતા તેમની સામે ફરિયાદ નોંધવી જોઈએ એવી ટકોરના બીજા જ દિવસે ગુજરાત પોલીસે પગલાં લેવા શરુ કર્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે આવા આક્ષેપો કરનારા પોલીસ અધિકારીઓ સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમાર તથા ઝાકિયા જાફરીના કેસમાં સહઅરજદાર એવા સોશિયલ એક્ટીવીસ્ટ તીસ્તા સેતલવાડ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો છે.  આ કેસના આધારે અમદાવાદ પોલીસે મુંબઈ ખાતેથી સેતલવાડની અટકાયત કરી છે અને ટ્રાન્સફર વોરંટના આધારે તેને મુંબઈ લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. બીજી તરફ, આર બી શ્રીકુમારની પૂછપરછ અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાંચમાં શરુ થઇ ગઈ છે અને સંજીવ ભટ્ટ એક અન્ય કેસમાં જેલમાં હોવાથી તેમને પણ ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લેવામાં આવે તેવી શક્યતા છે.  ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ ...

ભાજપનો દાવો: માત્ર સત્તા પરિવર્તન નહી, શિવસેનાને રાજ્યમાં પાંગળું કરવાનું આયોજન

Image
નવી દિલ્હી તા. 25 જુન 2022,શનિવાર ભારતીય જનતા પાર્ટીએ અત્યારસુધી મહારાષ્ટ્રમાં સત્તા ઉપર રહેલા પોતાના સૌથી જૂના સાથી પક્ષ અને હવે વિરોધી એવા શિવસેનામાં ચાલી રહેલી યાદવાસ્થળીમાં પોતાનો હાથ હોવાનો પ્રથમ વખત સંકેત આપ્યો છે.  સમાચાર સંસ્થા PTIના એક અહેવાલ અનુસાર ભાજપ સરકાર બનાવવા માટે કોઈ ઉતાવળ કરશે નહી પણ અત્યારે ઉદ્ધવ ઠાકરે સામે વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદેએ કરેલા બળવાનો મુખ્ય ઉદ્દેશ માત્ર રાજ્યમાં સત્તા પરિવર્તન નથી પણ હિન્દુવાદી પક્ષને વિધાનસભાથી લઇ, મહાપાલિકા અને ગ્રામ્ય સ્તર સુધી નુકસાન કરવાનો છે એવો દાવો સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં પક્ષના એક નેતાએ કર્યો હતો.  વર્તમાન લડાઈ માત્ર સત્તા પરિવર્તન માટે નથી પણ શિવસેનાના દરેક ટેકેદાર જીતવા માટે ભાજપ દ્વારા થઇ રહેલો પ્રયાસ છે જેથી પક્ષ પોતાની હિન્દુત્વના ટેકેદારો ઉપર પકડ મજબૂત કરી શકે એવું આ નેતાએ નામ નહી આપવાની શરતે જણાવ્યું છે.  આ દિશામાં પ્રથમ પગલાં તરીકે અમે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ વધુને વધુ ધારાસભ્યો વિદ્રોહ કરે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. શિંદેને મજૂબત કરી રહ્યા છીએ. શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની હિંદુ વિચારધ...

Indian Army Agniveer Notification 2022: Agneepath Registration to Start in July, Read Details

Indian Army has released the notification for the recruitment of Agniveer Posts. Candidates can check salary, qualification, age limit, selection criteria and other important details here.

Indian Navy Agnipeeth Recruitment 2022 Calendar Released: Agniveer Registration From 1 July @joinindiannavy.gov.in

Indian Navy is hiring Agniveers under Agneepath Scheme. Candidates can check the important dates, educational qualification, age limit and other details here.

SSC MTS Admit Card 2022 Download for NER, WR:Check Your Application Status on NR, SR, ER

Staff Selection Commission (SSC) has released the SSC MTS Admit Card 2022  on the official regional websites of the commission. Candidates can download from here.

Territorial Army Officer Recruitment 2022 Notification (Out): Apply Online From 1 July @jointerritorialarmy.gov.in

Territorial Army Recruitment 2022 Notification has been released in the employment newspaper. Candidates can check the details here.

રમખાણોનો મુદ્દો સળગતો રાખવા બદઈરાદાથી અરજી કરાઈ : સુપ્રીમ

Image
- 2002ના રમખાણો ગુજરાત સરકાર પ્રેરિત હોવાનો જાફરીનો દાવો સુપ્રીમે ફગાવ્યો, મોદી સહિત 64ને ક્લિનચીટ - એસઆઈટીના રિપોર્ટને પડકારતી ઝકિયા જાફરીની અરજી 'કોઈ અન્યો' દ્વારા પ્રેરિત, આ પ્રક્રિયામાં સામેલ બધા લોકોને કઠેડામાં ઊભા કરવા જોઈએ : સુપ્રીમ - મુસ્લિમો સામે સામુહિક હિંસા માટે ઉચ્ચ સ્તરે કાવતરું ઘડાયું હોવાના એસઆઈટીને કોઈ પુરાવા મળ્યા નથી : સુપ્રીમ - અરજીના નામે 514 પાનામાં કોર્ટના ચૂકાદાઓ પર જ સવાલો ઊઠાવાયા છે : એસઆઈટીની કામગીરી પ્રશંસનીય નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૦૨માં ગુજરાતના રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપતા એસઆઈટી રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરાયેલી ઝકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમે ઝકિયા જાફરીની ઝાટકણી કાઢતા નોંધ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષથી આ મુદ્દાને સળગતો રાખવા માટે બદઈરાદાપૂર્વક આ અરજી કરાઈ છે. સુપ્રીમે આ કેસમાં નરેન્દ્ર મોદી સહિત ૬૪ લોકોને ક્લિનચીટ આપી છે. સુપ્રીમે ૨૦૦૨ના રમખાણો લઘુમતીઓ વિરુદ્ધ રાજ્ય સરકાર પ્રેરિત હોવાના જાફરીના દાવાને નકારી કાઢ્યો છે. અગાઉ ૨૦૧૨માં મેજિસ્ટ્રેટ અને ૨૦૧૭માં ગુજરાત હાઈકોર્ટે એસઆઈટીના રિપોર્ટને મં...

ગુજરાતના રમખાણોઃ PM મોદીને મળેલી ક્લીન ચિટ સામેની ઝાકિયા જાફરીની અરજી ફગાવાઈ

Image
- સુપ્રીમ કોર્ટમાં નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને મળેલી ક્લીન ચિટ સામે અરજી કરવામાં આવી હતી નવી દિલ્હી, તા. 24 જૂન 2022, શુક્રવાર વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો મામલે એસઆઈટીના રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તે રિપોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીન ચિટ આપવામાં આવી હતી.  રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એક વિશેષ તપાસ સમિતિ (SIT)એ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી હતી. દિવંગત પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં તેના વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તે અરજીને ફગાવી દેવામાં આવી છે.  ગુલબર્ગકાંડમાં એહસાન જાફરીનું મોત વર્ષ 2002માં થયેલા તોફાનો દરમિયાન ગુજરાતના અમદાવાદમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં જે હિંસા વ્યાપી હતી તેમાં એહસાન જાફરીનું મોત થયું હતું. 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં જે હત્યાકાંડ થયો હતો તેમાં ઉશ્કેરાયેલા ટોળાએ એહસાન જાફરીને મારી નાખ્યા હતા. તેમના વિધવા ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને...

શિવસેનાના 40 સાથે કુલ 50થી વધુ ધારાસભ્યો સાથે હોવાનો શિંદેનો દાવો

Image
- અમે લોકો બહુમતમાં છીએ અને લોકશાહીમાં નંબરનું જ મહત્વ હોય છેઃ એકનાથ શિંદે મુંબઈ, તા. 24 જૂન 2022, શુક્રવાર મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ વચ્ચે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ તેમને 50થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. તેમાં 37થી વધારે ધારાસભ્યો શિવસેનાના છે. એકનાથ શિંદેના કહેવા પ્રમાણે 'જેમને અમારી ભૂમિકા પર વિશ્વાસ છે, જે બાલાસાહેબની આઈડિયોલોજીને આગળ લઈ જવા માગે છે, જેમને તે પસંદ છે તે અમારા સાથે આવશે.' ઉપરાંત 12 બાગી ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવાની અરજીને ગેરકાયદેસર ગણાવતા કહ્યું હતું કે, અમે લોકો બહુમતમાં છીએ અને લોકશાહીમાં નંબરનું જ મહત્વ હોય છે. તેઓ આ પ્રકારે સસ્પેન્ડ ન કરી શકે. સાથે જ પલટવાર કરતા કહ્યું હતું કે, વ્હિપ ફક્ત વિધાનસભાના કાર્યો માટે જ લાગુ થાય છે.  શિંદેએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'તમે કોને ધમકી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો? અમે તમારી ચાલાકીઓને સમજીએ છીએ તથા કાયદાને પણ સમજીએ છીએ. બંધારણની 10મી અનુસૂચિ પ્રમાણે વ્હિપ વિધાનસભાના કાર્યો માટે લાગુ થાય છે, કોઈ બેઠક માટે નહીં.' ગુવાહાટીમાં બેઠેલા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, ઉદ્ધવ પોત...

Assam Co-operative Apex Bank Assistant Admit Card 2022 (Out) @onlinener5.com, Check Process to Download

Assam Co-operative Apex Bank has released the Admit Card for the post of Assistant on its official website-apexbankassam.com. Check process to download.

DRDO RAC Recruitment 2022 for 58 Scientist Posts@drdo.gov.in, Apply Online Till June 28

Defence Research and Development Organization (DRDO) has invited online application for the 56 Scientist posts on its official website. Check DRDO recruitment 2022 application process, age limit, qualification and other details here.

શિવસેના ગઠબંધન છોડવા તૈયાર, બળવાખોરો ઉદ્ધવના રાજીનામાં પર અડગ

Image
- શિંદે પાસે 46 બળવાખોરો : પક્ષાંતર વિરોધી ધારાથી બચવા જરૂરી શિવસેનાના 37 ધારાસભ્યોનો પણ ટેકો - સતત વધી રહેલા સંખ્યાબળથી ઉત્સાહમાં આવેલા બળવાખોરોએ રાઉતની ઓફર ફગાવી  : પવારે  કહ્યું, કોઈ પણ ફેંસલો વિધાનસભાના ફ્લોર પર જ  થશે  - ગુલામીમાં રહેવા કરતાં આત્મસન્માનનો વિકલ્પ અપનાવવો વધારે યોગ્ય, અમારા દ્વાર ખુલ્લાં છે અને ઉકેલ વાતચીતથી આવી શકે  : રાઉત - ફડણવીસ દિલ્હી પહોંચતા ભાજપ તરફથી હવે કોઈ એક્શનની વકી  મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા અને રાજ્યના જાહેર બાંધકામ પ્રધાન એકનાથ શિંદેએ બળવો પોકાર્યા બાદ સર્જાયેલી રાજકીય પ્રવાહી પરિસ્થિતિમાં બળવાખોરોને પાછા આવવા માટે વધુ એક લાલચ આપવાના ભાગ રુપે શિવસેનાના નેતા સંજય રાઉતે પક્ષ આઘાડી છોડવા તૈયાર હોવાની વાત પણ ઉચ્ચારી હતી. જોકે, રાઉતની આ ઓફરની કોઈ ધારી અસર થઈ ન હતી. બળવાખોર જૂથે એવો સંકેત આપ્યો હતો કે તેમને ઉદ્ધવના રાજીનામાંથી ઓછું કશું જોતું નથી. બીજી તરફ , રાઉતની આ ઓફરથી આઘાડીના સાથી પક્ષો કોંગ્રેસ અને એનસીપી બંને નારાજ થયાં હતાં.જોકે, એનસીપીના સુપ્રીમો શરદ પવારે ઉદ્ધવને સમર્થનનો દેખાવ જારી રાખતાં કહ્યું હતું ક...

મધ્યપ્રદેશમાં વીજળી પડવાથી પાંચનાં મોત, આસામમાં વધુ સાતે જીવ ગુમાવ્યો

Image
મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા હતા. ચારને ઈજા પહોંચી હતી. એમાંથી ત્રણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આસામમાં પૂરપ્રકોપથી વધુ સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાના બનાવો બન્યા હતા. છીંદવાડા અને સીઓની જિલ્લામાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા હતા. ચારને ગંભીર ઈજા પહોંચી હતી. હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં યલ્લો એલર્ટ જારી કર્યો હતો. આસામમાં પૂરપ્રકોપ યથાવત છે. ૩૨ જિલ્લાના અસંખ્ય ગામડાં જળબંબાકાર થઈ ગયા છે. ૫૫ લાખ લોકો આ પૂરપ્રકોપથી અસરગ્રસ્ત બન્યા છે. રાજ્યમાં વધુ સાતનાં મોત થયા હતા અને કુલ મૃત્યુ આંક ૧૦૦ને પાર પહોંચી ગયો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમે ૧૫ હજાર લોકોને ડૂબતા બચાવ્યા હતા. રાજ્યમાં ૨૭૫ બોટની મદદથી બચાવ-રાહત કામગીરી ચાલી રહી છે. હવામાન વિભાગે કેરળ, કર્ણાટક, ગોવા, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં વરસાદી ઝાપટાં પડયા હતા. બીજી તરફ જમ્મુ-શ્રીનગર હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ થઈ જતાં અસંખ્ય વાહનો અટવાઈ ગયા હતા. ૨૭૦ કિલોમીટર લાંબાં રસ્તાને ફરીથી ચાલુ કરવાના પ્રયાસો શરૃ...

મહારાષ્ટ્ર કટોકટી: નારાજ MLAને સમજાવવા આવ્યા હતા તે જ શિંદે સાથે જોડાયા

Image
નવી મુંબઇ, તા. 23 જૂન 2022, ગુરુવાર  -સમજૂતી પ્રસ્તાવ લઈને સુરત આવેલ શિવસેનાના MLA સહિત મહારાષ્ટ્રનું રાજકરણ એક બાદ એક નાટકીય રંગ લઈ રહ્યું છે. શિવસેના માટે પાણી વહી ગયા બાદ પણ પાળ બાંધવાનું કામ ઉદ્ધવ ઠાકરે નથી કરી શકતા. મીડિયા અહેવાલ અનુસાર શિવસેનાના બાગી MLAને સમજાવા માટે સૂરત પહોંચેલ રવિન્દ્ર ફાટક પણ હવે શિંદે સમૂહ સાથે જોડાઈ ગયા છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર ત્રણ વધુ ધારાસભ્ય શિંદે સમૂહ સાથે જોડાઈ રહ્યાં છે. નારાજ ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલ MLC રવિન્દ્ર ફાટક જ હવે શિવસેનાને છોડીને શિંદે સમૂહ સાથે જોડાયા છે. અહેવાલ અનુસાર રવિન્દ્ર ફાટક, દાદા ભુસે, સંજય રાઠોડ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા સુરતથી હવે સીધા ગુવાહાટી જવા નીકળ્યા છે. રવિન્દ્ર ફાટક શિંદેને મનાવવા સુરત આવ્યા હતા અને તેઓ શિંદે જૂથમાં જોડાયા હતા. રસપ્રદ વાત એ છે કે ઉદ્ધવના નજીકના મિત્ર રવિન્દ્ર આજે સવારે જ એકનાથ શિંદેના પુત્રને મળવા પહોંચ્યા હતા. શિવસેનાના નેતા ફાટક શિંદેના પુત્રને આજે સવારે જ મળ્યા હતા અને હવે શિવસેના ઉંઘતી ઝડપાઈ છે. થાણેમાં શિંદેના ઘરે શ્રીકાંત શિંદે અને રવિન્દ્ર ફાટક આજે સવારે મળ્યા હતા અને આ અંગ...

શિવસેના અઘાડી સરકારમાંથી નીકળી જવા તૈયાર : રાઉત

Image
મુંબઈ,તા.23 જુન 2022,ગુરૂવાર રાજકીય ઉથલપાથલ હેઠળ હવે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે શક્તિપ્રદર્શન કરતી એક પ્રેસ કોન્ફરન્સમાં આડકતરી રીતે શિંદેની શરત સ્વીકારી લીધી છે. રાઉતે જણાવ્યું છે કે એકનાથ શિંદે સાથે ગયેલ ધારાસભ્યોને જે પણ નારાજગી છે તેઓ સામે આવીને કહે. સાંસદ સંજય રાઉતે કહ્યું કે શિવસેના એક પક્ષ નહિ પરંતુ પરિવાર છે. શિવસૈનિકો માંગ હોય, શિવસેનાના ધારાસભ્યોની માંગ હોય તો અમે આ મહાવિકાસ અઘાડી સરકારના ગઠબંધનમાંથી નીકળી જવા તૈયાર છીએ. શિવસેનાના ધારાસભ્યોની જે પણ ઈચ્છા હોય કે ફરિયાદ હોય તે આગામી 24 કલાકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ આવીને રજૂ કરે. આપણે સાથે મળીને દરેક સમસ્યાનું સમાધાન લાવવા તૈયાર છે. જો સમસ્યા આ ગઠબંધનની સરકાર હોય તો સરકારમાંથી પણ શિવસેના પાછી ખસી જવા તૈયાર છે તેમ રાઉતે પ્રેસવાર્તામાં જણાવ્યું હતુ. રાઉતે કહ્યું કે તમારી દરેક સમસ્યાનું સમાધાન નીકળશે પરંતુ ફરિયાદ સામે આવીને કરો. રાઉત સાથે શિવસેનાના પરત ફરેલ ધારાસભ્ય નીતિન દેશમુખે કહ્યું કે મારૂં અપહરણ કરવામાં આવ્યું હતુ. હું મહામુસીબતે શિંદે સમૂહમાંથી બહાર નીકળીને પરત ફરી શક્યો છું. શિવસેનાના ધારાસભ્યે ગુજરાત પ...

RSMSSB PTI Recruitment 2022: Application Link for 5546 Physical Training Instructor Posts Available

Rajasthan Subordinate & Ministerial Services Selection Board (RSMSSB) is hiring 5546 Physical Education Teachers (PTI). Candidates can check important dates, vacancies, educational qualifications, age limit and other details.

ઉદ્ધવ ઠાકરેની સંપત્તિ સામે જાગ્યા સવાલો, ED તપાસની માગણી

Image
- ઠાકરે તથા વાઈકરે ચૂંટણી માટેના સોગંદનામામાં પોતાની સંપત્તિ છુપાવી છે અને તેના પર જે બાંધકામ કરવામાં આવ્યું છે તેનું ઓછું મૂલ્યાંકન ગણાવ્યું છે તેવો દાવો મુંબઈ, તા. 23 જૂન 2022, ગુરૂવાર મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સંકળાયેલી એક સંપત્તિ સામે જનહિતની અરજી દાખલ થઈ છે. તેના દ્વારા સંપત્તિની તપાસની માગણી કરવામાં આવી છે. જોકે હજુ સુધી આ PILને સુનાવણી માટે સૂચિબદ્ધ નથી કરવામાં આવી.  જે સંપત્તિ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેને કથિત રીતે મુખ્યમંત્રી ઠાકરેના પત્ની તથા શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર વાયકરના પત્ની મનીષાએ સાથે મળીને ખરીદેલી છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા મહારાષ્ટ્રના રાયગઢ ખાતે મુરૂડ તાલુકામાં આવેલી આ સંપત્તિની તપાસ કરવમાં આવે તે માટે માગણી કરવામાં આવી છે.  વધુ વાંચોઃ  ઉદ્ધવે સરકારી બંગલો ખાલી કર્યો, હવે ગમે તે ઘડીએ રાજીનામું તે સિવાય સીએમ ઠાકરે તથા તેમના પરિવારે અલીબાગ સ્થિત પ્રોપર્ટી અંગે જે કથિત ગેરકાયદેસર કામગીરી કરી છે તેમાં ઈડી સહિતની અન્ય એજન્સીઓ દ્વારા તપાસ કરાવવાની માગણી કરવામાં આવી છે.  અરજીમાં એવો દાવો કર...

UPSSSC Mains Exam 2022 (Postponed) for Instructor Post @upsssc.gov.in, Check Revised Schedule To Announce Soon

Uttar Pradesh SSSC has released short notice regarding the postponement of the Instructor exam on its official website-upsssc.gov.in. Download PDF here.

TNPSC CSSE DV Date 2022 (Released)@tnpsc.gov.in, Download Combined Statistical Subordinate Service DV Schedule Here

Tamil Nadu PSC has uploaded the details document verification schedule for the Combined Statistical Subordinate Service (CSSE) on its official website-tnpsc.gov.in. Download PDF here.

WBPSC Civil Services (Exe) Prelims Answer Key 2022 (Out)@wbpsc.gov.in, Raise Objections Till July 04

West Bengal PSC has released the West Bengal Civil Service (Exe.) etc.(Prelims) Examination Answer Key on its official website-wbpsc.gov.in. Know process to raise objections.

OSSC DV Admit Card 2017 (Out) @ossc.gov.in, Download Hall Ticket for Asst Curator & Conservator Posts

Odisha SSC has released the document verification Admit Card for the posts of  Asst Curator and others on its official website- ossc.gov.in. Check download link here.

RRB NTPC 2022 CBT-2 Answer Key & Expected Cutoff Marks for Level 5,3,2 Posts: Check Minimum Qualifying & Previous Year Exam Scores

RRB NTPC 2022 CBT-2 Answer Key & Expected Cutoff Marks for Level 5,3,2 Posts: Check expected cutoff, previous cutoff and minimum qualifying marks for RRB NTPC 2022 CBT-2 Exam being held from 12 th to 17 th June 2022 for Level 5, 3 and 2 Graduate & Undergraduate Posts.

Rajasthan Computer Teacher 2022 Check Expected Cut-Off Marks (Category-wise & Post-wise)

Rajasthan Subordinate Ministerial Staff Selection Board successfully conducted the Rajasthan Computer Teacher 2022 Exam on 18th & 19th June 2022 for Basic Computer Teacher and Senior Computer Teacher posts. Candidates were able to make 125-135 good attempts with a Moderate difficulty of exam.  

BOB SO Recruitment Notification 2022 (Out) @bankofbaroda.in: 325 Vacancies Notified

Bank of Baroda (BOB) is hiring 300+ Specialist Officer Posts: Candidates can check the application form, eligibility, selection criteria, age limit and other details here.

RPSC Interview Schedule 2020 (Out) for Assistant Professor Post @rpsc.rajasthan.gov.in, Download PDF

Rajasthan PSC has released the interview date for the post of  Asst. Prof. (Political Science) on its official website-rpsc.rajasthan.gov.in. Download PDF here.

Assam Co-operative Apex Bank Admit Card 2022 (Released) for Assistant Post@onlinener5.com, Check Download Link

Assam Co-operative Apex Bank has released the Admit Card for the post of Assistant on its official website-apexbankassam.com. Check process to download.

RPSC SO Counselling Date 2021 (Out) for Statistical Officer Post @rpsc.rajasthan.gov.in, Download Schedule

Rajasthan PSC has released the Counselling Schedule for Statistical Officer post on its official website- rpsc.rajasthan.gov.in. Download PDF here.

SSC Recruitment 2022: 70000 Vacancies To Be Filled, Check Complete Details Here

SSC Recruitment 2022: The commission is planning to fill 70000 Vacancies. Candidates can check the details here.

CGPSC Admit Card 2022 (Out) for Mining Officer, Geologist and Others @psc.cg.gov.in, Check Download Link

Chhattisgarh PSC has released the Admit Card for the  Mining Officer, Assistant Geologist and other posts on its official website-psc.cg.gov.in. Check download link.

HPCL Recruitment 2022 for 290+ Officer Posts @hindustanpetroleum.com

Hindustan Petroleum Corporation Limited (HPCL) has issued a notice for the post of Mechanical Engineer, Electrical Engineer, Instrumentation Engineer, Civil Engineer, Chemical Engineer, Information Systems Officer, Safety Officer, Fire & Safety Officer, Quality Control Officer, Blending Officer, Chartered Accountant, HR Officer, Welfare Officer, Law Officer and Manager/ Sr.Manager.  

SCCL Recruitment 2022: Apply Online for 177 Junior Assistant Posts @tssccl.onlineportal.org.in, Download PDF

SCCL has invited online application for the 177 Junior Assistant Posts on its official website. Check SCCL recruitment 2022 application process, age limit, qualification and other details here.

Goa Electricity Department Recruitment 2022: Apply for 255 Line Helper Post@goaelectricity.gov.in, Check Eligibility

Goa Electricity Department has invited online application for the 255 Line Helper post on its official website. Check Goa Electricity Department recruitment 2022 application process, age limit, qualification and other details here.

BPSC LDC Prelims Result 2022 (Out)@bpsc.bih.nic.in, Download Final Answer Key & Cut Off Here

Bihar PSC has declared the prelims result/final answer key for Lower Division Clerk post on its official website- bpsc.bih.nic.in. Download link available here.

AIIMS Madurai Recruitment 2022: Apply Online for 94 Faculty Posts@jipmer.edu.in/aiims-madurai, Download PDF

AIIMS Madurai has invited online application for the 94 Faculty post on its official website. Check AIIMS Madurai recruitment 2022 application process, age limit, qualification and other details here.

HPPSC CBT Admit Card 2022 Soon for Assistant Director of Factories Post @hppsc.hp.gov.in, Check Schedule

Himachal Pradesh PSC has released notice regarding the Admit Card/CBT Schedule 2022 update for the Assistant Director of Factories post on its official website-hppsc.hp.gov.in.  Download PDF here.

BPSC Exam Calendar 2022 (Released)@bpsc.bih.nic.in, Check 67th Prelims Date, CDPO & Others, Download PDF

Bihar PSC has released the BPSC Exam Calendar 2022 including 67th Prelims, CDPO and others on its official website-bpsc.bih.nic.in. Download PDF here. 

અગ્નિપથ યોજના પાછી નહીં જ ખેંચાય : કેન્દ્ર

Image
- સૈન્યમાં હવે આ યોજના હેઠળ જ ભરતી થશે, વિરોધની પ્રતિક્રિયારૂપે સુધારા નથી કરાયા, અગાઉથી નિશ્ચિત હતા - એરફોર્સમાં અગ્નિવીરોની પહેલી બેચનું રજિસ્ટ્રેશન 24 જૂનથી શરૂ થશે, મહિના પછી ઓનલાઈન પરિક્ષા, 30મી ડિસેમ્બરથી તાલિમ અપાશે - નેવી 25મી સુધીમાં ભરતી પ્રક્રિયા માટે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરાશે, અરજી પ્રક્રિયા ઓનલાઈન, પહેલી બેચની તાલીમ 21મી નવેમ્બરથી - આર્મીમાં 40,000 અગ્નિવીરોની ભરતી માટે દેશભરમાં ત્રણ મહિનામાં 83 રેલી યોજાશે, પહેલી બેચ ડિસે.માં સૈન્યમાં જોડાઈ જશે નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. એવા સમયમાં રવિવારે કેન્દ્ર સરકારે ધરાર જણાવી દીધું છે કે અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. ઉલટાનું સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ રવિવારે આ સંદર્ભમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. વધ...

સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ 'ફ્રિઝ' કરતાં ખાનગી કંપનીઓને નુકસાન

Image
- પેટ્રોલ-ડીઝલના રિટેલ ક્ષેત્રમાં રોકાણ અટકી જવાની ચેતવણી - જિયો-બીપી, નાયરા જેવી ખાનગી કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 18, ડીઝલ પર રૂ. 25 સુધી નુકસાન થવાનો દાવો - કંપનીઓએ વ્યવહારુ ઉકેલ લાવવા સરકારને પત્ર લખ્યો, દેશમાં 6ઠ્ઠી એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધ-ઘટ થઈ નથી નવી દિલ્હી : દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હોવાથી સામાન્ય માણસને રાહત છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલનું રિટેલ વેચાણ કરતી ખાનગી કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી છતાં સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ કથિત રીતે 'ફ્રિઝ' કરી રાખ્યા હોવાથી તેમને ભારે નુકસાન જઈ રહ્યું હોવાનો ખાનગી કંપનીઓએ દાવો કર્યો છે. દેશમાં આઈઓસી, એચપીસીએલ, ભારત પેટ્રોલિયમ જેવી સરકારી ઓઈલ રિટેલ કંપનીઓ ઉપરાંત હવે જિયો-બીપી, નાયરા જેવી કંપનીઓ રિટેલમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરી રહી છે. સરકારી કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના રિટેલ કારોબારમાં ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં કરતી હોવાથી ખાનગી કંપનીઓ માટે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા મુશ...

સેનાનું સંયુક્ત નિવેદન- 'અગ્નિપથ' પાછી નહીં ખેંચાય, ભવિષ્યમાં વર્ષે 1.25 લાખ ભરતી કરાશે

Image
- 24 જૂનથી એરફોર્સમાં, 25મી જૂનથી નેવીમાં તથા પહેલી જુલાઈથી સેનામાં ભરતી શરૂ થશે - તોડફોડ કરનારાઓને તક નહીં મળે, હવેથી સેનામાં તમામ ભરતીઓ આ સ્કીમ અંતર્ગત જ થશે, 12 પાસનું સર્ટિફિકેટ આપવામાં આવશે નવી દિલ્હી, તા. 19 જૂન 2022, રવિવાર કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ દિલ્હીના જંતર-મંતર ખાતે આ યોજનાના વિરોધમાં પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ત્રણેય સેનાના પ્રમુખો સાથે એક બેઠક યોજી હતી ત્યારે હવે સેનાની ત્રણેય પાંખે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સ્વૈચ્છિક યોજના અંગે જે શંકાઓ છે તેનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે.  FIR થઈ હશે તો નહીં મળે તક સેનાએ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનો અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સેનાએ જણાવ્યું કે, અમુક સંસ્થાઓ જેમણે વિદ્યાર્થીઓ પાસેથી તૈયારીના પૈસા લઈ લીધા છે તેઓ તેમને ઉશ્કેરી રહી છે. સેના એક વાત સ્પષ્ટ કરી દેવા માગે છે કે, જો કોઈ યુવાન સામે એફઆઈઆર દાખલ થઈ હશે, તોડફોડમાં સામેલ હશે તો તેને સેનામાં ભરતીની તક નહીં આપવામાં આવે.  ભવિષ્યમાં દર વર્ષે ...

અગ્નિપથ યોજનાઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસ રજા- IAFએ જાહેર કરી વિગતો

Image
- અગ્નિવીરોને વાયુસેનાની ગાઈડલાઈન્સ પ્રમાણે ઓનર્સ તથા એવોર્ડ્સ આપવામાં આવશે નવી દિલ્હી, તા. 19 જૂન 2022, રવિવાર વાયુસેનાએ અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટેની માહિતી પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે. આ માહિતી પ્રમાણે 4 વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોને વાયુસેના તરફથી અનેક સુવિધા પૂરી પાડવામાં આવશે. તે કાયમી વાયુસૈનિકોને મળતી સુવિધાઓ પ્રમાણેની જ હશે.  વાયુસેનાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી વિગતો પ્રમાણે અગ્નિવીરોને વેતનની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા તથા મેડિકલ સુવિધા પણ મળશે. આ તમામ સુવિધાઓ એક રેગ્યુલર સૈનિકને મળે છે.  અગ્નિવીરોને સેવાકાળ દરમિયાન ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. તે સિવાય તેમને વર્ષ દરમિયાન 30 દિવસની રજા મળશે. તેમના માટે મેડિકલ લીવની અલગ વ્યવસ્થા છે. અગ્નિવીરોને સીએસડી કેન્ટિનની સુવિધા પણ મળશે. જો દુર્ભાગ્યવશ સર્વિસ દરમિયાન (4 વર્ષ) કોઈ અગ્નિવીરનું અવસાન થાય તો તેના પરિવારને ઈન્સ્યોરન્સ કવર મળશે. તેના અંતર્ગત તેના પરિવારને આશરે 1 કરોડ રૂપિયા મળશે.  વધુ વાંચોઃ 'અગ્નિપથ' યોજનાઃ ભરતીમાં આ વર્ષ માટે છૂટ, વયમર્યાદા 21થી વધારીને 23 ...

અગ્નિપથની અગનજ્વાળા - બિહારમાં કાલે તમામ 369 ટ્રેન રદ્દ

Image
નવી દિલ્હી, તા. 18 જૂન 2022 શનિવાર મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રેલવેએ મોટો નિર્ણય કર્યો છે, બિહારમાં રવિવારે આખો દિવસ કોઈ ટ્રેન દોડશે નહીં. હિંસાને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે 4 વાગ્યાથી રાતે 8 સુધી કોઈ ટ્રેન દોડશે નહીં. અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં સૌથી વધારે હિંસા થઈ છે. અહીં રોષે ભરાયેલા લોકોએ ડઝનો ટ્રેનોમાં આગ લગાડી દીધી અને અમુક શહેરો અને કસ્બામાં જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યુ છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે સંપત્તિઓની તોડફોડથી માત્ર બિહારમાં 200 કરોડ રૂપિયાથી વધારેનુ નુકસાન થયુ છે. પૂર્વ મધ્ય રેલવેએ હિંસક પ્રદર્શનના કારણે ટ્રેનોના રૂટમાં અસ્થાયી પરિવર્તન કર્યુ છે. રેલવેએ જણાવ્યુ કે પ્રદર્શનના કારણે મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા બીજા ક્ષેત્રીય ટ્રેનોમાંથી ખુલીને પૂર્વ મધ્ય રેલમાંથી પસાર થનારી ટ્રેનોના રૂટમાં અસ્થાયી પરિવર્તન કરાયુ છે. રેલવેનુ કહેવુ છે કે મુસાફરો અને રેલવે સંપત્તિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે કે તારીખ 18 જૂન 2022એ 8 વાગ્યાથી 19 જૂન 2022એ 4 વાગ્યા સુધી તથા પુન: 19 જૂન 2022 એ 8 વાગ્યાથી 20 જૂન 2022એ 8 વાગ્યા સુધી ...

પેગાસસને ભૂલી જાઓ, જાસૂસી કરવા હવે સરકારો વાપરી રહી છે 'Hermit' સ્પાયવેર

Image
- સાયબર સિક્યોરિટી કંપની લુકઆઉટ થ્રેટ લેબની ટીમે ગત એપ્રિલ મહિનામાં કઝાકિસ્તાનની સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા 'સર્વેલન્સવેર'નો પર્દાફાશ કર્યો હતો નવી દિલ્હી, તા. 18 જૂન 2022, શનિવાર ખૂબ જ ચગેલા પેગાસસ વિવાદ વચ્ચે સાયબર સિક્યોરિટીના સંશોધકોએ એક નવો એન્ટરપ્રાઈઝ ગ્રેડ એન્ડ્રોઈડ સ્પાયવેર શોધી કાઢ્યો છે. વિવિધ દેશની સરકારો હાઈ પ્રોફાઈલ લોકોને ટાર્ગેટ કરવા માટે હર્મિટ (Hermit) નામના આ વાયરસનો ઉપયોગ કરી રહી છે. એસએમએસ (SMS) મેસેજીસના માધ્યમથી મોકલવામાં આવતા આ સ્પાયવેરની મદદથી બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, માનવાધિકાર કાર્યકરો, પત્રકારો, શિક્ષણવિદો અને સરકારી અધિકારીઓ વગેરેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સાયબર સિક્યોરિટી કંપની લુકઆઉટ થ્રેટ લેબ (Lookout Threat Lab)ની ટીમે ગત એપ્રિલ મહિનામાં કઝાકિસ્તાનની સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા 'સર્વેલન્સવેર' (surveillanceware)નો પર્દાફાશ કર્યો હતો. કઝાકિસ્તાનમાં સરકારી નીતિઓના વિરોધમાં જે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો થયા હતા તેને સરકારે ખૂબ જ હિંસક રીતે દબાવી દીધા હતા. તેના 4 મહિના બાદ આ સર્વેલન્સવેરનો પર્દાફાશ થયો હતો.  સંશોધકોએ આ અંગેની બ્લોગ પો...

ડુંગળી ફરી રડાવશે : અફઘાનિસ્તાને નિકાસ અટકાવી

Image
કાબુલ, તા.18 જુન 2022,શનિવાર અફઘાનિસ્તાને સ્થાનિક બજારમાં ભાવને અંકુશમાં રાખવા અને માંગને પહોંચી વળવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેની સીધી અસર ભારતીય બજારમાં પણ દેખાશે તેવી ધારણા છે.  અફઘાનિસ્તાનના ચેમ્બર ઓફ એગ્રીકલ્ચર એન્ડ લાઇવસ્ટોકએ એક નિવેદનમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં દુષ્કાળને કારણે ડુંગળીના પાકમાં ઘટાડો થયો છે જેના કારણે ભાવ પણ વધી રહ્યા છે.  અફઘાનિસ્તાનમાં હાલ સાત કિલોગ્રામ ડુંગળીની કિંમત 200 અફઘાની છે. સ્થાનિક બજારમાં મર્યાદિત પુરવઠાની સામે માંગ વધારે રહેતા ભાવ વધી રહ્યા છે જેને અંકુશમાં રાખવા નિકાસ બંધ કરી દેવાઇ છે. સામાન્ય હાલના સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનમાં સાત કિલો ડુંગળીની કિંમત 30 અફઘાનીની આસપાસ રહેતી હોય છે. અફઘાનિસ્તાન પાકિસ્તાન, ભારત, રશિયા અને મધ્ય એશિયાના દેશોમાં ડુંગળીની નિકાસ કરે છે. અફઘાનિસ્તાનના નિકાસ પ્રતિબંધની ભારતીય બજારમાં ડુંગળીના ભાવ પર દેખાવા લાગશે. ભારતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બરથી જ ડુંગળીના ભાવ ધીમી ધીમે વધવા લાગે છે અને ડિસેમ્બર સુધી ઉંચા સ્તરે રહે છે. ભારતમાં પણ સ્થાનિક બજારોમાં સપ્લાય ઘટતા ભાવ વધી રહ્યા છે. ગત મહિને મ...

IBPS RRB Clerk PO Notification 2022 (Out): Apply for 8106 Posts @ibps.in Now!

IBPS RRB 2022 Recruitment Notification is available for 8000+ PO and Clerk Posts on IBPS website i.e. ibps.in. Check PO Clerk Exam Date, Salary, Eligibility and Other Details Below

Indian Army Infantry School Recruitment 2022 Notification Out for 101, Steno, LDC and Other Posts, Download Here

Government of India, Ministry of Defence HQ, The Infantry School, MHOW is hiring 101 Draughtsman, Lower Division Clerk (LDC), Stenographer Grade-II, Civilian Motor Driver, Cook, Translator, Barber, and Artist or Model Maker.

CM ગેહલોતના ભાઈના કૌભાંડનો રેલો ગુજરાત પહોંચ્યો : 10 સ્થળોએ CBIનું સર્ચ ઓપરેશન

Image
- મીઠાની આડમાં પોટાશની નિકાસ કરનાર ગુજરાતના વેપારીઓ પર CBIના દરોડા  - ઔદ્યોગિક મીઠાની આડમાં પોટાશની નિકાસ કરી રૂ. 52.8 કરોડનું સબસિડી કૌભાંડ આચર્યું, 15 ઠેકાણાઓ પર CBIના દરોડા નવી દિલ્હી : આજે સવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈએ ગેહલોતના ભાઈ અને અન્ય 17 પર ફર્ટિલાઈઝર સબસિડીના દુરૂપયોગનો કેસ દાખલ કર્યો છે. જોકે રાજસ્થાનનો આ રેલો હવે ગુજરાત આવી પહોંચ્યો છે. ઔદ્યોગિક મીઠાની આડમાં પોટાશની નિકાસ કરી કરોડોની સબસિડી હજમ કરનારાના ડીસા, વડોદરા અને ગાંધીધામના કુલ 10 સ્થળોએ CBIએ દરોડા પાડ્યા છે. આ મામલે આજે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હીમાં લગભગ 15 સ્થળોએ વેપારીઓના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘટનાની વિગત મુજબ સીબીઆઈએ 15 જૂને ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ વગેરે સ્થિત ખાનગી કંપનીઓ અને તેના માલિકો, ભાગીદારો અને અન્ય અજાણ્યાઓ સહિત 15 લોકો સામે ઔદ્યોગિક મીઠાની આડમાં પોટાશની નિકાસ કરી રૂ. 52.8 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે.   મ્યુરિએટ ઓફ પોટાશ (MOP) એ એક પ્રતિબંધિત વસ્તુ છે...

અગ્નિપથનો વિરોધ વંટોળ : ગુસ્સે ભરાયેલા યુવાનોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું

Image
નવી દિલ્હી, તા. 17 જૂન 2022, શુક્રવાર ભારતીય સશસ્ત્ર દળમાં ટૂંકાગાળાની ભરતી કરવાની નવી અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં આ વિરોધનો વંટોળ હવે હિંસક બની રહ્યો છે. આ જ અરસામાં ભાજપ સરકારની આ નીતિનો ભોગ ભાજપનું કાર્યાલય જ બન્યું છે. મળતી માહિતી અનુસાર બિહારના ગુસ્સે ભરાયેલા યુવાનોએ અગ્નિપથ સ્કીમનો વિરોધ કરતા હવે ભાજપનું કાર્યાલય જ ફૂંકી માર્યું છે. બિહારના મધેપુરામાં આવેલ બીજેપીનું કાર્યાલય યુવાનોએ આગ હવાલે કર્યું છે. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.  શું છે અગ્નિપથ યોજના ? સરકારે મંગળવારે દાયકાઓ જૂની સંરક્ષણ ભરતી પ્રક્રિયાના આમૂલ પરિવર્તન કરી આર્મી, નેવી અને એર ફોર્સમાં સૈનિકોની ભરતી કરવા માટે 'અગ્નિપથ' નામની યોજનાની જાહેરાત કરી. આ અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના ટૂંકા ગાળા માટે કરારના આધારે કરવામાં આવશે. વધુ લાયકાત ધરાવતા અને યુવાન સૈનિકોની ભરતી કરવા માટે દાયકાઓ જૂની પસંદગી પ્રક્રિયામાં મોટા ફેરફારોના સંદર્ભમાં, સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ યોજના હેઠળ ત્રણેય સેવાઓમાં આ વર્ષે 46,000 સૈનિકોની ભરતી...

UPSESSB TGT PGT Recruitment 2022: 4000+ Vacancies Available for Teacher Posts @upsessb.pariksha.nic.in

UPSESSB TGT PGT Recruitment 2022 Notification for 4163 Vacancies Released. Candidates can check the vacancy, qualification, salary and other details here.

CBSE Class 10 Syllabus 2022-2023 (PDF): Check Course Structrue and Examination Scheme for All Subjects

CBSE has released the rationalised syllabus for Class 10 for the academic session 2022-2023. The board has cut down the syllabus by dropping many important topics from Social Science. Download the subject-wise curriculum in PDF here. 

AAI Recruitment 2022:Notification Out for 400 Junior Executive (Air Traffic Control) Posts, Apply Online @aai.aero

Airports Authority of India (AAI) has invited online application for the 400 Junior Executive post on its official website. Check AAI recruitment 2022 application process, age limit, qualification and other details here.

RPSC Sr. Teacher Recruitment 2022 for 417 Vacancies @rpsc.rajasthan.gov.in, Apply Till June 21

RPSC is recruiting for the 417 Sr. Teacher (Sanskrit Edu. Dept.) post on its official website at rpsc.rajasthan.gov.in. Check how to download How to Apply for RPSC Sr. Teacher Recruitment 2022 link, steps application process, age limit, qualification and other details here.

સેન્સેક્સ, નિફ્ટીમાં ગાબડું : બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયા

Image
- વિદેશી રોકાણકારોની રૂા. 3258 કરોડની વેચવાલી - વૈશ્વિક મંદીના ભય પાછળ ચોમેરની વેચવાલીએ સેન્સેક્સમાં 1045 અને નિફ્ટીમાં 332 પોઇન્ટનો કડાકો અમદાવાદ : અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચ્યા બાદ તેના પર અંકુશ મેળવવા યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ૧૯૯૪ બાદ પ્રથમ વખત ૦.૭૫ ટકાનો તીવ્ર વ્યાજદર વધારો જાહેર કર્યો હતો. જેના પગલે અમેરિકા સહિત વૈશ્વિક મંદી પ્રબળ બન્યાના ભયથી તેમજ અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રચંડ ગાબડા નોંધાયા હતા.  બેઉ આગેવાન ઇન્ડેક્સ આજે બાવન સપ્તાહની નીચી સપાટીએ પટકાયા હતા. આજે હેવીવેઇટ શેરો સહિત સ્મોલ- મિડકેપ ક્ષેત્રના પણ અનેક શેરો બાવન સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા.ફેડરલ રિઝર્વ દ્વારા તીવ્ર વ્યાજદર વધારાની બીજી તરફ સ્વીસ નેશનલ બેંકે પણ ૧૫ પણ ૧૫ વર્ષ પછી વ્યાજદર વધાર્યાના અહેવાલો તેમજ બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ આગામી સમયમાં વ્યાજદરમાં વધારો કરવાની ગણતરીના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. વિશ્વભરમાં મોંઘવારી વધતા વિવિધ સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દર વધારાના કારણે ધિરાણ મોંઘ...