Posts

CSL Recruitment 2023: Apply Online For 308 Apprentice Posts, Check Eligibility And Selection Process

CSL Recruitment 2023: Cochin Shipyard Limited (CSL) has invited application for the 300+ Apprentice posts on its official website. You can check notification pdf, eligibility, age limit and others here. 

લોકસભા બાદ રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ, પક્ષમાં પડ્યા 215 વોટ

Image
ગઈકાલે લોકસભામાં ઈતિહાસ સર્જાયો છે. કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં મહિલા અનામત (નારી શક્તિ વંદન) બિલ રજૂ કર્યું હતું. ત્યારે ગઈકાલે ચર્ચા બાદ મહિલા અનામત બિલ પર ચિઠ્ઠીઓથી મતદાન થયું હતું. સાંસદોએ વોટિંગ કર્યું હતું, જેમાં મહિલા અનામત બિલ બહુમતિથી પસાર થયું છે. લોકસભામાં બે-તૃત્યાંશ બહુમતિથી બિલ પાસ થયું હતું. ત્યારબાદ આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને રાજ્યસભામાં ભારે ચર્ચા બાદ પસાર થયું. રાજ્યસભામાં બિલની તરફેણમાં 215 સભ્યોએ મતદાન કર્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ પર સહી કરતા જ તે કાયદા તરીકે અમલમાં મુકાશે. Rajya Sabha passes Women's Reservation Bill; 215 MPs vote in favour and 0 MPs vote against pic.twitter.com/kXFzZd8GZs — ANI (@ANI) September 21, 2023 મહિલા અનામત બિલ પાસ થયા બાદ 2029 પહેલા નહીં થાય લાગૂ? જાણો આ બિલ અંગે બધુ જ મહિલા અનામત બિલ શું છે? છેલ્લા 27 વર્ષથી આ બિલની માંગ કરવામાં આવી રહી છે. મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. જેમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અ...

JKSET Admit Card 2023 (Today): Check LASET Latest Updates Here

JKSET Admit Card 2023 is scheduled to be released on 22 September on the official website of  University of Jammu at jujkset.in. Check the Direct Link to download JKSET LASET Call Letter for SET Exam, Exam Cities, Steps to Download, and other details. 

SSB Admit Card 2023 OUT on ssbrectt.gov.in: Download HC and Other Posts PET/PST Call Letter

SSB Admit Card 2023:  Sashastra Seema Bal released the call letters for the Physical Exam on its official websote - ssbrectt.gov.in. Check Direct Link to download SSB PET/PST Call Letter for Sub-Inspector(SI), Assistant Sub-Inspector (ASI), Assistant Sub-Inspector (Steno), Head Constable, and Constable.

KUK Results 2023 OUT: Direct Link To Download UG and PG Result at new.kuk.ac.in

KUK Result 2023: Kurukshetra University (KUK) declared the results for B.A. LL.B 8th sem, B.A, B.Sc, M.A, M.Sc, M.Com, BCA, BHM 2nd and 4th sem, and other exams. Students can get the direct link provided here and the steps to check the result.

Ministry of Commerce & Industry Recruitment 2023: Apply Online For Young Professional & Others, Salary Upto 2,65,000

 Ministry of Commerce & Industry Recruitment 2023: Ministry of Commerce & Industry has notified for the 67 Consultant and other posts on the official website. Check notification pdf, eligibility, salary and others. 

હવામાન વિભાગે આજે ગુજરાત સહિત 22 રાજ્યોમાં વરસાદની આગાહી કરી, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ

Image
દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો દોર યથાવત્ છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે સામાન્ય જનજીવનને માઠી અસર થઈ છે. હવામાન વિભાગ અનુસાર આગામી અમુક દિવસો સુધી હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ક્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું?  હવામાન વિભાગના જણાવ્યાનુસાર પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદનો સિલસિલો શરૂ થઈ શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 22 સપ્ટેમ્બર સુધી વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.  દેશમાં ક્યાં ક્યાં વરસાદની શક્યતા?  હવામાનની એક એજન્સીના અહેવાલ અનુસાર ગુજરાતના કચ્છ, પ.બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડના અમુક ભાગો, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને કોંકણ તથા ગોવામાં હળવાથી મધ્મ વરસાદની શક્યતા છે. જ્યારે પૂર્વોત્તર ભારત, તટીય કર્ણાટક, લક્ષદ્વીપ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક કે બે તીવ્ર વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, વિદર્ભ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, આંતરિક કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં હળવાથ...