દુનિયા યુદ્ધમાં વ્યસ્ત અને ચીને ગુપ્ત રીતે 1626 ટન ચાંદી ખરીદી, ભારતની ચિંતા વધી, જાણો શું છે ચાલ


China Silver Imports : એકતરફ આખું વિશ્વ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવના કારણે ચિંતિત છે. હજુ પણ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયેલા છે, તો બીજીતરફ ચીને એવી ગુપ્ત હરકત કરી છે, જેના કારણે ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો થવાના એંધાણ છે. વાસ્તવમાં ચીને ‘ગુપ્ત ખેલ’ કરીને ચાંદીની રૅકોર્ડ આયાત કરી છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરની ચિંતામાં વધારો થયો છે.

ચીને એક જ મહિનામાં આટલી બધી ચાંદી ખરીદી 10 વર્ષનો રૅકોર્ડ તોડ્યો

રિપોર્ટ મુજબ ચીને માર્ચ-2026માં 836 ટન ચાંદીની આયાત કરી છે, જ્યારે 2026ના માત્ર ત્રણ જ મહિનામાં લગભગ કુલ 1626 ટન ચાંદીની ખરીદી કરી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન