'આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે' ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન


Congress Leader Vijay Wadettiwar Controversial Remark : અમેરિકાના વોશિંગ્ટનમાં 'વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર' દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને ભારતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે આ ઘટના અંગે અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે, ટ્રમ્પ પર ગોળીઓ ચાલવી જ જોઈએ અને ભારતમાં પણ લોકોની જનભાવના કંઈક આવી જ છે.

વડેટ્ટીવારનું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "ટ્રમ્પ દુનિયા પર દબદબો બનાવવા માંગતા હતા અને બીજા દેશોને અસ્થિર કરવા માંગતા હતા. જેવી કરણી તેવી ભરણી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો