‘જતા રહો, નહીં તો...’ હોર્મુઝ પહોંચેલા US યુદ્ધજહાજોને ઈરાનની ચેતવણી, સામે આવ્યો VIDEO


Iranian Army warns US warships in Hormuz : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થીની વાતચીત નિષ્ફળ ગયા બાદ ફરી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. રિપોર્ટ મુજબ, અમેરિકાના યુદ્ધજહાજો હોર્મુઝ જળમાર્ગમાં ઈરાને બિછાવેલી વિસ્ફોટ સુરંગો હટાવવા માટે પહોંચ્યા હતા, જોકે ઈરાને જહાજોને ખદેડી દીધા હોવાની માહિતી સામે આવી છે. યુદ્ધજહાજોએ વિવાદાસ્પદ જળ વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ઈરાની સેનાએ તુરંત ત્યાં આવતાં જ બંને સામ-સામે આવી ગયા હતા.

ઈરાની સેનાએ અમેરિકન જહાજોને આપી ચેતવણી

ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલો મુજબ, અમેરિકી નૌસેનાના બે ગાઈડેડ-મિસાઇલ વિધ્વંસક જહાજો હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .