હોર્મુઝ અંગે ફરી આરપારની જંગના એંધાણ! ટ્રમ્પના આદેશ બાદ અમેરિકા જપ્ત કર્યું જહાજ, ઈરાને કહ્યું- વળતો જવાબ આપીશું

Strait of Hormuz crisis

Trump Claims US Navy Seized Iranian Ship in Hormuz : પશ્ચિમ એશિયાના સૌથી મહત્ત્વના જળમાર્ગ હોર્મુઝમાં સ્થિતિ ધીમે ધીમે ફરી સ્ફોટક બની રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાની નૌસેનાના વિનાશક જહાજ 'યુએસએસ સ્પ્રુએન્સ'એ ઓમાનની ખાડીમાં ઈરાનના ઝંડા ધરાવતા માલવાહક જહાજ 'TOUSKA' ને આંતર્યું છે. ટ્રમ્પના મતે, આ જહાજે અમેરિકી નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ચેતવણીઓ છતાં રોકાયું નહોતું, જેના કારણે તેને બળપૂર્વક કબજે કરવામાં આવ્યું છે.

અમેરિકાએ ઈરાનના જહાજ પર કબજો કર્યો

હાલમાં આ ઈરાનનું જહાજ અમેરિકી મરીનના સંપૂર્ણ નિયંત્રણમાં છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન