પંચાયત પરિણામ Live: 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતનું રિઝલ્ટ, ગામડાઓમાં સત્તાનો તાજ કોના શિરે?


Gujarat Local Body Election Results: 26મી એપ્રિલ 2026ના રોજ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મહત્વપૂર્ણ ચૂંટણી બાદ આજે એટલે કે 28મી એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીને રાજકીય વિશ્લેષકો આગામી વિધાનસભા ચૂંટણી માટેની સેમી ફાઇનલ તરીકે જોઈ રહ્યા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓથી લઈને જિલ્લા અને તાલુકા પંચાયતો સુધીના પરિણામો આજે સ્પષ્ટ થશે. નોંધનીય છે, શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે મહાનગરપાલિકાઓમાં 49.02, નગરપાલિકાઓમાં 59.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન