મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધના 'સંકેત', ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ અને ઈરાનનો વળતો પ્રહાર


Donald Trump and Iran War News : મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નિર્ણાયક અને અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી 48 કલાકમાં વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ખોલવામાં નહીં આવે અને સમજૂતી કરવામાં નહીં આવે, તો ઈરાન પર 'કહર' તૂટી પડશે. આ સાથે જ 6 એપ્રિલની ડેડલાઈન હવે ઈરાન માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે.

ટ્રમ્પના બદલાતા તેવર અને 'ઓપરેશન એપિક ફ્યુરી'

28 ફેબ્રુઆરીએ ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે 'ઓપરેશન એપિક ફ્યુરી' શરૂ કર્યું ત્યારથી જ ટ્રમ્પના નિવેદનોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો