અમેરિકાની નાકાબંધીથી ઇરાનને રોજનો રૂ.4000 કરોડનો ફટકો, હોર્મુઝ બ્લોક કરવા US એ 10000 સૈનિક ખડક્યા


- માત્ર ઇરાનના બંદરો પર જતા જહાજોને અટકાવવા માટે અમેરિકાએ 10 હજાર સૈનિકો ખડક્યા

- અમેરિકા-ઇરાન વચ્ચે વધુ એક મંત્રણા આગામી દિવસોમાં ઇસ્લામાબાદ કે જિનિવામાં યોજાઈ શકે : ટ્રમ્પે તૈયારી બતાવી

- અમેરિકાના પ્રતિબંધ છતાં પણ ચીનનું વેપારી જહાજ હોર્મુઝની ખાડી પસાર કરી ગયું

- લેબનોન અને ઇઝરાયેલ વચ્ચેની શાંતિમંત્રણાથી અમને કોઈ ફેર નહીં પડે હુમલા ચાલુ રહેશેઃ હીઝબુલ્લાહ

Iran vs usa war news : અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતાં ઇરાનને રોજનો રૂ. 4000 કરોડનો ફટકો પડી રહ્યો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન