Posts

राष्ट्रीय विज्ञान दिवस 28 फरवरी को देश भर में मनाया गया

यह दिवस रमन प्रभाव की खोज के कारण मनाया जाता है. यह खोज भारतीय वैज्ञानिक सर चंद्रशेखर वेंकट रमन द्वारा 28 फरवरी 1928 को की गई थी. सीवी रमन को इस खोज के कारण वर्ष 1930 में नोबल पुरस्कार से सम्मानित किया गया था.

बधिरों के लिए शब्दकोश के दूसरे संस्करण को लॉन्च किया गया

आईएसएल शब्दकोश ईएसएलआरटीसी के यू-ट्यूब चैनल पर भी उपलब्ध है. यू-ट्यूब चैनल में लगभग 1000 वीडियो है.

28 फरवरी 2019: डेली करेंट अफेयर्स

इस डेली क्विज़ विडियो में हम देखेंगे कि हर दिन की क्या कुछ महत्वपूर्ण घटनाएं हैं और इन घटनाओं से कैसे और किस तरह के सवाल पूछे जा सकते हैं. इस विडियो के मार्फ़त हमने कोशिश की है कि आपके आने वाले परीक्षाओं में यह अधिक से अधिक मददगार हो. हमने ना सिर्फ सवाल-जवाब बताये हैं बल्कि उस सवाल से अन्य जुड़े हुए फैक्ट्स को भी सामने रखा है. उम्मीद है कि यह नया विडियो फॉर्मेट आप सबको पसंद आएगा.

स्टूडेंट्स को पढ़ाई के साथ रोज़गार के लिए तैयार करने हेतु ‘SHREYAS’ पोर्टल लॉन्च

श्रेयस पोर्टल के तहत उच्च शिक्षा प्रणाली की सीखने की प्रक्रिया में रोजगार प्रासंगिकता की शुरुआत करके छात्रों की रोजगार क्षमता में सुधार करना इस योजना के उद्देश्य हैं.

ભારતની પડખે ઊભા રહ્યાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સઃ UNમાં મસૂદ અઝહર વિરુદ્ધ ઠરાવ લાવ્યા

Image
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરુવાર પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લેનારા જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દુનિયાના મોટા દેશો આગળ આવ્યાં છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે જેમણે પ્રસ્તાવ રજૂ કર્યો કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ આ આતંકવાદી સંગઠનને બ્લેક લિસ્ટ કરે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 15 સભ્યોની બનેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતીને મૌલાના મસૂદ અઝહર પર દરેક પ્રકારનો પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આકા મૌલાના મસૂદ અઝહર પર હથિયારોના વેપાર અને વૈશ્વિક મુસાફરી સાથે જોડાયેલા પ્રતિબંધો લગાવીને તેની સંપત્તિ ફ્રીઝ કરી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી છે. ભારતના આ પગલાના ટેકામાં પણ ઘણાં દેશો આવ્યાં છે.

જાણો કેવો વર્તાવ થાય છે દુશ્મન દેશમાં યુદ્ધકેદી સાથે

Image
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરુવાર ભારતીય વાયુસેનાના એક પાયલોટ પાકિસ્તાનના કબજામાં છે. તમામ દેશવાસીઓ પાયલોટની સુરક્ષાની કામના કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સમર્થન ઊભું થઇ રહ્યું છે. જોકે દરેકના મનમાં એ સવાલ થતો હશે કે દુશ્મન દેશમાં યુદ્ધકેદી સાથે કેવો વર્તાવ કરવામાં આવે છે? ભારતીય વાયુસેનાના પાયલોટને પાકિસ્તાન ધારે તો પણ હાથ લગાવી શકે એમ નથી. એનું કારણ છે ઇન્ટરનેશનલ પ્રોટોકોલ. નિયમો અનુસાર કોઇ દેશનો સૈનિક જો દુશ્મન દેશમાં બંદી બનાવી લેવામાં આવે તો એ પછી ઇન્ટરનેશનલ પ્રોટોકોલ લાગુ થઇ જાય છે. યુદ્ધકેદી (Prisoner of War)ના અધિકારોને જાળવી રાખવા માટે જીનિવા કન્વેન્શન અમલમાં આવ્યું હતું. આ કન્વેન્શનનો હેતુ યુ્દ્ધ સમયે માનવીય મૂલ્યોને જાળવી રાખવા માટે કાયદા તૈયાર કરવાનો છે. જીનિવા કન્વેન્શન અનુસાર યુદ્ધકેદી સાથે વર્તણૂક કરવા અંગેના કેટલાંક નિયમો છે: - યુદ્ધ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા યુદ્ધકેદીની યોગ્ય સારવાર કરવી જોઇએ. - યુદ્ધકેદી સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર ન થવો જોઇએ. - યુદ્ધકેદી સાથે કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઇએ. - સૈનિકોને કાનૂની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. - યુદ્ધકેદ...

પાકિસ્તાન પકડાયેલા ભારતીય પાયલટને તાત્કાલિક પરત મોકલે : ભારતનું અલ્ટિમેટમ

Image
(પીટીઆઈ)           નવી દિલ્હી, તા.27 ફેબ્રુઆરી 2019,બુધવાર સવારે સરહદે થયેલા આકાશી યુદ્ધ દરમિયાન ભારતનું એક મિગ-૨૧ તૂટી પડયું હતુ અને તેના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પકડી લીધા હતા. એ પછી તેમની મારપિટ કરાતી હોય, પૂછપરછ કરાતી હોય એવો વીડિયો પણ વાઈરલ થયો હતો. દરમિયાન ભારતે તપાસ કરતાં પાઈલટ ગુમ થયાનું જણાયુ હતું અને એ પાઈલટ પાકિસ્તાનના કબજામાં હોવાની વાતને પણ સરકારે સ્વીકારી હતી. આંતરરાષ્ટ્રીય કાયદા-સમજૂતી મુજબ પકડાયેલા લશ્કરી અધિકારી સાથે ગેરવર્તન કરી શકાતું નથી. તેનો વીડિયો કે ફોટોગ્રાફ્સ પણ જાહેર કરી શકાતો નથી. પાકિસ્તાનના આ બેજવબદાર વર્તન પછી આજે ભારતે દિલ્હી ખાતેના પાકિસ્તાનના કાર્યકારી રાજદૂત સૈયદ હૈદર શાહને સમન્સ પાઠવ્યું હતુ. ભારતે સૈયદ હૈદરને જણાવ્યુ હતું કે અમારા પાઈલટને સલામત રીતે, વિના વિલંબે અમને પરત આપી દો. એ પાઈલટને કંઈ નુકસાન કરવામાં આવશે તો પણ ભારત સાંખી નહીં લે. પાકિસ્તાને રિલિઝ કરેલા વિડીયોને ભારતે વલ્ગર પ્રદર્શન ગણાવ્યુ હતુ. ભારતે એ વાતની પણ પાકિસ્તાન સાથે સ્પષ્ટતા કરી હતી કે ભારત તરફથી લેવાયેલા બધા પગલાં દેશની સલામતી માટેના...