Posts

WB Police SI Exam Date 2022 (Announced) for Sub-Inspector & Sergeant Posts @wbpolice.gov.in

WB Police SI Exam Date 2022 has been announced on wbpolice.gov.in. Check Exam Date, Admit Card Download Date and other details here.     

... તો દીકરી શિક્ષણ-લગ્ન માટે પિતાના પૈસાની હકદાર નથી: સુપ્રીમ કોર્ટ

Image
- પુત્રી પિતા સાથે કોઈ સંબંધ જાળવવા નહોતી માગતી માટે તે પોતાના શિક્ષણ માટે પિતા પાસેથી નાણાની માગણી ન કરી શકે નવી દિલ્હી, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું કે, જો દીકરી પોતાના પિતા સાથે કોઈ પણ સંબંધો જાળવવા ન માગતી હોય તો તે પોતાના શિક્ષણ કે લગ્ન માટે પિતા પાસેથી કોઈ પણ રાશિ મેળવવા માટે હકદાર નથી.  જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે જણાવ્યું કે, આ વિશેષ કેસમાં દીકરીની ઉંમર 20 વર્ષ હતી અને તે પોતાનો રસ્તો પસંદ કરવા માટે સ્વતંત્ર હતી. પરંતુ તે પોતાના પિતા સાથે કોઈ સંબંધ જાળવવા નહોતી માગતી માટે તે પોતાના શિક્ષણ માટે પિતા પાસેથી નાણાની માગણી ન કરી શકે.  કોર્ટે જણાવ્યું કે, 'જ્યાં સુધી દીકરીના શિક્ષણ અને લગ્નના ખર્ચાનો સવાલ છે તો તેના દૃષ્ટિકોણથી એવું પ્રતીત થાય છે કે, તે અપીલકર્તા સાથે કોઈ સંબંધ રાખવા નથી ઈચ્છતી અને તેની ઉંમર આશરે 20 વર્ષની છે. તે પોતાનો રસ્તો જાતે જ પસંદ કરવા માટે હકદાર છે પરંતુ પછી અપીલકર્તા પાસેથી શિક્ષણ માટે રાશિની માગણી ન કરી શકે. આ મુજબ અમે માનીએ છીએ કે, દીકરી કોઈ પણ રકમ મેળવવા માટે હકદાર નથી.' જોકે કોર્ટે જણાવ્યું ...

CGPSC Recruitment 2022: Apply Online for Scientific Officer Post @psc.cg.gov.in, Check Eligibility

CGPSC has invited online application for the Scientific Officer post on its official website. Check CGPSC recruitment 2022 application process, age limit, qualification and other details here.

જાપાન બાદ ભારતમાં લદ્દાખ-શ્રીનગર, ઈરાનમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા

Image
- ઉત્તર જાપાનમાં ફુકુશિમાના કાંઠે બુધવાર સાંજે 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના પગલે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી નવી દિલ્હી, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર બુધવારે સાંજે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખ ખાતે આશરે 07:05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 5.2 જેટલી નોંધાઈ હતી. જ્યારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરથી 119 કિમી ઉત્તરમાં રાતે આશરે 09:40 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે સદનસીબે હજુ સુધી નુકસાનને લગતી કોઈ વિગતો સામે નથી આવી.  GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના અહેવાલ પ્રમાણે ગુરૂવારે વહેલી સવારે દક્ષિણ ઈરાન નજીક 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમીની (6.21 માઈલ) ઉંડાઈએ નોંધાયું હતું. ઉત્તર જાપાનમાં ફુકુશિમાના કાંઠે બુધવાર સાંજે 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના પગલે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જાપાનના હવામાન વિભાગની એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી 60 કિમી નીચે હતું. ભૂકંપ બાદ ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ વિસ્તાર ઉત્ત...

OSSC Skill Test Admit Card 2022 To Release on March 22 for Auditor Post @ossc.gov.in, Check Schedule

OSSC has released the short notice regarding the Skill Test Admit Card/Schedule for the Auditor on its  official website-ossc.gov.in. Check process to download here.

યુદ્ધ પૂરૂં થવાની શક્યતા : રશિયા અને યુક્રેન સમાધાનની નજીક પહોંચ્યા

Image
અમારા પરનો હુમલો પર્લ હાર્બર અને 9-11 જેવો, તમારી મદદની જરૂર: ઝેલેન્સ્કી યુદ્ધ લાંબુ ચાલશે તો યુક્રેનના 99 ટકા લોકો પાયમાલ થશે : યુએન યુક્રેનમાં આક્રમણ રોકવા રશિયાને આંતરરાષ્ટ્રીય કોર્ટનો આદેશ રાજકીય મંત્રણાની સાથે-સાથે યુક્રેનને ધ્વસ્ત કરવા આગેકૂચ કરતું રશિયન લશ્કર  યુરોપીયન કાઉન્સિલે રશિયાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એકમમાંથી દૂર કર્યુ કીવ : યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધનો અંત લાવવા કામચલાઉ શાંતિ આયોજન તૈયાર કરી દેવાયું છે. આ ડીલમાં યુદ્ધવિરામ અને રશિયાના લશ્કરની યુક્રેનમાંથી વિદાયનો સમાવેશ થાય છે. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે કે જો યુદ્ધ એક વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યું તો દર દસમાંથી નવ યુક્રેનિયન નાગરિક દારૂણ ગરીબીમાં જીવતો હશે અને બે દાયકાનો આિર્થક વિકાસ ભૂંસાઈ જશે.   યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ અમેરિકન સેનેટને કરેલા સંબોધનમાં જણાવ્યું પર્લ હાર્બર અને 9-11ના હુમલાને ટાંકીને જણાવ્યું હતું કે અમને રશિયા સામે લડવા તમારી જરૂર છે. યુક્રેનમાં ચાલતા ભીષણ હુમલા વચ્ચે રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લેવરોવે જણાવ્યું હતું કે યુક્રેન સાથે કેટલાક મુદ્દા પર સંમતિ ...

જાપાનમાં 7.3નો શક્તિશાળી ભૂકંપ , સુનામીની ચેતવણી : 20 લાખ ઘરોમાં અંધારપટ છવાયો

Image
જાનમાલનું નુકસાન થયાના અહેવાલો નહીં ઇસ્ટ જાપાન રેલવે કંપનીએ તમામ ટ્રેન સર્વિસ બંધ કરી : પરમાણુ પ્લાન્ટમાં નુકસાન થયું છે કે નહીં તેની પણ તપાસ ચાલુ  ટોક્યો : ઉત્તર જાપાનમાં ફુકુશિમાના કાંઠે બુધવાર સાંજે 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના પગલે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જાપાનના હવામાન વિભાગની એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી 60 કિમી નીચે હતું. ભૂકંપ પછી ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઇ ગયો હતો. આ વિસ્તાર ઉત્તર જાપાનમાં આવેલો છે  જ્યાં ભૂતકાળમાં 9.0 તીવ્રતાવાળા ભૂકંપ અને સુનામીને કારણે ભારે નુકસાન થયું હતું. ભૂકંપને કારણે પરમાણુ પ્લાન્ટમાં પણ સમસ્યા સર્જાઇ હતી. અત્યાર સુધી ભૂકંપને કારણે જાનમાલના નુકસાન અંગે કોઇ વિગત મળી નથી.  જાપાન મેટ્રાલોજિકલ એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપ બપોરે 11.36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર સમુદ્રથી 60 કિમી નીચે હતું. એજન્સીએ મિયાગી અને ફુકુશીમા વિસ્તારમાં 3 ફૂટ સુધીની સુનામીની ચેતવણી આપી છે.  સરકારી ટેલિવિઝનના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં સુનામીની અસર શરૂ થઇ ગઇ છે. ઇસ્ટ જાપાન રેલવે કંપનીનએ સલામતી...