બેંકો સાથે છેતરપિંડી કરી ઠગોએ 2017-18માં 41,167.7 કરોડ લૂંટ્યા: RBI


નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2018, સોમવાર

RBIના એક રિપોર્ટમાં  જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ બેંકોને ફ્રોડને પગલે વર્ષ 2017-18માં 41,167.7 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. પાછલા વર્ષની સરખામણીમાં આ નુકસન 72%  વધુ છે.

વર્ષ 2017-18માં બેંક ફ્રોડની કુલ 5,917 ઘટનાઓ બની. જ્યારે ગત વર્ષે 5,096 વખત છેતરપિંડી થઈ હતી. છેલ્લા ચાર વર્ષમાં બેંકો સાથે થયેલ ફ્રોડમાં સતત વધારો થઈ ચાર ગણો વધ્યો છે. વર્ષ 2013-14માં ફ્રોડને પગલે કુલ 10,170 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું ત્યારે આ આંકડાઓથી આગામી લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર સરકારને નુંકસાન પહોંચી શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે