2026માં ભારે કુદરતી તબાહી આવશે, AI બેકાબૂ થઈ જશે, બાબા વેંગાની ચિંતાજનક ભવિષ્યવાણી


- પૂર્વમાં મહાવિનાશક યુદ્ધ શરૂ થશે, આખી દુનિયામાં ફેલાઇ જશે

- માનવજાતે કલ્પના નહીં કરી હોય એટલું વિશાળ એલિયન એરક્રાફ્ટ પૃથ્વી પર આવશે પરગ્રહવાસી હુમલો કરશે : ભૂકંપ થશે, જ્વાળામુખી ફાટશે અને ભારે વરસાદ પણ ત્રાટકશે

Baba Venga News : 2026ના આગમન આડે સવા મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે 2026માં શું થશે તેની ઉત્સુકતા બધાંને છે. બલ્ગેરિયાની બાબા વાંગાએ 2026 માટે કરેલી આગાહીઓમાં પૃથ્વી પર એલિયન્સનું આગમન, એઆઇ માણસના કાબૂ બહાર જતું રહેશે અને પૂર્વમાં એક મોટું વિનાશક યુદ્ધ છેડાશે જે સમય જતાં આખી દુનિયામાં ફેલાઇ જશે મુખ્ય છે. બાબા વાંગા તેની આગાહીઓ માટે જાણીતી હસ્તી બની રહી હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન