67% અમેરિકન્સના મતે 4 વર્ષની કોલેજનો કોઈ મતલબ નથી, ખર્ચ વધુ અને નોકરીની ગેરંટી નહીં


- મોંઘી ફી અને એજ્યુકેશન લોન વચ્ચે સવાલ

USA EDUCATION NEWS : વિશ્વની ટોપ 100 કોલેજમાંથી 28 અમેરિકામાં છે. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પણ વિશ્વમાં સૌથી વધુ અમેરિકાની 171 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. વિશ્વના એજ્યુકેશન સેક્ટરમાં ડંકો વગાડનાર દેશ- અમેરિકાના નાગરિકોનો કોલેજ ડિગ્રીથી મોહ ભંગ થયો છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે, અમેરિકનો ચાર વર્ષની કોલેજ ડિગ્રીની ઉપયોગિતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. 67 ટકા અમેરિકનો માની રહ્યાં છે કે, ચાર વર્ષની કોલેજ ડિગ્રી પાછળ કરવામાં આવી રહેલો ખર્ચ યોગ્ય નથી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન