‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા

India Raction On Donald Trump Claim : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ગુપ્ત પરમાણુ પરીક્ષણો કરવાના કરેલા ચોંકાવનારા દાવાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, રશિયા-ચીન-ઉત્તર કોરિયાની સાથે પાકિસ્તાન પણ ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. હવે આ મામલે ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે : ભારત
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે અને છૂપી પરમાણુ પ્રવૃત્તિઓથી ભરેલો રહ્યો છે અને ભારત આ અંગે હંમેશા વિશ્વને ચેતવતું રહ્યું છે.
Comments
Post a Comment