ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર


IAF Military Exercise: ભારતે પાકિસ્તાનની બોર્ડરથી જોડાયેલા દક્ષિણી ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાના મોટા સૈન્ય અભ્યાસ માટે એરસ્પેસ રિઝર્વ કરવાનું નોટમ(NOTAM) જાહેર કર્યું છે. આ અભ્યાસ 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. નોટમના અનુસાર, આ એરસ્પેસ રિઝર્વ રાજસ્થાનના જોધપુર અને બાડમેર વિસ્તારથી જોડાયેલો છે. જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચી એર ટ્રાફિક રૂટ્સની નજીક આવે છે.

નોટમનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાની એર એક્સરસાઇઝ છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન