દિલ્હી બ્લાસ્ટ : EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ફાઉન્ડરની ધરપકડ કરી, અનેક પુરાવા મળ્યા


Al Falah University Founder Javad Siddiq Arrested : પ્રવર્તન નિર્દેશાલય (ED)એ મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરીને અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક સભ્ય અને અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની મંગળવારે (18 નવેમ્બર) ધરપકડ કરી છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ (Delhi Car Blast)ના આરોપીઓનું કનેક્શન આ યુનિવર્સિટી સાથે સામે આવ્યા બાદ તે ચર્ચામાં હતી.

ખોટા દાવા અને ફંડની હેરાફેરીના આરોપ

ED દ્વારા દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની બે FIRના આધારે આ તપાસ શરૂ કરાઈ હતી. FIRમાં આરોપ હતો કે, યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરવા માટે NAAC માન્યતા અને UGC 12(B) સ્ટેટસના ખોટા દાવા કર્યા હતા.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન