મહાગઠબંધનની પાર્ટીઓ જે બેઠકો પર એકબીજા સામે લડી ત્યાં હારી! NDAએ જીતી તમામ 11 બેઠકો


Bihar Election Result : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-જેડીયુના ગઠબંધન NDAની ભવ્ય જીત થઈ છે, જ્યારે આરજેડી-કોગ્રેસની મહાગઠબંધનની શરમજનક હાર થઈ છે. આમ તો મહાગઠબંધનના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણી થઈ હતી, છતાં 11 બેઠકો પર બંને પક્ષોના ઉમેદવારો સામ-સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેના કારણે બંને પક્ષોએ 11 બેઠકો ગુમાવવી પડી છે અને તે તમામ બેઠકો પર એનડીએનો વિજય થયો છે.

મહાગઠબંધને આ 11 બેઠકો પર સામસામે ઉમેદવાર ઉતારવા ભારે પડ્યા

મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)એ સાત બેઠકો વૈશાલી, રાજાપાકડ (સુરક્ષિત), બેલદૌર, કહલગાંવ, સુલ્તાનગંજ, ચૈનપુર અને કરગહર બેઠકો પર જીત મેળવી છે. જ્યારે ભાજપે ત્રણ બેઠકો બિહારશરીફ, બછવાડા અને નરકટિયાગંજ બેઠક પર વિજય મેળવ્યો છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન