પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ન આવ્યા, કોંગ્રેસે માર્યો ટોણો


Jagdeep Dhankhar News :  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ચાર મહિના પહેલા ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપનાર જગદીપ ધનખડ ભોપાલની મુલાકાતે આવ્યા, ત્યારે તેમના સ્વાગત માટે ભાજપનો કોઈ પણ નેતા એરપોર્ટ પર હાજર ન રહ્યો. દિગ્વિજય સિંહે આ ઘટનાને ભાજપની "'યુઝ એન્ડ થ્રો' (ઉપયોગ કરો અને ફેંકી દો)" નીતિનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું.

શું કહ્યું દિગ્વિજય સિંહે? 

એરપોર્ટ પર ભાજપના નેતાઓની ગેરહાજરી અંગે પ્રતિક્રિયા આપતા દિગ્વિજય સિંહે કહ્યું, "વાત એ છે કે તેમના (ભાજપ) માટે એ જ વ્યક્તિ મહત્વપૂર્ણ છે જે તેમના કામમાં આવે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન