Posts

Showing posts from February, 2020

મધ્ય પ્રદેશ: સિંગરોલીમાં 2 ગુડ્ઝ ટ્રેનો વચ્ચે ટક્કર, લોકો પાયલટ ફસાયા

Image
ભોપાલ, તા. 01 માર્ચ 2020 રવિવાર મધ્ય પ્રદેશના સિંગરોલીમાં રવિવારે બે ગુડ્ઝ ટ્રેનો વચ્ચે ટક્કર થઈ. જેમાં લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ ફસાયા હોવાની માહિતી મળી છે. એનટીપીસીની ટીમ અને પોલીસનુ બચાવ કાર્ય ચાલુ છે. ટ્રેનમાં કોલસો હતો.  આ ઘટનામાં બંને ગાડીઓના ટ્રેન કર્મચારીઓના દબાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પોલીસ નિયંત્રણ કક્ષથી મળેલી જાણકારી અનુસાર રવિવારે એનટીપીસી સંયંત્રની બે ગુડ્ઝ ટ્રેનો બૈઢન વિસ્તારમાં સામસામે ટકરાઈ ગઈ. જેમાં એક ગુડ્ઝ ટ્રેન કોલસાથી ભરેલી હતી. બીજી તરફથી આવી રહેલી ગુડ્ઝ ટ્રેનો ખાલી હતી.  Madhya Pradesh: 2 cargo trains carrying coal collide in Singrauli. Loco pilot and assistant loco pilot reported to be trapped. Rescue operation by NTPC team and police is underway. pic.twitter.com/QxYd3DhsRU — ANI (@ANI) March 1, 2020

શાહીન બાગમાં કલમ 144 લાગુ, કડક સુરક્ષા વચ્ચે ડ્રોનથી બાજનજર

Image
નવી દિલ્હી, તા. 01 માર્ચ 2020 રવિવાર CAA વિરૂદ્ધ જારી વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીના શાહીન બાગમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. શાહીનબાગમાં દિલ્હી પોલીસે નોટિસ જારી કરી કહ્યુ છે કે આ વિસ્તારમાં એકઠા ના થાવ અને પ્રદર્શન પણ ના કરો.  દિલ્હી પોલીસે રવિવારે સવારે શાહીન બાગ ધરણા સ્થળ નજીક બેરિકેડ્સ પર આ નોટિસ લગાવી છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ આદેશને ન માનનારા વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. શાહીન બાગમાં અઢી મહિનાથી સતત ધરણા પર મહિલાઓ બેસી છે અને નાગરિકતા કાનૂનને હટાવવાની માગ કરી રહી છે.  કલમ 144 લાગુ કરવાનો નિર્ણય એ સમયે આવ્યો છે જ્યારે દિલ્હીના નોર્થ ર્ઈસ્ટ વિસ્તારમાં હિંસા થઈ છે બીજી તરફ હિંદુ સેનાએ 1 માર્ચ એટલે કે આજના દિવલે શાહીન બાગ કૂચનું એલાન કર્યુ હતુ. જોકે, બાદમાં હિન્દુ સેનાએ પોતાનો નિર્ણય બદલી લીધો પરંતુ પોલીસે કલમ 144 લાગુ કરી દીધી.  સુરક્ષાના કારણે અહીં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અમારો ધ્યેય કાનૂન વ્યવસ્થા જાળવી રાખવી અને કોઈ પણ રીતે અઘટિત ઘટનાને રોકવાનો છે.

Amazon Quiz Time Answers-1st March 2020

Image
Who is the captain of India’s 2020 ICC Women’s T20 World Cup team? Answer: Harmanpreet Kaur Which upcoming Marvel movie would star Salma Hayek and Angelina Jolie together? Answer: The Eternals Larry Tesler, who passed away in February 2020, was the creator of which popular keyboard function? Answer: Cut, copy, paste In which country would ..

દિલ્હીની વાત : કન્હૈયાના કેસમાં કેજરીવાલ શાણા સાબિત થયા

Image
કન્હૈયાના કેસમાં કેજરીવાલ શાણા સાબિત થયા નવી દિલ્હી, તા.29 ફેબ્રુઆરી 2020, શનિવાર જેએનયુના કન્હૈયા કુમાર સહિત દસ લોકો સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની અંકે અરવિદ કેજરીવાલ સરકારે મંજૂરી આપી દીધી. આ મંજૂરી આપીને કેજરીવાલે ફરી સાબિત કર્યું કે, રાજકીય દાવપેચમાં તે ભાજપ કરતાં એક કદમ આગળ છે અને ભાજપની કોઈ ચાલમાં ફસાય એમ નથી. કન્હૈયા સહિત દસ લોકોએ ૨૦૧૬માં જેએનયુ કેમ્પસમાં દેશવિરોધી નારા લગાવ્યા હોવાનો આક્ષેપ કરીને તેમની સામે રાજદ્રોહનો કેસ ઠોકી દેવાયો હતો. આ કેસ ચલાવવાની મંજૂરી કેજરીવાલ સરકાર નહોતી આપતી પણ શુક્રવારે રાત્રે અચાનક વલણ બદલીને કેજરીવાલે મંજૂરી આપીને આશ્ચર્ય સર્જ્યું હતું. ભાજપ પોતાના વિરોધીઓ સામે હિંદુત્વ અને રાષ્ટ્રવાદનાં કાર્ડ ખેલે છે. વિરોધીઓ પર દેશવિરોધી પરિબળોને પોષવાનો આક્ષેપ કરીને લોકોની લાગણીઓને ભડકાવવાનું રાજકારણ ભાજપ રમે છે. દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલ સામે પણ ભાજપે એ કાર્ડ ખેલેલાં પણ શાણા સાબિત થયેલા કેજરીવાલે એ પ્રયત્નોને નિષ્ફળ બનાવેલા. કેજરીવાલ હવે અન્ય રાજ્યોમાં જવા માગે છે ત્યારે કેજરીવાલ કન્હૈયા જેવા દેશવિરોધીઓને પોષે છે એવો પ્રચાર ભાજપ કરે એ પહેલાં જ તેની હવા કે...

અમેરિકા-તાલિબાન સંધિ : અમેરિકાના સૌથી લાંબા યુદ્ધનો અંત!

Image
- જ્યાં હુમલો કરીએ ત્યાં વિજયી જ થઈશું એવો અમેરિકાનો ભ્રમ વિએટનામ, ક્યુબા, સોમાલિયા પછી વધુ એક વખત અફઘાન ધરતી ઉપર ભાંગ્યો છે અમેરિકા અને તાલિબાનો વચ્ચે શાંતિવાર્તા થઈ રહી છે. તેમાં મધયસ્થી તરીકે ભારતની હાજરી છે. એશિયામાં ભારતનું એ મહત્ત્વ દર્શાવે છે.  અફઘાનિસ્તાનમાં તાલિબાનો અને અમેરિકા વચ્ચેનું આ યુદ્ધ દુનિયાના સૌથી લાંબા જંગ પૈકીનો એક છે જ્યારે અમેરિકાનું તો એ સૌથી લાંબુ યુદ્ધ છે. ૨૦૦૧ની ૭મી ઑક્ટોબરે અમેરિકાએ હુમલો શરૂ કર્યો હતો અને આજેય એ હુમલો પુરો થઈ શક્યો નથી.  સામાન્ય રીતે યુદ્ધ બે દેશો વચ્ચે હોય, પણ આ યુદ્ધ એ રીતેય અનોખુ છે. બે દેશ વચ્ચે હોવાને બદલે એક દેશ (અમેરિકા) અને બીજા દેશમાં વર્ચસ્વ ધરાવતા એક સંગઠન (તાલિબાન) વચ્ચેનું છે. એમાં વળી તાલિબાનો અફઘાનિસ્તાનમાં છે, પરંતુ અફઘાન સરકાર તાલિબાનોને બદલે અમેરિકા તરફે છે. એટલે વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ગણ્યાંગાઠયા તાલિબાનો અમેરિકા-અફઘાનિસ્તાનની સંયુક્ત સેના સામે લડે છે.  અમદાવાદમાં આવીને ટ્રમ્પે કહ્યું કે અમારી પાસે દુનિયાની સર્વોત્તમ સંરક્ષણ સિસ્ટમ છે, આધુનિક મિસાઈલ્સ છે, ડ્રોન છે, બૉમ્બ-ગોળા છે.. વગેરે. હશે! પણ હ...

The balancing act

A healthy mix of academics and extracurricular activities is key to a successful school experience from The Hindu - Education https://ift.tt/3ci0cFg

The bliss of solitude

Few moments of peace are needed but are scarce in this age of technology from The Hindu - Education https://ift.tt/2T8B4ZP

Knowledge Quiz

Q1. The U.K. Royal Mint released a commemorative coin collection to honour a popular UK-based musical band, this year. When asked about the reason for from The Hindu - Education https://ift.tt/2IiiGb3

BSSC 1st Inter Level CC (Mains) Exam Online Form 2020 out for 12140, Apply Online @bssc.bih.nic.in

Image
BSSC 1st Inter Level CC (Mains) Exam Online Form 2020 out for 12140. Check latest updates here.

CBSE Board Exam 2020: Class 10 Hindi Paper Today - Check Latest Updates

Image
Check here the latest updates on today’s CBSE Class 10 Hindi Paper. You can also know the students reaction and paper analysis after the exam gets over. Question paper of Hindi will also be provided here.

IBPS RRB Office Assistant Final Result 2020: Check Zone Wise List of Candidates Provisionally allotted under CRP RRB 8

Image
IBPS RRB Office Assistant Final Result 2020 out at ibps.in. Check zone wise direct links here.

GSRTC Ahmedabad Recruitment for Apprentice Posts 2020

Image
Gujarat State Road Transport Corporation (GSRTC) has published an Advertisement for below mentioned Posts. Other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below. Posts: Apprentice  Educational Qualification: Please read Official Notification for Educational Qualification details. Selection Process: Candidates will be from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2x0eYQZ

What makes for an argument?

The point of a debate — to win, or to understand? from The Hindu - Education https://ift.tt/2vsUTSF

Tharad Nagarpalika Recruitment for Municipal Engineer Post 2020

Image
Tharad Nagarpalika has published an Advertisement for below mentioned Posts. Other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below. Posts: Municipal Engineer Total No. of Posts: 01 Educational Qualification: BE in Civil with 3 year experience, Please read Official Notification for Educational Qualification details. from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2Vwz9zT

National Institute of Technology (NIT) Meghalaya Recruitment 2020 Apply Online 30 Non Faculty Posts

Image
National Institute of Technology (NIT) Meghalaya has invited applications for the Non Faculty posts. Interested candidates can apply for National Institute of Technology (NIT) Meghalaya Recruitment 2020 through the prescribed format on or before 06 April 2020.

Balmer Lawrie Recruitment 2020: Apply Online 40 Manager, Senior Manager, Associate Vice President and Other Posts

Image
Balmer Lawrie & Co Limited has invited applications for the Manager, Senior Manager, Associate Vice President and other posts. Interested candidates can apply for Balmer Lawrie & Co Limited Recruitment 2020 through the prescribed format on or before 09 March 2020.

SEB PSE & SSE Exam 2019 Result Declared

Image
State Examination Board (SEB) has published Result for the Primary Scholarship Exam (For Standard VI) & Secondary Scholarship Exam (For Standard IX) Exam 2019, Check below for more details. PSE-SSE Exam 2019 Result PSE-SSE Result Notification & Final Answer Key PSE-2019 Merit List SSE-2019 URBAN Merit List SSE- 2019 RURAL Merit List SSE-2019 TRIBAL Merit List Updates on from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2PCsuAG

PGVCL Vidyut Sahayak (Electrical Assistant) Final Merit List 2020

Image
Paschim Gujarat Vij Company Limited (PGVCL) has published Final Merit List for the post of Vidyut Sahayak (Electrical Assistant) 2020, Check below for more details. Post: Vidyut Sahayak (Electrical Assistant) Final Merit List: Click Here Choice Place Format: Click Here For More Details: Click Here Updates on Telegram Channel: Click Here The post has First appeared onMaru Gujarat from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/399CmcX

દેશદ્રોહ કોને કહેવાય એની સરકારને સમજ નથી: પી. ચિદમ્બરમ

Image
નવી દિલ્હી, તા. 29 ફેબ્રુઆરી 2020 શનિવાર પીઢ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે કહ્યું હતું કે દિલ્હીની સરકારને દેશદ્રોહના કાયદાની સમજ નથી. દેશદ્રોહ કે રાજદ્રોહ કોને કહેવાય એ આ સરકાર જાણતી નથી. સામ્યવાદી નેતા કનૈયા કુમાર સામે દેશદ્રોહની ફરિયાદ નોંધવામાં આવી એના સંદર્ભમાં ચિદંબરમ બોલી રહ્યા હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જેએનયુના વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર સામે દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી એ વિશે ચિદંબરમ બોલી રહ્યા હતા. આજે શનિવારે સવારે ચિદંબરમે એવી ટ્વીટ કરી હતી કે કેન્દ્ર સરકારની જેમ કેજરીવાલ સરકારને પણ દેશદ્રોહના કાયદાની સમજ નથી. ઇન્ડિયન પીનલ કોડ (ભારતીય ફોજદારી ધારા)ની 142 એ અને 120 બી કલમ હેઠળ કનૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ કરવાના પગલાનો હું જોરદાર વિરોધ કરૂ છું. શુક્રવારે કનૈયા કુમારે પોતે એવી ટ્વીટ કરી હતી કે મારી સામે રાજદ્રોહનો કેસ કરવાની પરવાનગી આપવા બદલ દિલ્હી સરકારનો આભાર. હવે ટીવી પર આવતી આપ કી અદાલતની જેમ કે સ્પીડી કોર્ટની જેમ કેસ ચલાવવાને બદલે વિધિસર ન્યાય મંદિરમાં મારી સામે કેસ દાખલ કરવાની હું વિનંતી કરું છું...

દિલ્હી હિંસા: AAPનો પોલીસને પ્રશ્ન, ભાજપના નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ ક્યારે નોંધશો

Image
નવી દિલ્હી તા.29 ફેબ્રુઆરી 2020 શનિવાર પાટનગર નવી દિલ્હીના હિંસાકાંડ અંગે આપના એક નેતાએ દિલ્હી પોલીસને સવાલ કર્યો હતો કે તમે ભાજપના નેતાઓ સામે ક્યારે એફઆઇઆર નોંધવાના છો. આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંઘે પોલીસને અણિયાળો સવાલ પૂછતાં કહ્યું હતું કે હિંસા ભડકે એવાં ઉશ્કેરણીજનક વિધાનો ભાજપના નેતાઓએ કર્યા હતા. એમની સામે કેમ કોઇ પગલાં લેતાં નથી ? દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં આશરે 650 વ્યક્તિની ધરપકડ કરી હતી અને લગભગ 150 એફઆઇઆર નોંધી હતી. રાતોરાત બદલી કરાયેલા દિલ્હી હાઇકોર્ટના જજ એસ મુરલીધરે પણ પોલીસને આવો સવાલ કર્યો હતો કે ભડકામણાં વિધાનો કરનારા ભાજપના નેતાઓ સામે કેમ પગલાં લેવાયાં નથી. 24મી ફેબ્રુઆરીની રાતથી દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ચાંદબાગ સહિત ઘણાં સ્થળે હિંસાનું તાંડવ ફેલાયું હતું. કેટલીક સ્કૂલો આખેઆખી બાળી નાખવામાં આવી હતી. સંખ્યાબંધ વાહનો સળગાવી દેવામાં આવ્યાં હતાં. આપના કોર્પોરેટર  તાહિર હુસૈનના મકાનના ધાબામાંથી અસંખ્ય પેટ્રોલ બોમ્બ, ઢગલાબંધ પથ્થરો અને એસિડની બાટલીઓ મળી આવી હતી. પોલીસે ઇન્ટેલિજન્સ બ્યૂરોના અંકિત શર્માની હત્યા માટે તાહિર હુસૈન સામે એફઆઇઆર નોંધી એટલે તાહિર...

Patna High Court Recruitment 2020 Apply Online for 27 District Judge (Entry Level) Exam

Image
Patna High Court has invited applications for the District Judge (Entry Level) Exam posts. Interested candidates can apply for Patna High Court Recruitment 2020 through the prescribed format on or before 21 March 2020.

January 2020[25-31 January] Detailed Current Affairs

Image

મંદીના પણ સારા દિવસો : ત્રીજા કવાર્ટરમાં જીડીપી 4.7 ટકા, સાત વર્ષના તળિયે

Image
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર આિર્થક મોરચે મંદીની વચ્ચે સરકારે જીડીપીના આંકડા જારી કર્યા છે. આ સત્તાવાર આંકડા ત્રીજા કવાર્ટર એટલે કે સપ્ટેમ્બર, 2019થી ડિસેમ્બર, 2019 સુધીના છે. આજે જારી થયેલા આંકડા મુજબ ત્રીજા કવાર્ટરમાં દેશનો જીડીપી 4.7 ટકા રહ્યો છે. જો 2019-20ના પ્રથમ બે કવાર્ટરના સંશોિધત કરાયેલા જીડપીના આંકડા ધ્યાનમાં લેવામાં આવે તો આજે જારી થયેલા ત્રીજા કવાર્ટરના જીડપી સાત વર્ષની નીચલી સપાટીએ છે.  આ ઉપરાંત નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ કવાર્ટર અને બીજા કવાર્ટરના જીડીપી આંકડાઓને સંશોિધત કરીને અનુક્રમે પાંચ ટકાથી વધારી 5.6 ટકા અને 4.5 ટકાથી વધારી 5.1 ટકા કરવામાં આવ્યા છે.  ત્રીજા કવાર્ટરના આંકડા એવા સમયે જારી કરવામાં આવ્યા છે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને કારણે મંદીનું વાતાવરણ છે. ઉલ્લેખનીય છે કે દેશના મંદ પડેલા આૃર્થતંત્રને ગતિ આપવા માટે સરકારે ગયા વર્ષે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતાં. સરકારે તે સમયે જણાવ્યું હતું કે આ નિર્ણયોની અસર આૃર્થતંત્ર પર ધીમે ધીમે જોવા મળશે. આ અગાઉ નાણાકીય વર્ષ 2012-13ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી 4....

Amazon Quiz Time Answers-29th February 2020

Image
Abhimanyu Dassani who recently won the Filmfare for Best Debut (Male) is which actress’s son? Answer: Bhagyashree Muriel is the middle name of which character from the television Sitcom Friends? Answer: Chandler Which Bangalore-based startup has offered interns ₹1,00,000 for sleeping for 9 hours for 100 nights? Answer: Wakefit Ashraf Ghani won the second term ..

શેરબજારને કોરોના વાઈરસ : સેન્સેક્સમાં 1448 પોઈન્ટનો કડાકો

સ્ત્રી સાથે ખોટું બોલીને બંધાયેલા જાતીય સંબંધો રેપ ગણાય

Image
મુંબઇ, તા. 28 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર હું માત્ર તને અને તારા સિવાય બીજા કોઇને પ્રેમ નથી કરતો એવી ખાતરીના આધારે કોઇ પુરૂષ કોઇ સ્ત્રીની શરીરસુખ માટે  કન્સેન્ટ (સંમતિ) મેળવે તો એ કાયદાની દ્રષ્ટિએ સંમતિ ન ગણાય એવો મહત્વપૂર્ણ ચુકાદો બોમ્બે હાઇકોર્ટે આપ્યો છે. હાઇકોર્ટે આ સીમાચિન્હ રૂપ ચુકાદામાં વધુમાં એમ પણ જણાવ્યું છે કે આવી ખાતરીના આધારે જાતીય સંબંધો રાખવા એ રેપ (બળાત્કાર) જ ગણાશે. એક રેપ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કરવાની માગણી કરતી એક પુરૂષની પિટીશન ફગાવી દઇ ન્યા. સુનીલ શુક્રે અને ન્યા. માધવ જામદારે ઉક્ત ચુકાદો આપ્યોહતો. આ કેસના આરોપીના જણાવવા મુજબ એણે એક મહીલાની સંમતિથી એની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. અમારી વચ્ચે પ્રેમ હતો અને એણે પોતાની મરજીથી મારી સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. એવો દાવો એણે કર્યો હતો. બીજી તરફ, મહીલાએ એવો દાવો કર્યો હતો કે  પુરૂષે મને ખોટુ વચન આપ્યુ હોવાથી મેં ખોટા ખયાલ હેઠળ શરીરસુખ માટે સંમતિ આપી હતી. હું માત્ર તને જ પ્રેમ કરૂં છું અને તારા સિવાય બીજા કોઇને પ્રેમ નથી કરતો એવું વચન આપી એણે મને છેતરી હતી. ટુંકા ગાળાના સંબંધ બાદ સ્ત્રી અને પુરૂષ છુટા પડી...

દિલ્હીની વાત : ભાજપનાં રમખાણોના મુદ્દે બેવડાં ધોરણ છતાં થયાં

Image
ભાજપનાં રમખાણોના મુદ્દે બેવડાં ધોરણ છતાં થયાં દિલ્હીનાં તોફાનોના મુદ્દે ભાજપનાં બેવડાં ધોરણો શુક્રવારે ફરી છતાં થયાં. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકારને 'રાજધર્મ'ની યાદ અપાવી તેનો જવાબ આપવા માટે રવિશંકર પ્રસાદે બોલાવેલી પત્રકાર પરિષદમાં પરવેશ વર્મા, કપિલ મિશ્રા સહિતના ભાજપના નેતાઓનાં ઉશ્કેરણીજનક પ્રવચનોનો સવાલ ઉઠયો. પ્રસાદે વર્મા અને મિશ્રાનાં નામ લઈને કહ્યું કે, ભાજપ તેમનાં નિવેદનોનને માન્ય નથી રાખતો. ભાજપ તેમની સામે પગલાં કેમ નથી લેતો એ સવાલનો જવાબ તેમણે ના આપ્યો. સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન સામે ફરિયાદ નોંધાતાં જ અરવિંદ કેજરીવાલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા.  બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે ભાજપના નેતાઓએ ઉશ્કેરણી કરી હોવાનું કહ્યું છતાં તેમની સામે એફઆઈઆર ન નોંધાઈ. ઉલટાનું મોદી સરકારે આદેશ આપનારા જજની બદલી કરાવી દીધી. પ્રસાદે તાહિર અને મિશ્રાના કેસ અલગ હોવાનું કહ્યું. આ કારણે એવી ટીકા થઈ રહી છે કે, ભાજપ બીજાં બધાંને સિધ્ધાંતોની શિખામણ આપે છે પણ પોતે તેનું પાલન કરવામાં નથી માનતો. કોંગ્રેસ મોડી જાગી, કેજરીવાલ...

Daily Current Affairs 29 February , 2020 : English MCQ |

Image

NDA Admit Card 2019 to release soon @upsc.gov.in, Check UPSC NDA 1 Hall Ticket 2020 Release Date Here

Image
NDA Admit Card 2020 to release soon @upsc.gov.in. Check latest updates here.

GPSC Professor & Associate Professor & Police Inspector (PI) Prelim Exam / Call Letter Notification 2020

Image
Gujarat Public Service Commission (GPSC) has published Prelim Exam / Call Letter Notification for the post of Professor & Associate Professor & Police Inspector (PI) 2020, Check below for more details. Exam Schedule & Call Letter Details:  Professor, Paediatrics, General State Service, Class-1 (Advt. No.: 43/201920): 08-03-2020 (11:00 to 02.00) Call Letter will be available from  from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2wbskJG

Delhi Violence & CAA | Current affairs analysis in Hindi

Image