Posts

Showing posts from January, 2021

UPPSC BEO 2019 Mains Result Released @uppsc.up.nic.in, Check Block Education Officer Mains Result PDF Here

UPPSC BEO 2021 Mains Result: Uttar Pradesh Public Service Commission (UPPSC) has released the UPPSC BEO 2019 result on its website. Check Result Direct Download Link, No. of Candidates for further round and other important latest updates here. 

Indbank Recruitment 2021 for SO Trainee (Back Office Staff), Officer and Other Posts, Download Notification @indbankonline.com

 Indbank (Merchant Bank Services Limited) has published the recruitment notification for Merchant Banker, Research Analysts , System Officer, SO – Dealer (Stock Broking) and SO – Trainee (Back Office Staff) Posts on contract basis. Details Here

આમ આદમીના સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ, આત્મનિર્ભર હેલ્થ યોજનાનું એલાન

Image
નવી દિલ્હી, તા.01 ફેબ્રુઆરી 2021, સોમવાર નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય માણસને રાહત આપવામાં આવશે તેમજ સ્વાસ્થ્ય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડોશી દેશો સાથે તંગદિલી વધવાની સાથે સંરક્ષણ વધુ ખર્ચ કરીને સરકાર આિર્થક સુધારાઓને આગળ વધારવા પર ધ્યાન આપશે તેવી આશા રાખવામાં આવે છે. દરમિયાન નિર્મલા સિતારમણે આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું અને અમૃત યોજનામાં રૂપિયા ફાળવ્યા છે. નાણા પ્રધાન નિર્મલા સિતારમણે સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત કરી હતી. ત્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની કોપી આપી હતી. શુભેચ્છા મુલાકાત કરી હતી.દેશમાં આજે સામાન્ય બેજટ રજુ થઇ રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે બજેટ રજુ કરશે. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાની ધીમી પડેલી રફ્તાર ફરી વધારવા માટે આ બજેટ પર તમામની નજર છે. ટેક્સ હોય કે રોજગાર દરેક મોરચે દેશને આ બજેટથી ઘણી આશા છે. આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન કર્યુ. સરક

IDSA Recruitment 2021: Apply for 22 Senior Fellow, Research Fellow and Other Posts @idsa.in

Manohar Parrikar Institute For Defence Studies And Analyses (MP-IDSA) has invited applications for the Senior Fellow, Research Fellow and other posts. Interested and eligible applicants can apply for Manohar Parrikar Institute For Defence Studies And Analyses (MP-IDSA) Recruitment Notification 2021 through the prescribed application format on or before 15 February 2021.

TNPSC Veterinary Assistant Marks 2021 Released @tnpsc.gov.in, Download Written/Interview Marks PDF

Tamil Nadu Public Service Commission (TNPSC) has released the marks of the written exam/interview for the post of Veterinary Assistant Surgeon on its official website-tnpsc.gov.in.

Budget Live: કોરોનાકાળમાં ભારત સરકાર 27.1 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ લાવી: નિર્મલા સિતારમણ

Image
નવી દિલ્હી, તા. 2 ફેબ્રુઆરી 2021, સોમવાર નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં કોરોના મહામારીથી પીડિત સામાન્ય માણસને રાહત આપવામાં આવશે તેમજ સ્વાસ્થ્ય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડોશી દેશો સાથે તંગદિલી વધવાની સાથે સંરક્ષણ વધુ ખર્ચ કરીને સરકાર આિર્થક સુધારાઓને આગળ વધારવા પર ધ્યાન આપશે તેવી આશા રાખવામાં આવે છે.  બીજી બાજુ બજેટના આગલા દિવસે જ સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. બજેટ પૂર્વે કેન્દ્રની તીજોરી છલકાઈ હોય તેમ જાન્યુઆરી 2021માં સરકારનું જીએસટી કલેક્શન વિક્રમી રૂ. 1.20 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે તેમ સરકારે રવિવારે જણાવ્યું હતું. જાન્યુઆરી 2020ની સરખામણીમાં સરકારની જીએસટી આવક રૂ. 10 હજાર કરોડ વધી છે. જીએસટી કલેક્શનનો અગાઉનો વિક્રમ ડિસેમ્બર 2020માં 11.6 ટકાના અનપેક્ષિત ઉછાળા સાથે જીએસટી કલેક્શન રૂ. 1.15 લાખ કરોડ થયું હતું. કોંગ્રેસ સાંસદે બજેટના વિરોધમાં કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔઝલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યા છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણના પણ બહિષ્કાર કર્યો હતો. હવે ખેડૂત આંદોલનના મુદ્દે કોંગ્રેસ સાંસદ ત

પાડોશી દેશમાં તખ્તાપલટઃ નેતા આંગ સાન સૂ કીની ધરપકડ, એક વર્ષ માટે ઇમરજન્સી

Image
બર્મા, તા. 01 ફેબ્રુઆરી 2021 સોમવાર ભારતના પાડોશી દેશ મ્યાન્મારમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. મ્યાન્મારની સેનાએ તખ્તાપલટ કરતા આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટની ધરપકડ કરી લીધી છે અને એક વર્ષ માટે ઇમર્જન્સી લાદવામાં આવી છે. મ્યાન્માર સેન્ય ટેલિવિઝન અનુસાર સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્ર કરી લીધું છે અને સેનાના કમાન્ડર-ઇન-ચીફ મિન આંગ હલાઇંગને સત્તા સોંપવામાં આવે છે. મ્યાન્માર સેનાએ જારી કરેલા નિવેદન અનુસાર ચૂંટણીમાં કરવામાં આવેલી ધોખાધડીને પગલે તખ્તાપલટ કરવામાં આવ્યો છે. આ સાથે જ દેશના અલગ-અલગ વિસ્તારમાં સેનાની ટુકડી તૈનાત કરવામાં આવી છે. મ્યાન્મારના મુખ્ય શહેર યાંગૂનમાં સીટી હોલ બહાર સૈના ખડકી દેવામાં આવી છે, જેથી કોઇ તખ્તાપલટનો વિરોધ ન કરી શકે. મ્યાન્મારમાં 1962થી 2011 સુધી દેશમાં સૈન્ય રાજ રહ્યું છે. 2010માં પહેલીવાર ચૂંટણી યોજવામાં આવી હતી અને નાગરિક સરકાર બનીય જેમાં જનતા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિને રાજ કરવાની તક મળી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત કેટલાંય દેશોએ તખ્તાપલટ પર ચિંતા વ્યકત કરી અને મ્યાનમારની સેનાને કાયદાનું સમ્માન કરવાની અપીલ કરી છે. વ્હાઇટ હાઉસના પ્રવકત

મોદી કેબિનેટે બજેટને આપી મંજૂરી: થોડી વારમાં રજૂ થશે બજેટ

Image
નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી 2021 સોમવાર દેશનુ સામાન્ય બજેટ આજે રજૂ થઈ રહ્યુ છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સવારે 11 વાગે બજેટ રજૂ કરશે. કોરોના સંકટ કાળમાં અર્થવ્યવસ્થાની રોકાયેલી રફ્તારને ફરીથી વધારવા માટે આ બજેટ પર દરેકની નજર છે. ટેક્સ અને રોજગાર દરેક મોર્ચે દેશને આ બજેટથી ઘણી આશા છે.  દેશનુ બજેટ 2021-22 રજૂ થયા પહેલા સોમવારે શેર બજારોમાં રોનક રહી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનુ સેન્સેક્સ લગભગ 400 અંકના વધારાની સાથે 46,617.95 અંક પર ખુલ્યુ જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જની નિફ્ટી 13,758.60 અંક પર રહ્યુ. મેડ ઈન ઈન્ડિયા ટેબલેટમાં દેશનુ સામાન્ય બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર, નાણા મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન માટે નીકળી ગયા છે. નાણા મંત્રી આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજૂ કરશે. કોવિડના કારણે આ વર્ષે પહેલી વાર બજેટ પેપરલેસ થશે. નાણા મંત્રાલય મેડ-ઈન-ઈન્ડિયા ટેબલેટ દ્વારા નાણા મંત્રી બજેટ રજૂ કરશે. બજેટની સૉફ્ટ કૉપી, ઑનલાઈન ઉપલબ્ધ થશે. બજેટને લઈને કોંગ્રેસ સાંસદનો વિરોધ કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔઝલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યા છે. કોંગ

APSC Admit Card 2021 Released for Assistant Architect Post @opsc.gov.in, Check Direct Link Here

Assam Public Service Commission (APSC) has released the Admit Card for the Screening Test for Assistant Architect Post against Advt. No-03/2020 on its official website- apsc.nic.in.

IPFT Recruitment 2021: Apply for 12 Scientist Specialist & Other Posts @ipft.gov.in

Institute of Pesticides Formulation Technology (IPFT) has invited applications for the Scientist Specialist and other posts. Interested and eligible applicants can apply for Institute of Pesticides Formulation Technology (IPFT) Recruitment Notification 2021 through the prescribed application format on or before 28 February 2021.

OPSC Document Verification Schedule 2021 for Civil Judge Post Released @Check Details Here

Odisha Public Service Commission (OPSC) has released the Civil Judge Document Verification Schedule 2021 on its official website-opsc.gov.in.

IMD Recruitment 2021: Apply Online for 54 Scientist C, D and E Posts @imd.gov.in

India Meteorological Department (IMD) has invited applications for the Scientist C, D and E posts. Interested and eligible applicants can apply for India Meteorological Department (IMD) Recruitment Notification 2021 through the prescribed application format on or before 22 February 2021.

CBSE Class 12 Date Sheet 2021: CBSE Time Table 2021 for Class 12 (Science, Commerce, Arts)

CBSE Date Sheet 2021 - Class 12, CBSE 12th Exam Time Table 2021 : Board Exams are scheduled from May 4 to June 10 & CBSE 12th Result 2021 will be announced on July 15. Check full details.

CBSE 10th & 12th Board Exam Date Sheet 2021: Release Date (2 February), Time & New Updates!

CBSE 10th & 12th Board Exam Date Sheet 2021 Release Date, Time,  CBSE Admit Card & New CBSE Updates (31 January): Check official release date and time of CBSE 10th & 12th Board Exam Date Sheet 2021 along with other important resources for CBSE 2021 Board Exams preparation. 

MP Board 12th Time Table 2021 (New): MP Board Time Table 2021 - Class 12th Commerce, Science, Arts

MP 12th Time Table 2021, MP Board Time Table 2021 Class 12th Commerce, Science, Arts: Check exam dates for Class 12 MP Board Exams 2021.

MP Board 10th Time Table 2021: Download MP Board Time Table 2021 for Class 10

MP Board 10th Time Table 2021, MP Board Time Table 2021 for Class 10:   Check complete MP Board Class 10th Time Table 2021 (PDF). Besides details of the exam dates of Class 10 MP Board Exams 2021, here you will also get links to access some important articles that will be very useful for the preparation of the upcoming Class 10 MP Board Exam 2021.

South Indian Bank Recruitment 2021: Apply Online for Collection and Recovery Officer Posts

South Indian Bank has invited applications for the Collection and Recovery Officer posts. Interested and eligible applicants can apply for South Indian Bank Recruitment Notification 2021 through the prescribed application format on or before 08 February 2021.

GPSC Dy. Section Officer & Dy. Mamlatdar (Advt. No.: 20/201920) Main Exam GS- 1 & 2 Question Paper (31-01-2021)

Image
GPSC Dy. Section Officer & Dy. Mamlatdar (Advt. No.: 20/201920) Main Exam GS 1 & 2 Question Paper (31-01-2021) is now available on our website www.marugujarat.in, Check below for more details.   Exam Name:  Dy. Section Officer & Dy. Mamlatdar (Main Exam)  Paper: GS 1 & 2 Advt. No.  :  20/201920 The exam was held on 31-01-2021 GS-1 :  Click Here GS-2 :  Click Here More Question Papers:   Click Here Download Android Application: Download App The post has First appeared on Maru Gujarat Official Website . To Get Fast Updates Download our Apps :  Android  |  iOS  |  Telegram Channel  |  Telegram Group Stay connected with  www.marugujarat.in  for latest updates Important : Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.  www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3pB0a1u

રાજ્યમાં આજે કોરોનાના કારણે એકપણ મોત નહી, નવા 315 સામે 335 દર્દીઓ થયાં સ્વસ્થ

Image
અમદાવાદ, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર રાજ્યમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે રાજ્યમાં નવા 316 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 335 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,53,703 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં હાલ 3,450 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 33 છે. જ્યારે 3,417 લોકો સ્ટેબલ છે. 2,53,703 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4387 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 9 મહિના પછી પહેલી વાર કોરોનાને કારણે ગુજરાતમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું. રાજ્યમાં આજે બીજા તબક્કાનું રસીકરણ શરૂ થઇ ચુક્યું છે. કુલ 752 કેન્દ્રો પર 54,825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 3,00,755 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું. આજે રાજ્યમાં હેલ્થ કેર વર્કર ઉપરાંત ફ્રન્ટલાઇન વર્કર્સને પણ રસીકરણમાં આવરી લેવાયા. જેમાં રાજ્યમાં 3 મ્યુનીસીપલ કમિશ્નર, 19 કલેક્ટર, 11 જિલ્લા વિકાસ અધિકારી અને 23 સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ દ્વારા રસી લેવામાં આવી. આ સિવાય કોરોનાને લઈને એક રાહત

રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ બનાવવાની ઉઠી માંગ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિએ કર્યો પ્રસ્તાવ

Image
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિએ રવિવારે પ્રસ્તાવ પસાર કરી રાહુલ ગાંધીને તાત્કાલિક અસરથી ફરીવાર પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરવામાં આવી છે. જે બાદ હવે અન્ય રાજ્યોમાંથી પણ કોંગ્રેસ કમિટિ પ્રસ્તાવ પસાર કરી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવે તેવી માંગ કરી શકે છે. કોંગ્રેસે ટોચના નેતાઓની બેઠક બાદ હાલમાં નક્કી કર્યું છે કે, જુનમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી બાદ થશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યુ  હતું. પરંતુ હવે ફરી તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે જ્યારે રાહુલ ગાંધી ફરીવાર અધ્યક્ષ નહી બનવા પર મક્કમ છે. જોકે ભલે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બનવા નથી માંગતા પરંતુ તેઓ પાર્ટીની સત્તાના કેન્દ્રમાં રહે છે. પાર્ટીમાં તેમની અસહમતિ વિના કોઈ મોટો નિર્ણય નથી લેવામાં આવતો. ગત મહિનામાં કોંગ્રેસના સિનિયર નેતાઓએ ચૂંટણીમાં કોંગ્રેસના સતત ખરાબ પ્રદર્શનને લઈને આત્મનિરીક્ષણ કરવા અને પાર્ટીને આગળ લઈ જવા મા

FSNL Recruitment 2021: Apply for 26 Junior Manager, Assistant Manager and Assistant General Manager Posts

Ferro Scrap Nigam Limited (FSNL) has invited applications for the Junior Manager, Assistant Manager and Assistant General Manager  posts. Interested and eligible applicants can apply for Ferro Scrap Nigam Limited (FSNL) Recruitment Notification 2021 through the prescribed application format on or before 20 February 2021.

એટલુ પણ ના ડરો, મન કી બાતમાં ચીનની વાત પણ કરોઃ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન

Image
નવી દિલ્હી, તા.31 જાન્યુઆરી 2021, રવિવાર  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકો સાથે ફરી એક વખત મન કી બાત કરી હતી.જેના પર પણ રાહુલ ગાંધીએ કડાક્ષ કર્યો હતો. ચીન દ્વારા સિક્કિમ બોર્ડર પાસે નવા રસ્તા અને સૈન્ય છાવણી બનાવવાના આવી રહેલા અહેવાલો વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીએ એટલુ પણ ડરવાની જરુર નથી.આજે તમે ચીનની વાત પણ કરો. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટની સાથે એક અખબારી અહેવાલને પણ જોડ્યો હતો.જેમાં કહેવામાં આવ્યુ છે કે, સેટેલાઈટ તસવીરો દ્વારા જાણવા મળ્યુ છે કે, સિક્કિમ બોર્ડર પાસે ચીન રસ્તા બનાવવામાં પડ્યુ છે અને નવી લશ્કરી પોસ્ટ પણ ઉભી કરી રહ્યુ છે. આ અહેવાલ પ્રમાણે ચીને નાકુ લા બોર્ડર થી 30 કિલોમીટરના અંતરે એક મોટી સૈન્ય ચોકી બનાવવાનુ શરુ કર્યુ છે.તાજેતરમાં જ આ ક્ષેત્રમાં ભારત અને ચીનની સેના આમને સામને આવી ગઈ હતી અને બંને સેનાઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી.જોકે એ પછી વિવાદનો સ્થાનિક સ્તરે જ ઉકેલ લાવી દેવાયો હતો. જોકે નાકુ લા વિસ્તારમાં 2017 બાદ પહેલી વકત ચીનની હિલચાલ વધી છે.અહીંયા ચીન દ્વારા બનાવાઈ રહેલા નવા રસ્તા નજરે પડી રહ્યા છે.

1 ફેબ્રુઆરીથી થીયેટરો 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

Image
નવી દિલ્હી,  તા.31 જાન્યુઆરી 2021, રવિવાર  કોરોનાના ઘટી રહેલા સંક્રમણની વચ્ચે હવે સરકારે એક મહત્વની જાહેરાત કરીને 1 ફેબ્રુઆરીથી થીયેટરોને 100 ટકા ક્ષમતા સાથે ખુલ્લા મુકવાની મંજૂરી આપી દીધી છે.અત્યાર સુધી થીયેટરમાં એક ખુરશી ખાલી રાખીને બીજી ખુરશી પર દર્શકોને બેસાડવાની છુટ અપાતી હતી પણ હવે તમામ બેઠકો પર પ્રેક્ષકોને બેસાડી શકાશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયા બાદ થીયેટરો અને મલ્ટીપ્લેક્ષ બંધ કરી દેવાયા હતા.જેના કારણે બોલીવૂડ અને મનોરંજન ઈન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ હતી.જોકે હવે થીયેટરોમાં તમામ સીટો પર પ્રેક્ષકોને બેસાડી શકાશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે, દેશમાં 1 ફેબ્રુઆરીથી સિનેમા ઘરોમાં 100 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકો બેસાડવાની છુટ આપવામાં આવી રહી છે.સાથે સાથે કોરોનાની તમામ ગાઈડ લાઈનનુ પાલન કરવાનુ રહેશે.સરકાર જોકે ઓનલાઈન બૂકિંગને મહત્તમ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે.સાથે સાથે બે શો વચ્ચે થોડો સમય રાખવામાં આવશે જેથી ભીડ વધે નહીં. તેમણે ઓટીટી પ્લેટફોર્મ અંગે મળી રહેલી ફરિયાદો અંગે કહ્યુ હતુ કે, કેટલીક વેબ સિરિઝ સામે ઘણી ફરિયાદો આવ

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને મળી હોસ્પિટલમાંથી રજા, એન્જિયોપ્લાસ્ટી બાદ થયા ડિસ્ચાર્જ

Image
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2021 રવિવાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાજર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હોસ્પિટલથી રજા મળી ગઈ છે. એન્જિયોપ્લાસ્ટી થયા બાદ તેમણે  હોસ્પિટલમાંથી રજા મળી છે. તેમણે એક અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ડૉક્ટરો અનુસાર સૌરવ ગાંગુલીની તબિયત હવે ઠીક છે. તાજેતરમાં જ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેકની ફરિયાદ થઈ હતી. ગાંગુલીની આ વર્ષના શરૂઆતમાં બે વાર એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. તેમની ધમનીમાં અવરોધ દૂર કરવા માટે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પહેલી વાર એન્જિયોપ્લાસ્ટી બાદ સૌરવ ગાંગુલી ઘણા સ્વસ્થ જોવા મળ્યા હતા અને તેમણે આઈપીએલની તૈયારીઓનુ નિરીક્ષણ પણ કર્યુ હતુ પરંતુ બીજીવાર તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ હતુ. સૌરવ ગાંગુલીને આ મહિનાની શરૂઆતમાં 2 જાન્યુઆરીએ હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ એન્જિયોપ્લાસ્ટી કલકતાના વુડલેન્ડસ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. 27 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીની તબિયત એક વાર ફરી બગડી ગઈ જે બાદ તેમણે કલકત્તાના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ત્યાં

IRMA Recruitment for Research Associate Post 2021

Image
IRMA has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3tcGW4A

CSIR - CSMCRI Recruitment for Junior Secretariat Assistant (Regular) Posts 2021

Image
CSIR - Central Salt & Marine Chemicals Research Institute is a premier national laboratory under Council of Scientific & Industrial Research (CSIR), New Delhi.  The Institute undertakes a wide range of basic and applied R&D projects spanning the areas of chemistry, biology and engineering.  The Institute has excellent infrastructure by way of sophisticated analytical instruments, modern laboratories, pilot plants, library, local area network and workshop.  Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/36rryHK

Bank of Baroda (BOB) Recruitment for Human Resource on Contract Basis for Digital Lending Department 2021

Image
Bank of Baroda (BOB) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3pAyTwa

VNSGU (IAS/IPS) Preliminary & Other Competitive Exam Training Notification 2021

Image
VNSGU (IAS/IPS) has published Preliminary & Other Competitive Exam Training Notification 2021, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/39AnruE

Prasar Bharti Inviting applications under regularization scheme 2021

Image
Prasar Bharti Inviting applications under regularization scheme 2021, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2Yuuzmb

Narmada Clean Tech (NCT) Recruitment for CFO, DGM, HR Head & Apprentice Posts 2021

Image
Narmada Clean Tech has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3tf3AJl

Kendriya Vidyalaya - 2, E.M.E. Vadodara Recruitment for Various Teaching Posts 2021

Image
Kendriya Vidyalaya - 2, E.M.E. Vadodara has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3pzEaUt

મન કી બાત: 26 જાન્યુઆરીએ તિરંગાનુ અપમાન જોઈ ખૂબ દુ:ખ થયુ - વડા પ્રધાન મોદી

Image
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2021 રવિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે 26 જાન્યુઆરીએ તિરંગાનુ અપમાન જોઈને દેશ ખૂબ દુ:ખી થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે રાષ્ટ્રપતિ જી દ્વારા સંસદના સંયુક્ત સત્રના સંબોધન બાદ બજેટ સત્ર પણ શરૂ થઈ ગયુ છે. આ તમામની વચ્ચે વધુ એક કાર્ય થયુ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા એ છે પદ્મ પુરસ્કારોની જાહેરાત. આ વર્ષે પણ, પુરસ્કાર મેળવનારમાં, તે લોકો સામેલ છે. જેમણે અલગ-અલગ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કર્યુ છે. પોતાના કાર્યથી કોઈકનુ જીવન બદલ્યુ છે, દેશને આગળ વધાર્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે રાષ્ટ્રે અસાધારણ કાર્ય કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યે તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. એટલે, જમીની સ્તર પર કામ કરનાર Unsung Heroesને પદ્મ સન્માન આપવાની જે પરંપરા દેશે કેટલાક વર્ષ પહેલા શરૂ કરી હતી, તે આ વખતે પણ કાયમ રાખવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યુ કે આ મહિને, ક્રિકેટ પિચથી પણ ઘણા સારા સમાચાર મળ્યા. આપણી ક્રિકેટ ટીમે શરૂઆતી મુશ્કેલીઓ બાદ, શાનદાર વાપસી કરતા ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી. આપણા ખેલાડીઓનુ હાર્ડ વર્ક અન

IFFCO - Kandla Recruitment for Apprentice Posts 2021

Image
IFFCO - Kandla has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3oCvdZk

ઇઝરાયેલ દુતાવાસ વિસ્ફોટ ટ્રેલર હતું, 'ખોફનાક' હુમલા માટે તૈયાર રહો

Image
હાઇ સિક્યોરિટી ઝોનની 'સુરક્ષા'માં પોલંપોલ : સીસીટીવી ચાલતા જ ન હતા : પત્ર ઉપરાંત ઘટના સ્થળેથી ગુલાબી રંગનો દુપટ્ટો પણ મળ્યો બ્લાસ્ટની થોડી મિનિટો પહેલાં એક ટેક્સીએ બે લોકોને ઘટના સ્થળે ઉતાર્યા હતા આતંકી સંગઠન જૈશ-ઉલ હિંદે હુમલાની જવાબદારી લીધી: તપાસ ભટકાવવા માટે ખોટો દાવો થતો હોવાનો સુરક્ષા એજન્સીનો તર્ક (પીટીઆઈ) નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર દિલ્હી સિૃથત ઈઝરાયેલની એમ્બેસી નજીક વિસ્ફોટ થયો હતો. એ પછી તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. ઈરાનના નાગરિકો સહિતના તમામ શકમંદોની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. વિસ્ફોટ થયો તે સૃથળેથી ધમકીભર્યો પત્ર અને ગુલાબી રંગનો એક દુપટ્ટો મળી આવ્યો હતો. દિલ્હીમાં  ઈઝરાયેલના દૂતાવાસ નજીક આઇઇડી વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર-પાંચ કારના કાચ તૂટયા હતા. એક પણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. વિસ્ફોટ ખૂબ જ નાનો હતો, પરંતુ પાટનગર દિલ્હીના ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિસ્તારમાં વિસ્ફોટ થયો હોવાથી દેશની તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અિધકારીઓએ ઈરાનના નાગરિકો સહિતના શકમંદોની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૂ કરી છ

હિંસાના વિરોધમાં ખેડૂતોના ઉપવાસ, આંદોલન સ્થળોએ બે દિવસ ઇન્ટરનેટ બંધ

India Post Office Recruitment 2021 for 3679 Gramin Dak Sevak (GDS) in AP, Telanagana & Delhi Postal Circle: Apply Online @appost.in till 26 Feb, Download Notification Here

India Post (Post of India) has released the notifications for recruitment to the post of  Gramin Dak Sevak for AP Postal Circle, Delhi Postal Circle and Telangana Postal Circle  Check Salary, Selection Process, Eligibility, Online Application Link Here

PNB Recruitment 2021: 100 Vacancies for Manager Posts, Download Punjab National Bank Notification @pnbindia.in

Punjab National Bank (PNB) has released the recruitment notification for the post of Manager Security on its official website - pnbindia.in. Eligible and interested candidates can apply for Punjab National Bank Recruitment 2021 in the prescribed format by 13 Feb 2021. Details Here

DRDO IRDE Apprentice 2021 Notification Out for 21 Vacancies, Apply @drdo.gov.in

DRDO IRDE Apprentice 2021 Notification Out for 21 Vacancies. Check application process, age limit, qualification, experience, selection criteria and other details here. 

IOCL JEA Recruitment 2021 Notification: Apply Online for Junior Engineering Assistant IV Posts @iocl.com before 19 Feb

Indian Oil Corporation Limited (IOCL) has published the recruitment notification for the post of Junior Engineering Assistant IV (Production) on iocl.com. Check Details Here

GPSC Updates on 30-01-2021

Image
GPSC Updates  List of Ineligible Candidates for Interview with reason, of Advt. No. 89/2018-19, Assistant Professor, English in Government Arts, Science & Commerce College, GES, Class-2, Education Department Syllabus of Advt. No. 49/2020-21, Assistant Professor, Gujarati Method, in Government B.Ed. College, GES, Class-2, Education Department Syllabus of Advt. No. 48/2020-21, Assistant Professor, English Method, in Government B.Ed. College, GES, Class-2, Education Department Syllabus of Advt. No. 47/2020-21, Assistant Professor, Economics Method, in Government B.Ed. College, GES, Class-2, Education Department I

General Hospital, Nadiad Staff Nurse Posts Walk-in-Interview Postponed 2021

Image
General Hospital, Nadiad has published Walk-in-Interview Postponed Notification for the post of Staff Nurse 2021, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/39v7LsS

GUJCOST Typist-cum-clerk, Technical Assistant & Executive Assistant Result Declared

Image
Gujarat Council On Science and Technology (GUJCOST) has published the Result for the post of Typist-cum-clerk, Technical Assistant & Executive Assistant, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3pLf4SE

Reserve Bank of India (RBI) Recruitment for 48 Junior Engineer (Civil/ Electrical) Posts 2021

Image
Reserve Bank of India (RBI) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3iZU4VZ

Reserve Bank of India (RBI) Recruitment for 48 Junior Engineer (Civil/ Electrical) Posts 2021

Image
Reserve Bank of India (RBI) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3iZU4VZ

બંગાળથી આવેલા ટીએમસીના બળવાખોર નેતાઓએ સાથએ અમિત શાહની મુલાકાત, આવતીકાલે સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે

Image
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર બંગાળમાં વિધાનસભી ચૂંટણી પહેલા સત્તારુઢ તૃણમૂળ કોંગ્રેસને શનિવારે વધારે એક ઝટકો લાગ યો છે. હાલમાં જ મંત્રી પદ ઉપરથી રાજીનામુ આપનાર કદ્દાવાર નેતા રાજીવ બેનર્જી સહિત અન્ય બે ધારાસભ્યો અને અન્ય ત્રણ વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. જેની સાથે જ આ તમામ છ નતાઓ અનૌપચારિક રીતે ભાજપમાં જોડાયા છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસ સ્થાને ટીએમસીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે આ તમામ નેતાઓને ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું. જો કે ઔપચારિક રીતે આ તમામ નેતાઓ વતી કાલે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની હાજરીમાં ભાજપમાં જોડાશે.  પૂર્વ મંત્રી રાજીવ બેનર્જી સાથે જે લોકો ભાજપામાં જોડાયા છે તેમાં વૈશાલી ડાલમિયા, પ્રબીર ઘોષાલ, રથીન ચક્રવર્તી, પાર્થ સારથી ચટ્ટોપાધ્યાય અને અભિનેતા રુદ્રનીલ ઘોષનો સમવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પહેલા અમિત શાહ બંગાળના પ્રવાસે જવાના હતા, પરંતુ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે તેમનો પ્રવાસ રદ્દ થયો છે. ત્યારબાદ આ ટીએમસીના બળવાખોર નેતાઓને ભાજપ દ્વારા દિલ્હીમાં લવાયા હતા, જે

વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો, ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક ફોન કૉલનું જ અંતર: પીએમ મોદી

Image
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે સર્વપક્ષીય બેઠક મળી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સાંસદ સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાના સાંસદ વિનાયક રાઉત અને અકાલી દળના નેતા બલવિંદર સિંહએ ખેડૂત આંદોલન મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તો બીજી તરફ બેઠકમાં જેડીયૂનું પ્રતિનિધિત્વ કરનારા રાજ્યસભાના સાંસદ આરસીપી સિંહે કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતુ. સંસદના બજેટ સત્રને લઇને વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદીએ અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરવાની ઘટના પર ખેદ વ્યક્ત કર્યો. આ ઉપરાંત તેમણે ફરી યાદ કરાવ્યું કે 22 જાન્યુઆરીએ સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવેલો પ્રસ્તાવ હજુ પણ યથાવત છે. ખેડૂત આંદોલનનું સમાધાન વાતચીત મારફત જ શોધી શકાય છે. "I want to reiterate what Narendra Singh Tomar told farmers. He said - we've not reached to consensus but we're giving you (farmers) the offer & you may go & deliberate. He told farmers that he was just a phone call away," PM Modi told th

રાત્રિ કર્ફ્યૂનો સમય, લગ્ન પ્રસંગમાં મહેમાનોની સંખ્યાને લઇ રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય

Image
ગાંધીનગર, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર કોરોના મહામારી વચ્ચે રાત્રિ કર્ફ્યૂનો સમય, લગ્ન પ્રસંગમાં મહેમાનોની સિમિત સંખ્યાને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે.  15 ફેબ્રુઆરીથી કર્ફ્યૂમાં પણ રાહત આપવામાં આવી છે. 15 ફેબ્રુઆરીથી કર્ફ્યૂનો સમય રાતના 11થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. આ સાથે જ લગ્ન પ્રસંગ કે કોઇ સામાજિક પ્રસંગમાં મહેમાનોની સંખ્યા 100 સુધી સિમિત હતી જેને વધારીને હવે 200 કરી દેવામાં આવી છે. ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1લી ફેબ્રુઆરીથી તા.28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1લી ફેબ્રુઆ