રેવન્યુ તલાટી-2025ના આજથી ફોર્મ ભરાવવાના શરૂ, જાણો અરજી કરવાની રીત
Revenue Talati 2025 Recruitment : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના આજે સોમવાર (26 મે, 2025)થી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે. જેમાં આગામી 10 જૂન, 2055ના રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે.
રેવન્યુ તલાટીના આજથી ફોર્મ ભરાવવાના શરૂ
મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીની આજે સોમવારથી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે.
Comments
Post a Comment