Miss World 2025: મિસ વર્લ્ડ બની થાઇલેન્ડની ઓપલ સુચાતા, ભારતની નંદિની ગુપ્તા ટોપ 20 સુધી પહોંચી હતી


Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાએ મિસ વર્લ્ડ 2025નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ વર્ષે ફિનાલે હૈદરાબાદના હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં ભારતની નંદિની ગુપ્તાએ 108 દેશોના કન્ટેસ્ટન્ટ્સ સાથે મુકાબલો કરીને ટોપ-20માં પહોંચી હતી, પરંતુ તે ટોપ-8માં પોતાના સ્થાન બનાવી શકી ન હતી. 

Comments

Popular posts from this blog