IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 110 રનનથી હરાવ્યું, ક્લાસેન-ટ્રેવિસની શાનદાર બેટિંગ


Sunrisers Hyderabad won : SRH vs KKR: સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હીમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 110 રનથી હરાવ્યું છે. હૈદરાબાદે બંપર જીત સાથે સીઝનમાં સફર પૂર્ણ કરી છે. હાલ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં 13 પોઈન્ટ સાથે 6 નંબર પર છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની 110 રને જીત

હેનરિક ક્લાસેનની તોફાની સદી અને ટ્રેવિસ હેડની ઝડપી અડધી સદી બાદ હર્ષ દુબે, જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગાની બોલિંગ સામે કોલકાતા નાઈટ રાઈડર્સને હારનો સામનો કરવો પડ્યો.

Comments

Popular posts from this blog