અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા, જાણો કયા-કયા વિસ્તારમાં થઈ વાયરસની એન્ટ્રી


Coronavirus in Ahmedabad: વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે. દેશના 11 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. દેશમાં 164 નવા કેસ નોંધાયા છે અને કુલ 257 એક્ટિવ કેસ છે. ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા છે. જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન