ટ્રમ્પ આકરા પાણીએ, હાર્વર્ડને કહ્યું - પૈસા નહીં મળે, તમારું 5.20 કરોડ ડૉલરનું ફંડ છે એ વાપરો
Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત હાર્વર્ડ યુનિવર્સિટી પર હુમલો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા લગભગ 31 ટકા વિદ્યાર્થીઓ વિદેશી છે અને હાર્વર્ડ આ વિદ્યાર્થીઓની વિગતો આપવાનો ઈનકાર કરે છે. સરકાર તેમને અબજો ડોલરનું ભંડોળ આપે છે. તો તેમણે જવાબ આપવો જોઈએ. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે હાર્વર્ડ પાસે 5.20 કરોડ ડોલરનું ભંડોળ છે.
Comments
Post a Comment