મોહમ્મદ યુનુસના આરોપો પર ભારતે આપ્યો જવાબ, વિદેશ મંત્રાલયે કહ્યું-'તેઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે'
Randhir Jaiswal On Muhammad Yunus : ભારત બાંગ્લાદેશને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યું હોવાના મોહમ્મદ યુનુસના દાવાને લઈને વિદેશ મંત્રાલય ખુલાસો કર્યો છે. ગુરુવારે (29 મે) મીડિયા બ્રિફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'બાંગ્લાદેશ દ્વારા ભારત પર લગાવેલા આરોપો મુખ્ય મુદ્દામાંથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે. જ્યાં સુધી ત્યાની સરકારનો સવાલ છે, તો કાયદો વ્યવસ્થા અને શાસન સંબંધિત બાબતોને સંભાળની શકતા ન હોવાથી તેઓ આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે.'
'તેઓ પોતાની જવાબદારી માંથી ભાગી રહ્યા છે'
મોહમ્મદ યુનુસ પર નિશાનો સાધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, 'જો આવી સ્થિતિમાં કોઈ બીજા દ્વારા દેશની પરિસ્થિતિને લઈને આરોપ લગાવવામાં આવી છે.
Comments
Post a Comment