Himachal Pradesh Public Service Commission (HPPSC) has uploaded the details Interview Schedule for the Tehsil Welfare Officer on its official website-hppsc.hp.gov.in.
IBPS CRP PO MT X Combined Result for Mains Exam and Interview has been released at the official website of Institute of Banking Personnel Selection (IBPS). Check Direct Link to Download the result and latest updates here.
- ડેબરા ખાતે ટીએમસીએ ભાજપ પર પૈસાની વહેંચણીનો આરોપ મુક્યો નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે બીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. બંગાળની 30 અને આસામની 39 બેઠકો માટે મતદાન વચ્ચે ગુરૂવાર સવારથી જ અનેક બેઠકો પર ઈવીએમમાં ગરબડ અને મારપીટના સમાચારો મળી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર મતદાતાઓને ધમકાવવાનો આરોપ પણ મુકી રહ્યા છે. ત્યારે વેસ્ટ મિદનાપુરમાં ભાજપના તન્મય ઘોષે ટીએમસીના કાર્યકરોએ તેમની ગાડી પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, ભાજપના મહિલા એજન્ટને પણ માર મારવામાં આવ્યો છે. ભાજપના નેતાએ કરેલા દાવા પ્રમાણે તેઓ પોલીસ સ્ટેશન ગયા ત્યાં તેમની ફરિયાદ પણ નહોતી નોંધવામાં આવી. બંગાળના ડેબરા ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકરો બૂથ પર જ સામસામે આવી ગયા હતા. ભાજપના ઉમેદવાર ભારતી ઘોષે પહેલા ત્યાં એજન્ટને ધમકાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં ટીએમસીએ ભાજપ પર પૈસાની વહેંચણીનો આરોપ મુક્યો હતો. નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારી ગુરૂવારે સવારે જ મત આપવા પહોંચી ગયા હતા. તેઓ મોટરસાઈકલ લઈને પોલિંગ બૂથ નંબર 76 પ...
Secretariat Administration Dept, HP has about 42 vacant posts to complete fulfill in Himachal Pradesh. Persons can go through this page for more new latest job notifications.
- આજુબાજુના ગામડાના લોકોને આગ તેમના ખેતરો સુધી ન પહોંચે તેની ચિંતા નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર ઉત્તર પ્રદેશમાં આવેલા લખીમપુર ખીરી જિલ્લાના દુધવા વાઘ અભયારણ્યમાં બુધવારે સાંજે આગ ભભૂકી ઉઠી હતી. મૈલાની અને કિશનપુરના જંગલોમાં લાગેલી આગના કારણે 100 હેક્ટરથી વધારે વન સંપત્તિ સળગીને રાખ થઈ ગઈ હતી. જો આગને કાબૂમાં લેવામાં નહીં આવે તો જંગલના અન્ય ઝાડ પણ નષ્ટ થઈ જશે. દુધવા પાર્ક પ્રશાસને જંગલમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ગાડીઓને મોકલી આપી છે. આગ હોનારતમાં વન્યજીવો પણ લપેટમાં આવ્યા હોવાની આશંકા છે. જો કે, હજુ સુધી કયા કારણથી આગ લાગી તે સામે નથી આવ્યું. આગ લાગવાના કારણે જંગલની સરહદે આવેલા કટૈયા, કાંપ અને ટાંડા ગામમાં અફરાતફરી મચી ગઈ છે. મૈલાની-ભીરા જંગલમાંથી નીકળી રહેલા લોકોએ આગની લપેટો જોઈ હતી અને વનવિભાગને તેની જાણ કરી હતી. વનવિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અનેક સ્તરે કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોના મતે માર્ચ મહિનામાં પડેલી ભીષણ ગરમીના કારણે આગ લાગી હોઈ શકે. પરંતુ આગના કારણે વનવિભાગની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે....
- PPF-FD પર વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય સરકારે ગણતરીના કલાકોમાં જ પરત લીધો - સરકારે બુધવારે 1 એપ્રિલ, 2021થી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરને ઘટાડી દીધા હતા નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર સરકારે બચત યોજનાઓના વ્યાજ દરમાં કાપની જાહેરાત પાછી ખેંચી લીધી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણે ગુરૂવારે સવારે ટ્વીટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. આ સમાચાર દેશના કરોડો લોકો માટે ખૂબ જ રાહતની વાત છે. સરકારે બુધવારે 1 એપ્રિલ, 2021થી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરને ઘટાડી દીધા હતા. વ્યાજ દરોમાં કાપનું આ નોટિફિકેશન નવા નાણાંકીય વર્ષના પ્રથમ 3 મહિના માટે જાહેર કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રીએ હવે તમામ યોજનાઓ પર પાછલા માર્ચ ત્રિમાસ દરમિયાન જે વ્યાજ દર હતો તે જ લાગુ રહેશે તેમ જણાવ્યું હતું. પહેલાની જાહેરાત સરકારે બુધવારના નોટિફિકેશનમાં કહ્યું હતું કે, સામાન્ય બચત ખાતાઓમાં જમા રાશિ પર વ્યાજ દરને 4 ટકા ઘટાડીને વાર્ષિક 3.5 ટકા કરી દેવાશે. આ સાથે જ એક વર્ષથી લઈને 5 વર્ષ માટેની નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો. 5 વર્ષ સુધીની રિકરિંગ ડિપોઝિટ યોજના પર વ્...
- આશા ભોંસલે, મોહનલાલ સહિતની જ્યુરીએ સર્વાનુમતે રજનીકાંતના નામની ભલામણ કરી નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા રજનીકાંતને 51મા દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરૂવારે આ અંગેની જાહેરાત કરી હતી. કોરોના વાયરસના કારણે આ વખતે પણ તમામ પુરસ્કારની જાહેરાત મોડી થઈ છે. તાજેતરમાં જ નેશનલ એવોર્ડની પણ જાહેરાત થઈ હતી. જ્યારે દાદા સાહેબ ફાળકે એવોર્ડને ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, 'અમને આનંદ થાય છે કે, દેશના તમામ ભાગોમાંથી ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર તમામ લોકોને સમય સમય પર દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. આજે આ વર્ષનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મહાન નાયક રજનીકાંતને આપવાની જાહેરાત કરતી વખતે ખુશી થઈ રહી છે. રજનીકાંત છેલ્લા 5 દશકાથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ કારણે જ દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ આ વખતે રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.' આ વર્ષે જ્યુરી દ્વારા નામન...
The Institute of Banking Personnel Selection (IBPS) has announced the Provisional Allotment (Reserve List) for Clerk, Probationary Officer and SO posts on its official website- ibps.in on. You can check and download here.
Gujarat Cancer Research Institute (GCRI) has about 83 vacant posts to complete fulfill in Gujarat. Persons can go through this page for more new latest job notifications.
- નેપાળ ફરવા આવેલી મહિલાએ જાણકારીના અભાવે ભારતમાં પ્રવેશી હોવાનું જણાવ્યું નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર ભારત અને નેપાળની સરહદને અડીને આવેલા બિહારના રક્સૌલ ખાતેથી એક વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ઈમિગ્રેશન વિભાગે રામગઢવા પોલીસની મદદથી બાતમીના આધારે મહિલાની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલી વિદેશી મહિલા પાસેથી પાસપોર્ટ અને નેપાળના વિઝા જપ્ત કરવામાં આવ્યા છે. રક્સૌલ ઈમિગ્રેશન વિભાગને સૂચના મળી હતી કે, એક વિદેશી મહિલા પાસપોર્ટ અને વિઝા વગર નેપાળ સરહદે થઈને ભારતમાં પ્રવેશી રહી છે. આ સૂચના મળ્યા બાદ એનએચ-28એ પર ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ખાનગી વાહનોની સાથે જ મુસાફરોને લઈને જતા વાહનોની પણ તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તે મહિલા રક્સૌલથી મોતિહારી જતી બસમાં મળી આવી હતી. પોલીસે તે મહિલાને બસમાંથી ઉતારીને કસ્ટડીમાં લીધી હતી અને ઈમિગ્રેશન વિભાગને તેની જાણ કરી હતી. જાણવા મળ્યા મુજબ તે મહિલાનું નામ રોબાઈકા વિલિયમ અને તેના પિતાનું નામ કૈરિસ્તો વિલિયમ છે. મહિલા પાસે કેનેડાનો પાસપોર્ટ છે. પુછપરછ દરમિયાન મહિલાએ પોતે નેપાળ ફરવા આવી હતી અને જાણકારીના અભાવે ભારત...
Read about Gig Economy, SANT Mission, Sittwe port, Atal Tunnel among other important current affairs of the month of October 2020. Questions based on any of these topics can be asked in the UPSC IAS Prelims 2021 exam.
- કેન્દ્ર સરકારે જાહેર કરેલા કોરોનાના નવા 5 ક્લસ્ટરલ રાજ્યોમાં કર્ણાટકનો પણ સમાવેશ થાય છે નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર દેશના પૂર્વ વડાપ્રધાન અને JDSના નેતા એચડી દેવગૌડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ બુધવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. એચડી દેવગૌડા ઉપરાંત તેમના પત્ની ચેન્નામાને પણ કોરોના થયો છે. એચડી દેવગૌડાએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'મારી પત્ની ચેન્નામા અને હું કોરોના પોઝિટિવ આવ્યા છીએ. અમે બંને અને પરિવારના અન્ય સદસ્યો સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છીએ. હું બધાને વિનંતી કરૂ છું કે, છેલ્લા થોડા દિવસોમાં જે પણ અમારા સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવી લે. પાર્ટીનો કોઈ કાર્યકર પેનિક ન કરે.' એચડી દેવગૌડાની ઉંમર 87 વર્ષ છે અને તેઓ 1 જૂન, 1996થી લઈને 21 એપ્રિલ, 1997 સુધી દેશના વડાપ્રધાન રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે અને હાલ તેઓ કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ છે. કર્ણાટકમાં કોરોના વિસ્ફોટ ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ...
Uttar Gujarat Vij Company Limited (UGVCL) has published a Question Paper/Provisional Answer key for the post of Vidyut Sahayak (Junior Engineer) - Electrical & Civil |2021, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3wbdyNs
Gujarat Public Service Commission (GPSC) has published an Important Notice regarding Change in Preliminary Exam Dates of various Advt. Nos. 12, 14, 22, 24, 27, 37, 39, 46, 71,86/2020-21, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3ua1dHo
Municipal Corporation of Chandigarh has released a recruitment notification for recruitment of 172 for Patwari, Clerk, SI, JE, Steno and Other Posts on mcchandigarh.gov.in. Check vacancy details, salary, important dates and updates here
Northern Coalfields Limited (NCL), Singrauli has declared the result for the Assistant Foreman (E&T) (Trainee), Technician Fitter (Trainee) and other posts on its official website -nclcil.in. Download PDF here.
NAPS IOCL WR DEO Recruitment 2021 Notification OUT @apprenticeshipindia.org. Check application process, age limit, qualification, experience, selection criteria and other details here.
SSC CGL 2018 Final Result will be soon released at the official website of Staff Selection Commission. Check SSC CGL 2018 Final Result Latest Updates Here.
- રાફેલ વિમાન અંબાલા ખાતે ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ થશે નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર ભારતને બુધવારે વધુ 3 રાફેલ ફાઈટર વિમાન મળશે જે અંબાલા ખાતે ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ થશે. આ ફાઈટર જેટ ફ્રાંસથી ઉડાન ભરશે અને યુએઈ તેમને રસ્તામાં આકાશમાં જ ઈંધણ ભરી આપવાની સુવિધા આપશે. આ વિમાનો સાંજે 7:00 કલાકે ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. આ સાથે જ ભારત પાસે રાફેલ વિમાનોની સંખ્યા 14 થઈ જશે. વાયુ સેનાની શક્તિ વધશે આગામી એપ્રિલ મહિનામાં વધુ 9 રાફેલ વિમાન ભારતીય વાયુ સેનામાં ઉમેરાશે. જે પૈકીના 5 પશ્ચિમ બંગાળના હશિમારા એરબેઝ ખાતે તૈનાત કરવામાં આવશે. ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમૈનુએલ લેનિને મંગળવારે એપ્રિલના અંત સુધીમાં વધુ 5 રાફેલ જેટ ભારતને મળી જશે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે નિર્ધારિત સમય પહેલા ભારતને રાફેલ જેટ વિમાન પહોંચાડી શકવા બદલ ગર્વની લાગણી પ્રદર્શિત કરી હતી. આધુનિક તકનીકોથી સજ્જ આ વિમાનોને ગત વર્ષે જુલાઈ-ઓગષ્ટ મહિનામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. વિમાનોને પૂર્વીય લદ્દાખ અને અન્ય મોર્ચે ચીન સામે સજ્જ કરવામાં આવ્યા છે. ભારતે 2016માં ફ્રાંસ પ...
- મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં વધી રહ્યા છે કેસ નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર દેશમાં કોરોના સંક્રમણમાં ભારે વધારો થઈ રહ્યો છે અને દરરોજ રેકોર્ડ સ્તરે નવા કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મહામારીએ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફરી કોરોના પર નિયંત્રણ મેળવવા માટે અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ સમાન 53,000 કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે અને 354 દર્દીઓએ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એક દિવસ પહેલાની સરખામણીએ કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં થયેલો વધારો ખૂબ જ ચિંતા ઉપજાવે તેવો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે બુધવારે આ વિગતો જાહેર કરી હતી. દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મૃતકઆંક પણ ફરી ઉંચો જઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મૃતકઆંક પણ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે છેલ...
Samagra Shiksha SSA has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3sDX4eF
Rajasthan Public Service Commission (RPSC) will conduct the Counselling for School Lecturer Sanskrit Post (Gen. Grammar) on 05 April 2021 for absent candidates.Check details.
- જે ગીતનો ઉલ્લેખ થયો હતો તે ડીએમકેના પ્રમુખ રહી ચુકેલા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિ દ્વારા લખવામાં આવેલું નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર તમિલનાડુમાં પોતાના મૂળિયા મજબૂત કરવા કમર કસી રહેલી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર મોરચે ફજેતો થયો છે. ભાજપના તમિલનાડુ યુનિટે પાર્ટીનો વીડિયો પોસ્ટ કર્યો હતો જે પ્રચારનો હિસ્સો હતો. પરંતુ આ વીડિયોમાં જે મહિલા કલાકાર બતાવવામાં આવી હતી તે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના પત્ની શ્રીનિધિ ચિદંબરમ હતી. આ વાતનો ખુલાસો થયા બાદ ભાજપે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી વીડિયો હટાવી લીધો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમના દીકરા અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના પત્ની શ્રીનિધિ ચિદંબરમ એક આર્ટિસ્ટ છે અને સાથે જ મેડિકલ પ્રોફેશનલ પણ છે. ભાજપે પોતાના વિઝન અને મેનિફિસ્ટો સામે રાખવા એક કેમ્પેઈન વીડિયો બનાવ્યો હતો જેમાં તમિલનાડુના કલ્ચરના ઉલ્લેખ દરમિયાન શ્રીનિધિ ચિદંબરમને ભરતનાટ્યમ કરતા બતાવ્યા હતા. એટલું જ નહીં, તે હિસ્સામાં જે ગીતનો ઉલ્લેખ થયો હતો તે ડીએમકેના પ્રમુખ રહી ચુકેલા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિ દ્વારા લખવામાં આ...
Gujarat State Primary Education Selection Committee has published an Advertisement for the vidhyasahayak bharti 2021. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Candidates can apply through official website https://ift.tt/2PdUm16 . Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2QS4GfA
Job persons who are eligible and willing to Apply for the Defence Research and Development Organisation (DRDO) Recruitment 2021 may send their details on or before the last date 22 and 23 April 2021.
- ફાયર વિભાગની 9 ગાડીઓએ આગને કાબૂમાં લીધી નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં બુધવારે સવારના સમયે આગ લાગી હતી. જાણવા મળ્યા મુજબ સવારે 6:35 કલાકે પહેલા માળે આવેલા મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. ત્યાર બાદ આગ પ્રસરીને એચ બ્લોકના વોર્ડ 11 સુધી પહોંચી ગઈ હતી. જો કે, તે પહેલા જ આઈસીયુ વોર્ડના 60 દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. સફદરજંગ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે સવારે 6:35 કલાકે આગ લાગી હતી અને ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તે દરમિયાન હોસ્પિટલ સ્ટાફની મદદથી 60થી વધારે દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને કોઈ જાનહાનિ નથી નોંધાઈ.
Odisha Staff Selection Commission (OSSC) has released the reschedule date for exams including Food Safety Officer and other on its official website. Check details here.
- ચીનથી આયાતના મોરચે પ્રતિબંધ બાદ ટીવીની કિંમતમાં ઉછાળો નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર પહેલી એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થશે જેમાં સામાન્ય જનતાને અનેક મોરચે મોંઘવારીનો મોટો આંચકો લાગશે. નવા નાણાંકીય વર્ષથી રોજિંદી જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ જશે. દરેક પ્રકારના વાહનો મોંઘા થશે મારૂતિ સુઝુકી સહિતની તમામ ઓટો કંપનીઓએ 1 એપ્રિલ, 2021થી કાર અને બાઈકોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કિંમતોમાં થઈ રહેલા આ વધારા પાછળ ઉત્પાદન ખર્ચમાં વધારો થયાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે. મારૂતિ સુઝુકી ઉપરાંત નિશાન અને રેનોની કાર પણ મોંઘી થઈ જશે. હીરોએ ટુ વ્હીલરની કિંમતોમાં વધારાની જાહેરાત કરી છે. ઉપરાંત ટ્રેક્ટરના ભાવ વધવાના હોવાથી ખેડૂતોને પણ આંચકો લાગવાનો છે. ટીવી મોંઘા થશે પહેલી એપ્રિલથી ટીવી પણ મોંઘા થઈ જશે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટીવીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવા નાણાંકીય વર્ષથી ટીવીના ભાવમાં 2,000થી 3,000નો વધારો થાય તેવી શક્યતા છે. ચીનથી આયાતના મોરચે પ્રતિબંધ બાદ ટીવીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. મોબાઈલ ફોન મોંઘા થશે નાણાં મંત્રી નિર્મલા સીત...
- જો ચુકવણીની રકમ 5,000 રૂપિયા કરતા વધારે હશે તો બેંક ગ્રાહકોને ઓટીપી પણ મોકલશે નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર મોબાઈલ બિલ, અન્ય યુટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન પર લાગુ ઓટો ડેબિટ સિસ્ટમ ગુરૂવારથી એટલે કે, 1 એપ્રિલ, 2021થી બંધ થઈ જશે. આરબીઆઈએ આ માટે નવા નિયમો બનાવ્યા છે જે નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસથી લાગુ થઈ જશે. જો કે, યુપીઆઈની ઓટો પે સિસ્ટમથી આવી ઓટો ડેબિટ ચુકવણી પર કોઈ અસર નહીં પડે. હકીકતે, કેન્દ્રીય બેંકે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (એએફએ)ને નવી ગાઈડલાઈન લાગુ કરવા માટે 31 માર્ચ સુધીનો સમય આપેલો છે. નવો નિયમ લાગુ થવાથી કરોડો સબસ્ક્રાઈબર્સ પ્રભાવિત થશે. આ નિયમો અંતર્ગત પહેલી એપ્રિલથી બેંકોએ ઓટો ડેબિટ ચુકવણીની તારીખના 5 દિવસ પહેલા ગ્રાહકને એક નોટિફિકેશન મોકલવું પડશે. ચુકવણી તો જ થઈ શકશે જો ગ્રાહક મંજૂરી આપશે. ઉપરાંત જો ચુકવણીની રકમ 5,000 રૂપિયા કરતા વધારે હશે તો બેંક ગ્રાહકોને ઓટીપી પણ મોકલશે. આ તરફ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ અસોસિએશન ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે મોટા ભાગની બેંકોએ આ માટે પોતાને તૈયાર નથી કરી, આ કારણે બેંકો સાથે જોડાયેલા કાર્ડ નેટવર્ક આ...
West Bengal Public Service Commission (WBPSC) has released the interview schedule for Information and Cultural Officer post on its official website -pscwbapplication.in.
કલકત્તા, તા. 30. માર્ચ 2021 મંગળવાર પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગમાં નંદીગ્રામમાં રોડ શો કર્યા બાદ સીએમ મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, બીજા રાજ્યોની પોલીસને ચૂંટણી માટે બંગાળમાં તૈનાત કરાઈ છે અને તે લોકોને ધમકાવી રહી છે. મમતા બેનરજીએ તો દાવો કર્યો હતો કે, ઈવીએમ સાથે ચેડા થઈ રહ્યા છે.જો ઈવીએમ ખરાબ હોય તો લોકો ગભરાય નહીં અને મતદાન મથકમાં રાહ જુએ અને વોટ આપીને જ ઘરે પાછા ફરે.મતદાન કરતી વખતે તમારુ દિમાગ શાંત રાખજો.48 કલાક સુધી તમારે મગજ ઠંડુ રાખવાની જરુર છે.ભાજપને બંગાળમાંથી અને નંદીગ્રામમાંથી બહાર ભગાડવાની છે. તેમણે ભાજપના નેતાઓને ધમકી આપતા કહ્યુ હતુ કે, સેન્ટ્રલ ફોર્સ ચૂંટણી સુધી જ બંગાળમાં છે.ચૂંટણી જીત્યા બાદ બંગાળ પોલીસ સુરક્ષાની જવબાદારી સંભાળશે અને એ પછી જેટલા ગુનેગારો છે તેમને જોઈ લેશે. મમતા બેનરજીએ વધુમાં કહ્યુ હતુ કે, હું ધારત તો બીજી વિધાનસભા બેઠક પરથી પણ ચૂંટણી લડી શકી હોત.પણ મેં આ વિસ્તારની માતા અને બહેનોને સન્માન આપવા માટે નંદીગ્રામમાંથી ચૂટંણી લડવાનુ નક્કી કર્યુ છે.મેં સિંગુરના બદલામાં નંદીગ્રામ પર પસંદગી ઉતારી છે.નંદીગ્રામના લોકોને ગુંડાઓ ધમકાવી રહ્યા છે.દિલ્હીથી એક હજાર ...
કલકત્તા, તા. 30. માર્ચ, 2021 મંગળવાર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે નંદીગ્રામમાં રોડ શો કરવા માટે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે બંગાળમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. નંદીગ્રામમાં મમતા બેનરજી સામે ભાજપના શુભેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપે અહીંયા પૂરુ જોર લગાવ્યુ છે.આજે અમિત શાહે ચૂંટણી પ્રચાર સમાપ્ત થાય તે પહેલા કરેલા રોડ શો દરમિયાન કહ્યુ હતુ કે, બંગાળમાં જે માહોલ છે તેમાંથી નંદીગ્રામ પણ બાકાત નથી.મમતા બેનરજી જ્યાં રહે છે તેનાથી પાંચ કિમી દુર એક મહિલા પર રેપ થયો છે.નંદીગ્રામમાં જો મમતા બેનરજીની ઉપસ્થિતિમાં રેપ થતો હોય તો પછી બાકીના બંગાળમાં મહિલાઓની સુરક્ષા કેવી હશે? તેમણે કહ્યુ હતુ કે, થોડા દિવસ પહેલા ભાજપ કાર્યકરના વૃધ્ધ માતાને મારવામાં આવ્યા હતા.ગઈકાલે તેઓ મોતને ભેટયા છે અને મમતા બેનરજી મહિલાઓની સુરક્ષાની વાત કરે છે.જોકે હવે બંગાળની જનતા બધુ જાણે છે.આખુ બંગાળ ઘૂસણખોરી ઈચ્છતુ નથી અને સીએએ થકી શરણાર્થીઓને નાગરિકતા આપવા માંગે છે.સોનાર બાંગ્લાનુ સ્વપ્ન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ સાકાર થશે. અમિત શાહે કહ્યુ હતુ કે, જે પ્રકારનો ઉત્સાહ નંદીગ્રામની જનત...
East Central Railway Class 4 Recruitment 2021 Notification is released @ecr.indianrailways.gov.in. Check application process, age limit, qualification, experience, selection criteria and other details here.
Tamil Nadu Postal Circle Recruitment 2021 Notification is released @tamilnadupost.nic.in for Skilled Artisan Posts, 8 th pass can apply. Check application process, age limit, qualification, experience, selection criteria and other details here.
Reserve Bank of India (RBI) has uploaded the admit card of online exam for the post of Assistant Manager, Manager and Legal Officer in Grade B on its website - rbi.org.in
Bharat Heavy Electricals Limited (BHEL) is hiring 40 Supervisor Trainee. Eligible and interested candidates can apply for BHEL Supervisor Trainee Recruitment 2021 through online mode on official website careers.bhel.in from 05 to 26 April.
CBSE Board Exam 2021: Amid COVID-19 pandemic, the updated version of the Prime Minister Narendra Modi’s book 'Exam Warriors’ has been released ahead of CBSE board exams 2021. Read on for more updates.
UP Vidhan Sabha Final Result 2021 Released @uplegisassemblyrecruitment.in. Candidates appeared in the PET & Typing Test can now check the final list of the candidates on the official website.i.e.uplegisassemblyrecruitmnet.in.
JSSB is hiring 2311 Patwari, Junior Assistant, Junior Scale Stenographer, Junior Staff Nurse, Technician, Librarian, Junior Electrician, Jr Pharmacist, Junior Nurse, Data Entry Operator and many other posts for different departments. Details Here
નવી દિલ્હી, તા. 30 માર્ચ 2021, મંગળવાર ભાજપના વરીષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની POK અને બલૂચિસ્તાનને લઇને આડકતરી રીતે ટીકા કરી છે. ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહેલા રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સતત મોદી સરકારને ટ્વીટને કરી ભીંસમાં લીધી છે. ચીન અને પાકિસ્તાનના મુદ્દા પર ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાને લઈને સ્વામીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, POK ને મેળવવું અને બલૂચિસ્તાને આઝાદ કરવાની વાત ભૂલી જજો. એક ટ્વીટર યુઝરની ટ્વીટ એક મીડિયા રિપોર્ટનો હવાલો આપતા કહ્યુ હતું કે, ચીન, ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલના દિવસોમાં થયેલી વાતચીતથી ખુશ છે. જવાબમાં સ્વામીએ ટ્વીટ કર્યુ કે, હવે ભારતે POK મેળવવાનું અને બલૂચિસ્તાનને આઝાદ કરવાનું ભૂલી જવું જોઈએ. સ્વામી ભારત દ્વારા પાકિસ્તાનની સાથે કરવામાં આવેલા સંયુક્ત યુદ્ધ અભ્યાસને લઈને પણ નારાજ ચાલી રહ્યા છે. તજાકિસ્તાનમાં ભારત-પાકિસ્તાનના વિદેશ મંત્રી આમને-સામને તજાકિસ્તાનના દુશાંબેમાં થઈ રહેલા હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે આજે મુલાકાત થશે, જો કે, બં...
West Bengal Public Service Commission (WBPSC) has released the interview schedule for the Assistant Professor Post (Botany) on its official website-pscwbapplication.in. Check details here.
Sikkim Human Resource Development Department has released the answer key of the STET 2020 exam held on March 27, 2021. Candidates may challenge the provisional answer key by raising objections till 3rd April 2021 with the supporting evidence.
Himachal Pradesh Public Service Commission (HPPSC) has released the Exam Calendar 2021 including HPFS, Lecturer, Workshop Superintendent and Range Forest Officer posts on its official website -hppsc.hp.gov.in.
Chhattisgarh Public Service Commission (CGPSC) has released the postponement notice of the interview/document verification schedule for the Assistant Professor post on its official website- psc.cg.gov.in.
The vacancies has been announced for Manager, Assistant Manager, Creative Designer, Senior Manager, Deputy Manager, Senior Faculty Grade I, Senior Faculty Grade II, Chief Faculty, Junior Faculty, Faculty posts.
કલકત્તા, તા. 30 માર્ચ 2021 મંગળવાર પશ્ચિમ બંગાળ અને અસમ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો પડઘમ મંગળવારે સાંજે રોકાઈ જશે. આ બંને જ રાજ્યોમાં બીજા તબક્કાનુ મતદાન ગુરૂવારે થવાનુ છે. બંગાળની 30 વિધાનસભા બેઠકો પર 171 ઉમેદવાર નસીબ અજમાવી રહ્યા છે જ્યારે અસમની 39 બેઠક પર 345 ઉમેદવાર મેદાનમાં છે. બંગાળમાં ટીએમસીની સાખ દાવ પર છે તો અસમમાં ભાજપની સામે પોતાની પ્રતિષ્ઠા બચાવી રાખવાનો પડકાર છે. બીજા તબક્કામાં ટીએમસીની સાખ દાવ પર પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં બીજા તબક્કામાં ચાર જિલ્લાની કુલ 30 વિધાનસભા બેઠક પર પહેલી એપ્રિલે મતદાન થયુ. જેમાં નવ સીટ પૂર્વી મેદિનીપુર જિલ્લાની છે જ્યારે બાંકુરાની 8 બેઠકો, પશ્ચિમી મેદિનીપુરની 9 બેઠકો અને સાઉથ 24 પરગણાની 4 બેઠકો પર ચૂંટણી થવાની છે. ગત ચૂંટણીમાં આ વિસ્તારમાં ટીએમસીએ ક્લીન સ્વીપ કર્યુ હતુ પરંતુ આ વખતે સમીકરણ ઘણા બદલાયેલા છે. ભાજપને આ વિસ્તારથી ઘણી આશા છે. મતુઆ સમુદાયનો મત બીજા તબક્કાની બેઠક પર ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીની ફાઈટ બીજા તબક્કામાં બંગાળની સૌથી હાઈ પ્રોફાઈલ બેઠક માનવામાં આવી રહેલી ન...
Assam Public Service Commission (APSC) has released the answer key for the post of Junior Engineer on its official website- apsc.nic.in. Check how to raise objections and other details.
શ્રી નગર, તા. 30 માર્ચ 2021 મંગળવાર જમ્મુના કનાચક વિસ્તારમાં સોમવારે એક વિમાનના આકારનુ બલૂન જપ્ત થયુ છે, જેની પર PIA લખેલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ બલૂનને જપ્ત કરીને તપાસ શરૂ કરી દીધી છે. પીઆઈએ લખેલુ આ બલૂન મળવાથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. જાણકારી અનુસાર સોમવારે જમ્મુના કનાચક વિસ્તારમાં પોલીસને વિમાનના આકારનુ બલૂન મળ્યુ. આ મહિનાની આવી ત્રીજી ઘટના છે. અગાઉ 16 માર્ચે જમ્મુના ભાલવાલ વિસ્તારમાં પણ વિમાનના આકારનું આવુ એક બલૂન મળ્યુ હતુ. જેની પર પીઆઈએ લખેલુ હતુ. જેની પર પીઆઈએ લખેલુ હતુ. અગાઉ 10 માર્ચે જમ્મુ કાશ્મીરના હીરાનગર સેક્ટરના સોત્રા ચક ગામમાં પણ પીઆઈએ લખેલુ વિમાનના આકારનુ એક બલૂન મળ્યુ હતુ. બલૂનને જોતા જ સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી, જે બાદ પોલીસે આને જપ્ત કરી લીધુ હતુ. બલૂન પાકિસ્તાનથી આવ્યુ હોવાની આશંકા વિમાનના આકારના બલૂન પર અંગ્રેજી અને ઉર્દૂમાં પીઆઈએ લખેલુ હોવા સિવાય આના એક ભાગ પર પાકિસ્તાની ધ્વજનું ચિન્હ- અડધો ચંદ્ર અને તારા પણ બનેલા છે. જે બાદ હવે આશંકા વર્તાવાઈ રહી છે કે આ બલૂન પાકિસ્તાન તરફથી આવ્યુ છે, કેમ કે પાકિસ્તાનમાં સરકારી જહાજો અથવા વિમાનો...
UP Anganwadi Recruitment 2021 has invited online applications for 50000+ Anganwadi Workers, Mini Anganwadi Worker and Anganwadi Helper in various districts of the state. Check educational qualification, age limit, selection process here
Staff Selection Commission (SSC) has released the admit card and application status of online exam of Tier 1 for Combined Higher Secondary Level Posts. Check Region-wise Link Here
Punjab Pre Primary Teacher Recruitment 2021: School Education Department, Punjab has extended the online application last date for 8393 vacancies at educationrecruitmentboard.com. Check the application process, qualification, experience, selection and other details here.
Sardarkrushinagar Dantiwada Agricultural University has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2P9OSV6
Vadodara Municipal Corporation (VMC) Female Health Worker (FHW) Question Paper (28-03-2021) is now available on our website www.marugujarat.in, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3m6vuUL
કોલકતા, તા. 29 માર્ચ 2020, સોમવાર પશ્ચિમ બંગાળમાં જેમ આગળ વધી રહીં છે તેમ તેમ હિંસાનો વરવો ચહેરો સામે આવતો રહે છે. ચૂંટણી પહેલા એક પછી એક બીજેપીના નેતાની હત્યા થવા લાગી હતી ત્યારે આજે બંગાળની જે દીકરી મુદ્દે પોસ્ટર વોર શરૂ થયું તેમનું નિધન થયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શોવા મજૂમદારના નિધન મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું છે અને તૃણમુલ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. Anguished over the demise of Bengal’s daughter Shova Majumdar ji, who was brutally beaten by TMC goons. The pain & wounds of her family will haunt Mamata didi for long. Bengal will fight for a violence-free tomorrow, Bengal will fight for a safer state for our sisters & mothers. pic.twitter.com/ZmKNgjdMpH — Amit Shah (@AmitShah) March 29, 2021 શાહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘બંગાળની દીકરી શોવા મજૂમદારજીના નિધનથી દુઃખી છું. TMC ના ગુંડાઓએ તેમને એટલો માર માર્યો કે તેમનું મોત થયું. શોવા મજૂમદારના પરિવારની પીડા અને ઘા મમતા દીદીનો લાંબા સમય સુ...
Vadodara Municipal Corporation (VMC) has published Provisional Answer Key for the post of Medical Officer, Laboratory Technician, FHW & MPHW 2021, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/2PjcqH1
- સરકારે 20 હજાર લોકોને ભેગાં થવાની મંજૂરી આપી કેવડિયા, તા. 29 માર્ચ 2021, સોમવાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે મહાનગરોમાં તો જાહેરમાં ઉજવણી નહીં કરવાના જાહેરનામાં પણ બહાર પાડી દેવાયા છે. સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં જો કોઇ જાહેરમાં ધૂળેટી રમતા દેખાશે તો તેઓની વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યાને જોતા જોતા લાગે છે કે કદાચ તંત્ર અહીં કોવિડ ગાઇડલાઇનને ભૂલી ગયા લાગે છે. આખરે કેમ રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ સમયે જ ધૂળેટીના દિવસે પ્રવાસીઓ માટે SOU ખુલ્લું રાખવામાં આવ્યું. મેન્ટેનન્સના દિવસે પણ ખુલ્લું રખાયું સામાન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટેનન્સની કામગીરી અર્થે બંધ રહેતુ હોય છે પરંતુ ધૂળેટીના પર્વ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું જોવા મળ્યું અને ત્યાં પ્રવાસીઓએ ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી. ધૂળેટીના તહેવાર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી હોટલ ટેન્ટ સીટી બુક થઈ ગયા છે. મોટી સંખ્યામા...
Paschim Gujarat Vij Company Limited (PGVCL) has published Admit Card for Computer Based Test (CBT) for the post of Deputy Superintendent of Accounts 2021, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3sKtPXm
Director General of Police, Government of Goa, Police Headquarter, Panaji is hiring 1097 Police Constable, Police Sub Inspector, Constable, Searcher, Assistant Sub Inspector, Photographer, Laboratory Technician, Stenographer, LDC. Check educational qualification, age limit, physical eligibility, selection process, vacancy here
મુંબઇ, તા. 29 માર્ચ 2021, સોમવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કારના કેસમાં API સચીન વાઝેની ભૂમિકાને લઇને મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાના અમિત શાહ અને શરદ પવારની મુલાકાત બાદ અફવાનું બજાર ગરમાયું છે. પરિસ્થિતિ એ હદ સુધી વણસી ગઇ કે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતને નિવેદન આપી સબ સલામત હોવાનો દાવો કર્યો છે. રાઉતે કહ્યું કે હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે આ કોઇ એવી મીટિંગ નહતી. વાર્તામાં સસ્પેન્સ પુરો થઇ જવો જોઇએ. અફવાઓની હોળી પુરી થઇ જવી જોઇએ. તેમાંથી કંઇ મળવાનું નથી. ક્યાંથી અફવાઓએ જોર પકડ્યું શનિવારના રોજ અમિત શાહની એનસીપીના વડા શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. જોકે, આ મામલે અમિત શાહને સવાલ પુછતા તેમણે કહ્યું દરેક વાત જાહેર ન કરી શકાય. ત્યાર બાદથી અફવાઓનું બજાર ગરમ થવા લગ્યું હતું. આ મીટિંગને લઇને બીજેપી મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષે પણ મુલાકાતને લઇને કહ્યું કે બંને નેતાઓ વચ્ચે બેઠક મળી હતી પરંતુ ક્યાં વિષય પર ચર્ચા કરવામાં આવી તેની માહિતી મારી પાસે ન...
Paschim Gujarat Vij Company Limited (PGVCL) has published Admit Card for Computer Based Test (CBT) for the post of Vidyut Sahayak (Junior Engineer) - Civil 2021, Check below for more details. Read more » www.marugujarat.in from MaruGujarat.in https://ift.tt/3m34Zji
કલકત્તા,તા. 29. માર્ચ, 2021 સોમવાર ગઈકાલે ગૃહ મંત્રી અમિત શાહે આગાહી કરી હતી કે, પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની 30 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપ જીત મેળવશે. જોકે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે એક દિવસ બાદ તેનાથી આગળ વધીને દાવો કર્યો છે કે, ભાજપ પહેલા તબક્કાની 30માંથી 30 બેઠકો જીતી જાય તો મને આશ્ચર્ય નહીં થાય. ઉલ્લેખનીય છે કે, બંગાળની 294 વિધાનસભા બેઠકો પૈકી પહેલા તબક્કાની 30 બેઠકો માટે બે દિવસ અગાઉ મતદાન સંપન્ન થયુ છે.લગભગ 80 ટકા મતદારોએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો.હવે 1 એપ્રિલે બીજા તબક્કાની 30 બેઠકો માટે મતદાન થવાનુ છે. દરમિયાન કૈલાશ વિજયવર્ગીયે આગળ એમ પણ કહ્યુ હતુ કે, આ વખતે ટીએમસીના ગૂંડાઓ પોલિંગ બૂથ પર કબ્જો કરી શક્યા નથી અને બોગસ વોટિંગ પણ કરી શક્યા નથી.લોકોને પોતાની ઈચ્છાથી મતદાન કરવાની તક મળી છે અને જનતાના મત ભાજપને જ મળ્યા છે.આથી ભાજપ તમામ બેઠકો પર કબ્જો જમાવે તો મને નવાઈ નહી લાગે. બીજી તરફ મમતા બેનરજી સામે નંદીગ્રામના ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ પણ કહ્યુ હતુ કે, પહેલા તબક્કામાં તમામ મતદાન પરિવર્તન માટે થયુ છે.પહેલા તબક્કાની 30માંથી 30 બે...
- બીડીસીના ચેરપર્સન ફરીદા ખાન ગંભીર રીતે ઘવાયા નવી દિલ્હી, તા. 29 માર્ચ, 2021, સોમવાર જમ્મુ કાશ્મીરના સોપોર ખાતે એક ભારે મોટી આતંકવાદી ઘટના બની છે. આતંકવાદીઓએ સોમવારે બીડીસીના ચેરપર્સન ફરીદા ખાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પીએસઓ સહિત બે લોકોના મોત થયા છે. હુમલામાં ફરીદા ખાન ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તે વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત હુમલાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.
- જહાજને ચલાવી રહેલા તમામ 25 ભારતીય ચાલકો સુરક્ષિત નવી દિલ્હી, તા. 29 માર્ચ, 2021, સોમવાર વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું હતું જેથી જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, 6 દિવસ બાદ સોમવારે સવારે 4:30 કલાકે તે જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે અને હવે તે ધીમે-ધીમે પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. આ જહાજને 25 ભારતીયો ચલાવી રહ્યા છે. તમામ ભારતીય ચાલકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાના કારણે દર કલાકે 2,800 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો. જાણવા મળ્યા મુજબ આ વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન પર પનામાનો ઝંડો લાગેલો છે. 193.3 કિમી લાંબી સુએઝ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે. મંગળવારે સવારે સુએઝ પોર્ટની ઉત્તરે નહેર પાર કરતી વખતે કંટ્રોલ ગુમાવવાથી આ જહાજ ફસાઈ ગયું હતું. તેને બહાર કાઢવા માટે મોટા પાયે ટગ બોટ્સ જે ખૂબ જ શક્તિશા...
NDMC Junior Resident Recruitment 2021 Notification is out @ndmc.gov.in for 9 Vacancies. Check application process, age limit, qualification, experience, selection criteria and other details here.
UPSC Recruitment 2021 Notification OUT @upsc.gov.in for 28 Vacancies of Assistant Professor. Check application process, age limit, qualification, experience, selection criteria and other details here.
- કેન્દ્ર સરકારે મહામારીની બીજી લહેર માટે રાજ્યોને જવાબદાર ઠેરવ્યા નવી દિલ્હી, તા. 29 માર્ચ, 2021, સોમવાર દેશના એક ડઝન કરતા પણ વધારે રાજ્યો કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. મહામારીને નિયંત્રણમાં લેવાનો અનુભવ હોવા છતા આ રાજ્યોમાં સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. તેનું મુખ્ય કારણ વાયરસ પહેલા કરતા વધુ આક્રમક બન્યો તે છે. આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો કોરોના વાયરસની આક્રમકતામાં 300 ટકાનો વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકારે મહામારીની બીજી લહેર માટે રાજ્યોને જવાબદાર ઠેરવ્યા છે. માર્ચમાં જ 60,000નો આંકડો પાર ગત વર્ષે માર્ચ મહિનામાં સંક્રમણના કેસ વધ્યા હતા. જો કે, તે સમયે દરરોજ સરેરાશ 187 સંક્રમિત દર્દીઓ મળતા હતા. ત્યાર બાદ જુલાઈમાં દરરોજ 60,000 કરતા વધારે કેસ સામે આવવા લાગ્યા હતા. પરંતુ આ વખતે કોરોના વાયરસે માર્ચ મહિનામાં જ 60,000 કરતા વધારેનો આંકડો સર કરી લીધો છે. છેલ્લા 30 દિવસમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3 લાખથી વધી ગઈ છે. આ વખતે વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ આ વખતે કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યામાં પણ 200 ટકાનો વધારો નોંધાયો છે. વાયરસના ફેલાવામાં આવેલી તેજી મામલે...
- જાન્યુઆરીમાં ભારતે નેપાળને વેક્સિનના 10 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા હતા નવી દિલ્હી, તા. 29 માર્ચ, 2021, સોમવાર ભારતીય સેનાએ ભારતમાં બનેલી કોવિડ-19 પ્રતિરોધી વેક્સિનના એક લાખ ડોઝ રવિવારે નેપાળની ફોજને ભેટમાં આપ્યા હતા. એર ઈન્ડિયાનું વિમાન વેક્સિનના ડોઝ લઈને નેપાળ પહોંચ્યું હતું. ત્યાર બાદ ભારતીય સેનાના અધિકારીઓએ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાની મથક ખાતે નેપાળી સેનાના પોતાના સમકક્ષોને વેક્સિનના ડોઝ સોંપ્યા હતા. કાઠમંડુ ખાતેના ભારતીય દૂતાવાસના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ભારતીય સેનાએ ભારતમાં બનેલી કોવિડ-19 પ્રતિરોધી વેક્સિનના એક લાખ ડોઝ નેપાળની સેનાને ભેટમાં આપ્યા હતા અને તે સેના માટે ખૂબ ઉપયોગી બનશે. અગાઉ જાન્યુઆરી મહિનામાં ભારતે નેપાળને વેક્સિનના 10 લાખ ડોઝ ઉપલબ્ધ કરી આપ્યા હતા.
- કેન્દ્રીય શિક્ષણ મંત્રી નિશંકે પણ વડાપ્રધાનની ટ્વીટને રિટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી નવી દિલ્હી, તા. 29 માર્ચ, 2021, સોમવાર સમગ્ર દેશમાં સોમવારે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટરના માધ્યમથી લોકોને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, 'તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવા જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે. શિક્ષણ મંત્રી નિશંકે પણ પાઠવી શુભેચ્છા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે પણ વડાપ્રધાન મોદીની ટ્વીટને રિટ્વીટ કરીને દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, તમામ દેશવાસીઓને રંગોના પાવન પર્વ હોળીની ખૂબ હાર્દિક શુભેચ્છાઓ! રંગોનો આ તહેવાર બધાના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી ભગવાન બદ્રી કેદારજીને પ્રાર્થના.
લોકોની બેદરકારીથી બે દિવસમાં કોરોનાના 1.20 લાખ કેસ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ, મુંબઈમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7000 કેસ : લોકડાઉન જાહેર કરવાની ઉદ્ધવ સરકારની તૈયારી દેશમાં કોરોનાના કુલ કેસ 1.19 કરોડને પાર, મૃત્યુઆંક 1.61 લાખ, 1.13 કરોડ દર્દી સાજા થયા, રીકવરી રેટ ઘટીને 94.58 ટકા થયો (પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૮ દેશમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં કોરોનાથી ૩૦૦થી વધુના મોત નીપજ્યાં હતાં. આ વર્ષે એક દિવસમાં કોરોનાથી પહેલી વખત ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧.૬૧ લાખને પાર થઈ ગયા છે. દેશમાં રવિવારે સતત બીજા દિવસે કોરોનાના ૬૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૯ કરોડને પાર થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ભારતમાં રવિવારે કોરોનાના નવા ૬૨,૭૧૪ કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૧૯,૭૧,૬૨૪ થયા છે. દેશમાં છેલ્લા ૧૮ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો ...
પુણે, 29 માર્ચ 2021 રવિવાર ભારત અને ઈંગ્લેન્ડમાં પુણેનાં એમસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વન ડે સીરીઝની અંતિમ અને ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યુ છે. આ જીત સાથે જ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ સીરીઝ પર 2-1થી કબજો કરી લીધો છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતું. ટીમ ઈન્ડિયાએ 48.2 ઓવરમાં 329 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈગ્લેન્ડની ટીમે 9 વિકેટ ગુમાવીને 322 રન જ બનાવી શકી હતી. ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થયું. ભારતે એક સમયે 25 ઓવરની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ કરિયરની ત્રીજી અને સાતમી ફિફટી ફટકારી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ અનુક્રમે 78 અને 64 રન બનાવ્યા હતાં. તે સિવાય ઓપનર શિખર ધવને 32મી ફિફટી મારી 67 રનનું યોગદાન આપ્યું હતું. ઋષભ પંતે પોતાના વનડે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 62 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 78 રન બનાવ્યા હતા. તે સેમ કરનની બોલિંગમાં જોસ બટલર દ્વારા કેચ આઉટ થયો હતો....