Posts

Showing posts from March, 2019

ISRO દ્વારા ઈલેકટ્રૉનિક ઈન્ટેલિજન્સ એમિસેટનું સફળ લૉન્ચિંગ

Image
નવી દિલ્હી, તા. 1 એપ્રિલ 2019 સોમવાર અંતરિક્ષની દુનિયામાં સતત ઈતિહાસ રચનાર ભારતે આજે વધુ એક સફળતા મેળવી છે. ઈસરોએ સોમવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સવારે 9.27 વાગે ભારતીય રૉકેટ પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ દ્વારા ઈલેકટ્રૉનિક ઈન્ટેલિજન્સ ઉપગ્રહ, એમિસેટને લૉન્ચ કર્યુ. સવારે 9.27 વાગે ઉડાન ભરવાના લગભગ 17 મિનિટ બાદ રૉકેટ 749 કિલોમીટર દૂર આવેલા કક્ષામાં 436 કિલોગ્રામના એમિસેટને પ્રક્ષેપિત કર્યુ. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, સામરિક વિસ્તારોથી ઉપગ્રહોની માગ વધી રહી છે. 27 કલાકની ગણતરી થયા બાદ ઈસરોના વિશ્વસનીય પ્રક્ષેપણ યાન પીએસએલવી-ક્યૂએલના નવા પ્રકાર લગભગ 50 મીટર લાંબા રૉકેટને લગભગ 125 કિલોમીટર દૂર શ્રીહરિકોટાઅંતરિક્ષથી સાથે સવારે નવ વાગીને 27 મિનિટે લૉન્ચ કરવામાં આવ્યુ.  એમિસેટ ઉપગ્રહનો ઉદ્દેશ વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમને માપવાનો છે. ઈસરોના જણાવ્યા અનુસાર, પ્રક્ષેપણ માટે પ્રથમ તબક્કામાં ચાર સ્ટ્રેપ-ઑન મોટર્સથી લેસ પીએસએલવી-ક્યૂએલ રૉકેટના નવા પ્રકારનો ઉપયોગ કરવામાં આવશે. 

JEE Advanced 2019 on May 27 by IIT Roorkee; Top 245000 candidates of JEE Main 2019 are eligible

Image
The Indian Institute of Technology Roorkee has released the complete information regarding registration process, eligibility criteria, exam date and reservation. Check the complete details in this article .

JEE Advanced 2019: Registration from May 3, Check Important Dates

Image
After JEE Main 2019 Result on 30 April, top 245000 eligible candidates can register for JEE Advanced 2019 from May 3. Check the complete exam schedule including key dates in this article.

IBPS Clerk Main Exam Result 2019 Released @ibps.in, Check Details Here

Image
IBPS Clerk Main Exam Result 2019: Check direct link to download the result

Gujarat High court Recruitment 2019 for 26 District Judge Post, Apply Till 30 April

Image
Gujarat High Court has invited applications for the 26 District Judge Posts. The eligible candidates can apply to the post through the prescribed format on or before 30 April 2019.

RRB Paramedical 2019: Salary after 7th Pay Commission, Job Profile and Promotion Policy

Image
In this article, we are going to provide you all the information related to roles and responsibilities of a RRB Non-Technical Popular Categories (PARAMEDICAL) Undergraduate and Graduate Posts in different Railway Departments alongwith their salary structure, allowances and promotion policy.

RRB Paramedical 2019 Exam Pattern and Syllabus ? Only Single CBT

Image
In this article, we have shared the latest Exam Pattern and Syllabus of RRB Paramedical 2019 Exam including Computer Based Test (CBT) Document Verification and Medical Examination. RRB Paramedical CBT 2019 Exam will be held tentatively during 1st week of June, 2019.

RRB Paramedical 2019 Application Process ends on 2nd April: Know how to Apply Online!

Image
In this article, we have listed down step by step process and some relevant information needed while filling the application form for RRB Paramedical 2019 Exam for the posts of Staff Nurse, Health & Malaria Inspector, Pharmacist, ECG Technician, Lab Assistant, Lab Superintendent, etc., in various Zonal Railways and Production Units of Indian Railways for total 1937 vacancies. Aspirants can start filling the Application Form from 4th March till 2nd April, 2019.

New-age policy-makers

Policy-making, a specialised field, requires an in-depth study of its nuances from The Hindu - Education https://ift.tt/2OEs3E7

Gold rush

Australia’s Gold Coast is fast emerging as a top-notch educational force to reckon with, due to its world-class universities from The Hindu - Education https://ift.tt/2FLMts2

Current Affairs 1 April 2019 Digest 1: ISRO launches EMISAT & 28 satellites; Merger of Bank of Baroda, Vijaya Bank, Dena Bank

The launch of intelligence satellite EMISAT along with 28 others came days after India successfully test-fired an Anti-Satellite (ASAT) missile under the Mission Shakti. Dena Bank and Vijaya Bank became a part of the Bank of Baroda, leading to the creation of the India's second largest Public Sector Bank after the SBI.

CSL Recruitment 2019: 40 Vacancies for Senior Project Officer and Project Officer Post

Image
Job Opportunity for Project Officer and Senior Project Officer at Cochin Shipyard Limited. Candidates having Bachelors Degree in the concerned subject can apply to the post through the online mode. The online application link will be available upto 24 April 2019.

RRB NTPC Recruitment 2019: Online Registration Date Over, Submit Application Fee by 05 April

Image
RRB NTPC Recruitment 2019 Online Registration date is over now for all the railway zones. The online registration for RBB NTPC 2019 was started on 01 March 2019 (FRIDAY).  The candidates who have successfully completed their registration have option to deposit the Application Fee by 05 April 2019. The last date for submitting the final application is 12 April 2019.

RRB MI Recruitment 2019 Notification:Apply for 1665 Posts in Ministerial & Isolated Categories

Image
RRB MI Recruitment 2019: RRBs have released the recruitment notification for Ministerial & Isolated Categories on 08 March 2019. More than ten thousand vacancies are available for the posts like Stenographer, Chief Law Assistant, Junior Translator Hindi etc.

RRB Paramedical Recruitment 2019, Apply for 1937 Paramedical Vacancies

Image
According to the RRB Paramedical Recruitment 2019 notification under CEN 02/2019, total 1937 Paramedical posts like Staff Nurse, Dental Hygienist, Dietician, Optometrist, Dialysis Technician, Health and Malaria Inspector grade III are vacant.

IBPS SO VII Provisional Result 2017 Announced @ibps.in, Check Direct Link Here

Image
IBPS SO VII Provisional Result 2017 Announced has been announced on the official website of IBPS. Candidates have been shortlisted on the basis of merit keeping in view of government guidelines. Provisional Allotment has been done on the basis of final vacancies to be reported by the Participating Organizations.

???? ?? ????? ?????? EMISAT ?? ??????????? ????????? ????

?????? (EMISAT) ?? ????????? ????? ???????? ????? ????? (???????) ?? ??? ???? ??? ??. ?????? ?? ??? ????? 28 ???? ?????? ???? ???????? ?? ?? ???? ??? ??.

IBPS CRP SPL - VII - Specialist Officers Provisional Result 2017-18

Image
Institute of Banking Personnel Selection (IBPS) has published the Reserve list of IBPS CRP SPL - VII - Specialist Officers 2017-18. Check below for more details. Provisional Allotment under Reserve List: Click Here Important Dates: Commencement of Result: 31-03-2019 Closure of Result: 30-04-2019 Exam Date Prelim: 30-31 December 2017 Prelim Result Declared: 12-01-2018 Exam Date Mains: from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2U6qSmM

IBPS CRP PO / MT - VII - Provisional Result 2017-18

Image
Institute of Banking Personnel Selection (IBPS) has published the Reserve list of IBPS CRP PO / MT - VII 2017-18. Check below for more details. Provisional Allotment under Reserve List: Click Here Important Dates: Commencement of Result: 31-03-2019 Closure of Result: 30-04-2019 For more details: Click Here To Get Fast Updates Download our Apps: Android | iOS | Telegram from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2FMDpmC

IBPS CRP Clerks-VII - Provisional Result 2017-18

Image
Institute of Banking Personnel Selection (IBPS) has published the Reserve list of IBPS CRP Clerks-VII 2017-18. Check below for more details. Important Dates: Commencement of Result: 31-03-2019 Closure of Result: 30-04-2019 For more details: Click Here To Get Fast Updates Download our Apps: Android | iOS | Telegram Channel | Telegram Group Stay connected with  from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2HPoGJR

IBPS CRP – SPL – VIII - Recruitment of Specialist Officers Result for Online Main Examination & Interview

Image
Institute of Banking Personnel Selection (IBPS) has published Result for Online Main Examination & Interview for the post of CRP – SPL – VIII - Recruitment of Specialist Officers Result for Online Main Examination & Interview, Check below for more details. Result for Online Main Examination & Interview: Click Here Important Dates: Commencement of Result: 01-04-2019 Closure of Result: from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2I9PmVl

IBPS CRP- PO/MT-VIII - Recruitment of Probationary Officers/ Management Trainees Result for Online Main Examination & Interview

Image
Institute of Banking Personnel Selection (IBPS) has published Result for Online Main Examination & Interview for the post of CRP- PO/MT-VIII - Recruitment of Probationary Officers/ Management Trainees, Check below for more details. Result for Online Main Examination & Interview: Click Here Important Dates: Commencement of Result: 01-04-2019 Closure of Result: 30-04-2019 For more details: from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2uLDMb3

IBPS CRP- Clerks-VIII -Recruitment in Clerical Cadre Final Result 2019

Image
Institute of Banking Personnel Selection (IBPS) has published Final Result for the post CRP- Clerks-VIII -Recruitment in Clerical Cadre 2019, IBPS Clerk 2018-19 Mains Exam was conducted on 20th January 2019. IBPS will declare IBPS PO 2018-19 Final Result, Marks & Cut-Off on 1st April 2019 on its official website. Check below for more details. Final Result: Click Here Important Dates: from Updates :: MaruGujarat :: Official Site :: Maru Gujarat :: https://ift.tt/2I4e5Kl

JEE Main April 2019: Experts shared important tips for Computer based Test (CBT)

Image
Check the important tips shared by experts to attempt computer based test (CBT) of JEE Main 2019 April exam in this article. The exam will be conducted from April 7 to 12 (except 11) in two shifts per day. These tips will help engineering aspirants to score more than 250 marks in JEE Main 2019.

MAHCET 2019 MBA Exam Result MAHCET 2019 Declared, Download Here

Image
MAHCET 2019 exam result for MMS/MBA programme was declared on March 31, 2019. Candidates can download their MAHCET scorecard by following the instructions mentioned here.

Indian Army JCO Result 2018 Declared, Check List of Shortlisted Candidates Here

Image
Indian Army JCO Result 2018 has been published on the official website of the Indian Army. All shortlisted candidates are required to appear in the Interview Round. The Interview will be held from 22 April 2018 to 24 April 2018. If candidate fails to appear in the Interview on the date no more opportunities will be given for the same.      

???? ????, ????? ???? ?? ???? ?? ?????? ?? ???? ??????? ???

???? ?? ??????? ?????? ???? ?? ??? ??? 9401 ???? ?????? ?? ??? 13432 ????? ?? ?????? ?? ?? ??? ??? ???? 12 ????? ???????? ?? ?????? ?????.

GK & Current Affairs Quiz: March 30&31, 2019

Image
GKToday's Daily Quiz March 29, 2019 with questions, answers, explanation and notes on important National and International current affairs and current events for SSC, Bank Clerical, Bank PO, State PSC, CLAT, Railway, State and Union Public Service Examinations.

Railway Jobs April 2019 Apply Online for 132000 Vacancies in RRCs, RRBs, GMRC, South Eastern Railway

Image
Various Railway Recruitment Boards (RRBs), Railway Recruitment Cells (RRCs), Railway Zones and Metro Rail Corporations have notified vacancies for different Group C, Group D and other posts in the Month of April 2019. Check Official Notification with last date of application.

Haryana SSC (HSSC) Recruitment March 2019 for 1200+ Group D, Sales Officer and Other Posts

Image
HSSC Recruitment 2019 for 1200+ Group D, Sales Officer, TGT and etc vacancies notified by the Haryana SSC in March 2019. These staffs will be filled up in Various Dept., Boards & Corp. in Haryana Govt Deptt.

SSC CHSL 2018-19 Notification: Apply online for 3259 Posts @ssc.nic.in

Image
SSC CHSL 2018-19 Notification PDF and Online Application Link: Staff Selection Commission (SSC) has released the notification for Combined Higher Secondary (CHSL), 2018 examination on 5 March 2019. This year, a total of 3259 vacancies will be recruited for the post of Data Entry Operator, Lower Division Clerk and Others in Central Government Ministries and Departments. Candidates who were waiting for the SSC CHSL Notification 2019 can apply online for SSC CHSL Exam 2018-19 from today onwards.

FCI Recruitment 2019: Zone-wise Apply Link for 4103 Vacancies of JE, Steno, Typist & Assistant Posts

Image
FCI Recruitment 2019 Online Application Process 4103 JE, Steno, Typist & Assistant Posts has been extended. Candidates can now apply online for FCI 4000+ Vacancy 2019 through the official website, fci.gov.in upto 30 March 2019

India Post Recruitment 2019 for 9000+ Gramin Dak Sevak (GDS) and other Posts

Image
India Post Recruitment 2019 for 9000+ Gramin Dak Sevak (GDS) Posts: India Post GDS Recruitment 2019 for 9000+ Gramim Dak Sevak vacancies have been notified by India Post Tamil Nadu and Odisha Circle in this March 2019.

વાયનાડ બેઠક પરથી ઝંપલાવીને રાહુલ ગાંધીનો દક્ષિણ ભારત સાધવાનો પ્રયાસ

Image
કોઇ મોટા નેતા એક કરતા વધારે બેઠક પરથી ચૂંટણી લડે તો એ પાછળ ડર નહીં પરંતુ એ વિસ્તારોમાં પાર્ટીના કાર્યકરોમાં જોશ પૂરવાનો હોય છે અને એટલા માટે જ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પણ વડોદરા અને વારાણસી એમ બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડયાં હતાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉમેદવારીને લઇને છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસે અધિકૃત જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે. જેમાંની એક બેઠક તો સ્વાભાવિક રીતે જ તેમની પરંપરાગત અમેઠી બેઠક છે. જ્યારે બીજી બેઠક કેરળ ખાતેની કોંગ્રેસનો ગઢ લેખાતી વાયનાડ બેઠક છે. કોંગ્રેસને અપેક્ષા છે કે રાહુલ ગાંધી બંને બેઠકો પર વિજયી નીવડશે. કેરળની વાયનાડ બેઠક પર કોંગ્રેસનો ભારે દબદબો રહ્યો છે. કોંગ્રેસ નેતા એમ.આઇ. શનવાસ છેલ્લી બે લોકસભાની ચૂંટણી અહીંયાથી જીતી ચૂક્યાં છે. ખાસ બાબત એ કે વાયનાડમાં ભાજપ સ્પર્ધામાં જ નથી. વર્ષ ૨૦૦૮માં નવેસરથી સીમાંકન કર્યા બાદ વાયનાડ બેઠક અસ્તિત્ત્વમાં આવી છે. આ બેઠક કન્નૂર, મલાપ્પુરમ અને વાયનાડ સંસદીય ક્ષેત્રોના મેળાપથી બની છે. આમ તો રાહુલ ગાંધીનો વાયનાડ બેઠક પરથી ચૂંટણ...

પર્સનલ લોનની માત્રામાં તગડા વધારાથી બેંકોને સીધો લાભ થયો

Image
લોન આપનારી સંસ્થાઓ તેમના વ્યવસાયને વધારવા માટે પર્સનલ લોન પર આશા રાખી રહી છે. ક્રેડિટ બ્યુરો દ્વારા પ્રાપ્ત ડેટા દર્શાવે છે કે, ચાલું નાણાકીય વર્ષમાં વ્યક્તિગત(પર્સનલ) લોનમાં રૂ.૩.૫ લાખ કરોડના રેકોર્ડ સ્તરે વધારો થયો છે. બેન્કો પર્સનલ લોન માટે ગ્રાહકો પાસે કોઈ પણ દસ્તાવેજ ગીરવે(મોર્ટગેજ) પર રાખતી નથી. તેથી, હોમ અને કાર લોન્સ કરતાં વ્યાજના દર પણ ઊંચા હોય છે.  સામાન્ય રીતે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સારા ક્રેડિટ સ્કોર્સ ધરાવતા પગારદાર વર્ગના લોકોને વ્યક્તિગત લોન આપે છે. કેર રેટિંગ્સ એજીએમ આર બંદારુએ જણાવ્યું હતું કે, આ પહેલાં પર્સનલ લોન ક્યારેય આટલી ઉચ્ચ સપાટીએ પહોંચી નથી. તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે, કંપનીઓને લોન આપવામાં હવે બેન્કોને પણ વધુ રસ રહ્યો નથી, તેમજ તેઓ તેમની લોન બુકમાં ઝડપથી વધારો કરવાની ઈચ્છા ધરાવે છે.  બંદારુએ કહ્યું કે, આ પ્રકારની નાની રકમની લોન માટે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને ગ્રાહકોના માત્ર ક્રેડિટ ઇતિહાસને તપાસવું પડે છે. તેમજ તે બેન્કોને ચોખ્ખી વ્યાજ માજન વધારવામાં પણ મદદ કરે છે. પર્સનલ લોન સામાન્ય રીતે ૧૨ થી ૨૪ ટકાના વાષક વ્યાજ પર આપવામાં આવે છે. જ્ય...

ક્યાં ગઈ વિપક્ષી એકતા ?

Image
લોકસભાની ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અત્યાર સુઘી એવું લાગતું હતું કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ એમ સામસામા બે ગઠબંધનો યુદ્ધમાં ઉતરશે. ઉપરાંત વિરોધપક્ષોએ પોતાની મોદી વિરુદ્ધ મહાગઠબંધનની થિયરી અગાઉ બહુ ગજાવી હતી એટલે એમ લાગતું હતું કે એક તરફ એકલા મોદી અને સામે દેશના તમામ વિપક્ષો. પણ એવું થયું નથી.  આ વખતે અનેક રાજ્યોમાં બહુપાંખિયો જંગ જોવા મળશે. ગઠબંઘનના રાજકારણના આ યુગમાં પહેલીવાર અનેક રાજકીય પક્ષો પોતપોતાના એકલપંડે એકલજોરે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. આને કારણે છેલ્લા છ મહિનાથી જે પ્રચલિત ગઠબંધન ગણિત હતું તે હવે અપ્રસ્તુત થઈ ગયું છે. વિરોધ પક્ષોની એકતાના મશાલચી અને ગઠબંધનના અગ્રનેતા થવા નીકળેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી કોઈ પણ ગઠબંધનનો હિસ્સો નથી. મહાગઠબંધનના અગાઉ પારકે પાદરે યોજાયેલા વિવિઘ ફોટો સેશનમાં ફુલાતા ફરનારા મમતાની વાત આ લોકસભાની ચૂંટણી પૂર્વેની કસરતોમાં કોઈને ગળે ઉતરી નથી.  એ જ રીતે તેલંગણાના મુખ્યમંત્રી અને ટીઆરએસ નેતા કે. ચન્દ્રશેખર રાવની અગાઉની વાતોનો કોઈ અર્થ રહ્યો નથી અને તેઓ પણ ટાગોરની કવિતાની જેમ એકલો જા ને રે... પંથે જ સફર કરી રહ...

પાળેલા પ્રાણીઓની કતલ કેમ નથી કરાતી?

Image
મૂંગા પ્રાણીઓની જગ્યાએ તમારી જાતને મૂકીને વિચારશો તો ખ્યાલ આવશે કે તે કેવી યાતના અને હતાશામાંથી પસાર થાય છે...સમજશો તો તમે કતલ પણ નહીં કરો કે ખાશો પણ નહીં ગેસ્ટેસન ક્રેટ્સ : આ પીંજરાની સાઇઝ કેટલી નાની હોય છે કે ગાય આઘી પાછી થઇને કોઇ મુવમેન્ટ પણ કરી શકતી નથી. તે મુશ્કેલીથી ઉભી થઇ શકે છે... માનવ જાત કેટલાક પ્રાણીએાને ખોરાક તરી કે ઉપયોગમાં લે છે તો કેટલાકને તે પાળે છે. કેમકે તે એમ માને છે કે તે જે પ્રાણીનો ખાવામાં ઉપયોગ કરે છે તે સંવેદનશીલ નથી હોતા. તેમનામાં લાગણી નથી હોતી કે તેમનામાં  દુખ કે ટેન્શન જોવા નથી મળતા. જો કે હકીકત એ છે કે દરેક પ્રાણીમાં સંવેદના હોય છે અને તેમનામાં સ્ટ્રેસ પણ જોવા મળે છે.  ઉદાહરણ તરીકે જે કેટલ ફાર્મમાં ગાયોને માંસ માટે રાખવામાં આવે છે ત્યાં જ્યારે કોઇ ગાય બચ્ચાને જન્મ આપવા માંગે છે ત્યારે તે એકાંત જગ્યા શોધે છે. જ્યારે તે તેની આસપાસ કોઇ માણસને જુવે છે ત્યારે તેને ભગાડી મુકે છે. તેને એવો ડર હોય છે કે માણસ તેનું વાછરડું લઇ જશે. તેને એ પણ ખબર હોય છે કે તેના વાછરડાને શરુઆતથી જ જીંદગી માટે ઝઝુમવાનું છે. કેટલાક દેશોમાં (ભારત અને યુરોપના દેશો સહિત વિશ્...

મેક્સિમ ગોર્કીઃ શોષણ સામે ઊઠેલી ચીસ

Image
જ્યારે ઘરે-ઘરે શિક્ષણ પહોંચી જશે ત્યારે ગોર્કીને તુલસી અને સૂરની જેમ વાંચવામાં આવશે, એવું પ્રેમચંદે કહેલું  બહુ ઓછી એવી કલમ હોય છે જે એકલી નથી દોડતી. પોતાની સાથોસાથ સામાજિક અને રાજકીય ક્રાંતિને પણ દોડાવે છે. સમાજ બદલવો કે રાજનીતિ બદલવી એ સાહિત્યકારની જવાબદારી નથી, પણ ક્યારેક સર્જકનું આંદોલન સમગ્ર સંસારનું આંદોલન બની જતું હોય છે.  કેટલાક કવિઓ અને લેખકોનું સર્જન ક્રાંતિ તો જન્માવે છે, પણ તેનું સાહિત્યિક મૂલ્ય શૂન્ય હોય છે, તેની સામે કેટલાક સાહિત્યકારોની ઉત્તમ કૃતિની બાય પ્રોડક્ટ સ્વરૂપે ક્રાંતિ જન્મે છે. સાહિત્ય થકી સમાજ અને દુનિયા પર પ્રભાવ પાડનારા દિગ્ગજ સાહિત્યકારોમાં શિરમોર કોઈ નામ હોય તો તે છે, મેક્સિમ ગોર્કી. માત્ર રશિયામાં નહીં, વિશ્વ સાહિત્યમાં પણ બાઇજ્જત લેવાતું નામ છે. તેમનો જન્મ નિઇની નોવગરદ શહેરમાં. માતાપિતા બંનેએ લવ મેરેજ કર્યા હતા. પિતા સુથાર હતા. દીકરાએ કાષ્ઠનું નહીં, પણ શબ્દોનું સુથારી કામ કર્યું. સાત વર્ષની ઉંમરે અનાથ બની ગયા. બાળપણ ગરીબાઈમાં વીત્યું. ઝાઝું ભણ્યા નહોતા. ભટકી-ભટકીને જ્ઞાાન હાંસલ કર્યું. ઠોકર ખાઈ-ખાઈને સમજણા થયા. ૧૮૯૨માં પ્રથમ નવલકથા લખી, મકા...

ભારતીય એરફોર્સે પોતાનું જ હેલિકોપ્ટર તોડી પાડયું : તપાસનો આદેશ

Image
કરવા ગયા કંસાર થઇ ગઇ થુલી: એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની વિમાનોની ઘૂસણખોરી વખતે એરફોર્સે પાક.ના બદલે ભારતીય હેલિકોપ્ટર જ તોડી પાડયાના પીટીઆઇના અહેવાલ ૨૭મી ફેબુ્રઆરીએ સવારે ૯.૩૦ કલાકે ઉરી અને રાજોરી સેક્ટરમાં પાકિસ્તાની વિમાન ઘુસ્યા, ૧૦.૧૦ કલાકે ભારતીય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું  જોકે આ અંગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, એરફોર્સ દ્વારા તપાસ ચાલી રહી હોવાના અહેવાલો  (પીટીઆઇ) નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર પુલવામાની ઘટના બાદ ૨૬મી ફેબુ્રઆરીએ ભારતીય એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી, જેના બીજા જ દિવસે એટલે કે ૨૭મી ફેબુ્રઆરીએ કાશ્મીરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલો સામે આવ્યા હતા જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને તેમાં એરફોર્સના કર્મચારીઓ પણ હતા. આ ઘટનાને મહિના ઉપરનો સમય વીતી ગયો છે ત્યારે કેટલાક ચોંકાવનારા રિપોર્ટ સામે આવી રહ્યા છે.પીટીઆઇના અહેવાલમાં સૂત્રોને ટાંકીને  એવી શંકા છે કે ભારતીય એરફોર્સે જે એરસ્ટ્રાઇક કરી હતી તેના બીજા દિવસે પાકિસ્તાને પણ એરસ્ટ્રાઇક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યુ હતું કેમ કે ભારતીય એરફોર્સે પાક....

રાજસ્થાનના જોધપુરમાં ફાઈટર પ્લેન મિગ-27 ક્રેશ, પાયલોટ સલામત

Image
(પીટીઆઈ) જોધપુર, તા. 31 માર્ચ, 2019, રવિવાર આજે સવારે રાજસ્થાનના દક્ષિણ પ્રાંતમાં આવેલા સિરોહીમાં ભારતીય વાયુ સેનાનું મિગ-૨૭ ફાઇટર જેટ ક્રેશ થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં તેના પાયલોટનો બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે પાંચ દશકાથી પણ વધુ પ્રાચીન મિગ વિમાનો ક્રેશ થવાની ઘટના સામાન્ય બની રહી છે અને છેલ્લા ત્રણ મહિનામાં વાયુ સેનાના નવ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે.  રાજસ્થાનના જોધપુરમાં મિગ-૨૭ યુપીજી એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ એરક્રાફ્ટ પોતાના રુટિન મિશન પર હતું ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યું હતું અને તેનો પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. સિરોહીના ગોંડાના બાંધ પાસે શિવગંજ વિસ્તારમાં એરક્રાફ્ટ ક્રેશ થયું હતું અને અગાઉ આઠમી માર્ચે પણ રાજસ્થાનના બિકાનેરમાં મિગ-૨૧ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કોર્ટ ઓફ ઈન્કવાયરી દ્વારા કરવામાં આવશે.  ભારતીય વાયુ સેનાના અધિકૃત નિવેદનમાં જણાવાયા મુજબ રવિવારે સવારે ૧૧:૪૫ કલાકે મિગ-૨૭ યુપીજી વિમાને ઉત્તરલાઈના વાયુ સેના બેઝથી ઉડાન ભરી હતી. વિમાનમાં ટેકનિકલ ખામી આવવાના કારણે જોધપુરથી આશરે ૧૨૦ કિમી દૂર દક્ષિણમાં તે...

પુલવામા હુમલો મોદી માટે ચૂંટણી ગિફ્ટ સમાનઃ પૂર્વ રો ચીફ દુલાત

Image
નવી દિલ્હી,તા. 31. માર્ચ 2019 રવિવાર ભારતની જાસૂસી સંસ્થા રોના પૂર્વ ચીફ એ એસ દુલાતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ છેકે, પુલવામા હુમલો ભાજપ માટે ચૂંટણીની ગિફ્ટ સમાન છે. હૈદ્રાબાદમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા દુલાતને ટાંકતા એક અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે પુલવામા હુમલો મોટી ગિફ્ટ સાબિત થયો છે.ભારત પાસે પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો અધિકાર છે.મેં પહેલા પણ કહ્યુ છે  અને ફરી કહુ છું કે, પુલવામા હુમલા જૈશ એ મહોમ્મદ દ્વારા પીએમ મોદીને અપાયેલી ભેટ છે. દુલાતે કહ્યુ હતુ કે, ચૂંટણી આવનારી છે અને તેવામાં અપેક્ષા હતી જ કે ભારત સામે કાર્યવાહી કરશે.કશુંક તો થવાનુ નક્કી જ હતુ.પાકિસ્તાનની અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરવી યોગ્ય હતુ.જોકે જ્યાં દેશભક્તિથી જ કાફી હોય ત્યાં રાષ્ટ્રવાદ પર બહુ જોર આપવુ ના જોઈએ.કારણકે રાષ્ટ્રવાદ યુધ્ધ તરફ લઈ જાય છે.કાશ્મીરીઓ સાથે  વાતચીત આગળ વધવાનો એક માત્ર રસ્તો છે. તેમણે દાવો કર્યો હતો કે, તત્કાલીન પીએમ મનમોહનસિંહ પોતાના કાર્યકાળમાં પાક સાથે શાંતિ કરાર પર સહી કરવાની નજીક પહોંચી ગયા હતા. ...

મોદીએ ભલે 15 લાખ ના આપ્યા, કોંગ્રેસ દરેકને 72000 આપશેઃ રાહુલ ગાંધી

Image
નવી દિલ્હી,તા.31.માર્ચ 2019 રવિવાર વિજયવાડામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ સત્તા પર આવતાની સાથે જ આંધ્ર પ્રદેશને અલગ રાજ્યોનો દરજ્જો આપશે. તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદી પાંચ વર્ષથી સત્તા પર છે પણ રાજ્યના લોકોને આપેલો વાયદો તેમણે પુરો કર્યો નતી.મને તો એ જાણીને હેરાની થઈ રહી છે કે, આ મુદ્દે રાજ્યની પાર્ટીઓ પીએમ મોદીને ઘેરી કેમ નથી રહી. રાહુલ ગાંધીએ દરેક ગરીબને વર્ષે 72000 રુપિયા આપવાનો વાયદો દોહરાવતા કહ્યુ હતું કે, હું મોદી નથી, હું જુઠ્ઠુ નથી બોલી રહ્યો, મોદીએ કહ્યુ હતું કે હું દરેકના ખાતામાં 15 લાખ રુપિયા આપીશ.આ જુઠ્ઠાણુ હતુ.મોદી સરકાર તમને પંદર લાખ રુપિયા નથી આપી શકવાની પણ અમારી સરકાર આવી તો દરેક ગરીબ વ્યક્તિને વર્ષે 72000 રુપિયા આપશે.

ભાજપ અને ડાબેરીઓએ કહ્યું કે, રાહુલ ગાંધીને હારવાની બીક લાગે છે

Image
નવી દિલ્હી,તા. 31. માર્ચ 2019 રવિવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી લોકસભા ચૂંટણીમાં અમેઠી ઉપરાંત કેરાલાની વાયનાડ બેઠક પરથી લડવાના કરેલા નિર્ણય બાદ રાજકીય મોરચે ગરમાવો છે. ભાજપની સાથે સાથે હવે તો ડાબેરીઓએ પણ તેના પ્રત્યાઘાત આપતા કહ્યુ છે કે, રાહુલ ગાંધી ડરી ગયા છે અને તેના કારણે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સીપીએમ નેતા પ્રકાશ કરાતે કહ્યુ હતુ કે, કોંગ્રેસ ડરેલી છે.માટે જ કોંગ્રેસ અધ્યક્ષે વાયનાડ બેઠકની પસંદ કરી છે પણ સીપીએમ રાહુલ ગાંધીને હરાવી દેશે.આનો અર્થ છે કે, કોંગ્રેસ દ્વારા ડાબેરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પણ અમે પૂરજોશમાં રાહુલ ગાંધીનો વિરોધ કરીને તે આ બેઠક પરથી હારે તે જોઈશું. ભાજપે પણ નિવેદન આપતા કહ્યુ છેકે, અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની લોકપ્રિયતા જોઈને ડરેલા રાહુલે કેરાલાનો સહારો લીધો છે.

પહેલી વખત રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરાલાની બેઠક પરથી ચૂંટણી લડશે

Image
નવી દિલ્હી,તા. 31. માર્ચ 2019 રવિવાર 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીની સાથે સાથે કેરાલાની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી માટે અમેઠીમાં ઉભા કરેલા પડકાર બાદ રાહુલ ગાંધી બીજી બેઠક પરથી પણ ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી હતી.જે સાચી પડી છે.કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલા અને એ કે એ્ન્ટનીએ કહ્યુ હતુ કે, દક્ષિમ ભારતના કાર્યકરો રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડે તેવી માંગણી કરી રહ્યા હતા. જે માંગણી રાહુલ ગાંધીએ સ્વીકારી છે.દક્ષિણ ભારતની પરંપરાઓ પર મોદી સરકાર હુમલો કરી રહી છે.રાહુલ ગાંધી આ બેઠક પરથી લડીને કેરલ,તામિલનાડુ અને કર્ણાટક એમ ત્રણ રાજ્યોનુ પ્રતિનિધિત્વ કરશે. સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, 2014માં મોદીજી પણ ગુજરાતની સાથે વારાણસીથી ચૂંટણી લડ્યા હતા, શું તેમને ગુજરાત પર ભરોસો નહોતો?, વાયનાડથી ચૂંટણી લડવાનો અર્થ એ નથી કે અમે કોઈ પાર્ટી સામે ચૂંટણી લડી રહ્યા છે.અમે તો દેશના ભાગલા પાડનારી નીતિ સામે લડાઈ લડી રહ્યા છે.અમે દક્ષિણ ભારતના લોકોને સંદેશો આપવા માંગીએ છે કે, કોંગ્રેસ તેમની પરંપરાઓની સાથે છે. સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, રાહુલ ગાં...

CBSE Class X question paper throws students into a tizzy

Three sets of papers on social science come with varying levels of difficulty from The Hindu - Education https://ift.tt/2V4vczq

Embrace the Essentialist outlook

Do less, achieve more — let go of the notion that only if you work hard can you can do it all from The Hindu - Education https://ift.tt/2HOat00

કોંગ્રેસ-ભાજપ બંનેને NRIની મદદ જોઇએ છે

Image
નવી દિલ્હી,તા.30 માર્ચ 2019, શનિવાર લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને ભાજપ બંને મદદ માટે બિન નિવાસી ભારતીયો તરફ જોઇ રહ્યા છે. ૩૦ દેશોમાં શાખા ધરાવતા ભાજપની શાખા ઓવરસિઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી ભાજપ અને મોદી માટે માર્કેટિંગ કરે છે. ભાજપને માનનાર લોકો તેમને મદદ કરશે.ભાજપના વિદેશી બાબતોમાં પ્રભારી વિજય ચારાથાવલ્લેએ કહ્યું હતું કે મોદી વિદેશમાં વસતા ભારતીયો સાથે સતત સપર્કમાં છે, તો સામે પક્ષે કોંગ્રેસે પણ તેના સ્ત્રોતનો ઉપયોગ  શરૂ કર્યો હતો. કોંગ્રેસના મહામંત્રી વેણુગોપાલે તમામ પ્રદેશ પ્રમુખોને એનઆરઆઇ સાથે તાલનેલ બેસાડવા એક ઇનચાર્જની નિમણુંક કરવા કહ્યું હતું. વિદેશોમાં વસતા અનેક ભારતીયો અને ખાસ તો મધ્ય પૂર્વ યુરોપ, આફ્રિકા અને એશિયા તેમજ અમેરિકામાં રહેતા લોકોએ કોંગ્રેસને મદદ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. કેટલાક એનઆરઆઇ તો ઉમેદવારોની મદદ કરવા પોતે ભારત આવવા પણ ઇચ્છે છે. જદયુમાં વિભાજનની અટકળો બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર દ્વારા બિહાર બોલાવવામં આવેલા જાણીતા વ્યુહરચનાકાર પ્રશાંત કિશોરે પક્ષના ઉપાધ્યક્ષ તરીકે પક્ષને મદદ કરવા યોજના બનાવી હતી. પરતું હવે તેઓ પણ કંટાળી ગયા છે. તેમણે કહ્યું ...

ચર્ચિલે દુષ્કાળના નામે 30 લાખ ભારતીયોને માર્યા હતા: સંશોધન!

Image
ચર્ચિલના આ કૃત્યને સામુહિક હત્યાકાંડ (જેનોસાઈડ) ગણવો જોઈએ. એટલું જ નહીં, સરકારમાં ક્ષમતા હોય તો બ્રિટન પાસે માફી મંગાવવી જોઈએ અને વળતર પણ લેવું જોઈએ ભારતમાં દર વર્ષે સરેરાશ ૯૦થી ૧૧૦ ટકા વરસાદ પડે છે. એટલે કે કોઈક વરસે પાણી ઓછુ પડે, ક્યારેક અતિવૃષ્ટિ થાય. ઉનાળામાં જળાશયો સુકાવા લાગે ત્યારે થોડી ચિંતા થાય, પણ વળી ચોમાસામાં વરસાદ પડે ત્યારે નવ નીર છલી વળે છે. એક તરફ નર્મદાની નહેરો વહે છે, બીજી તરફ પાણીના ટેન્કર દોડતા રહે છે. ખાવા-પીવાની સામગ્રી તો હવે ઓનલાઈન મળતી થઈ છે અને જરૂરિયાતમંદો માટે ઠેર ઠેર અન્નક્ષેત્ર ચાલે છે. એટલે સ્થિતિ એવી છે કે છેલ્લા ૩૦-૩૫ વર્ષ દરમિયાન જન્મેલી કે ઉછરેલી પેઢીને દુષ્કાળ ખરેખર કેવો હોય તેનો અંદાજ જ નથી. પણ ભારતે જગતના ઈતિહાસનો સૌથી ઘાતક કહી શકાય એવો દુષ્કાળ આઝાદીના પાંચ વર્ષ પહેલા ૧૯૪૩માં જોયો હતો. ઈતિહાસમાં 'ધ બેંગાલ ફેમિન ઓફ ૧૯૪૩' નામે ઓળખાતો એ દુષ્કાળ હકીકતે કૃત્રિમ હતો. એ વખતના બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની નીતિ (ખરેખર તો અનીતિ)ને કારણે ભારતના ૩૦ લાખથી વધારે લોકો ભૂખે મર્યા હતા. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના પ્રોફેસર વિમલ મ...

પુલવામામાં CRPF પર ગ્રેનેડ હુમલો : જવાન ઘાયલ, બારામુલ્લામાં સ્થાનિકની હત્યા

Image
બારામુલ્લામાં સ્થાનિક અર્જુમંદ માજિદ બટની હત્યા પાછળના કારણની તપાસ જારી  શ્રીનગર, તા.30 માર્ચ, 2019, શનિવાર જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફવા પાસે સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જે ઘટના બાદ પણ રાજ્યમાં નાની મોટી આતંકી ઘટનાઓ સામે આવી હતી. જે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તે જ જિલ્લામાં ફરી જવાન પર હુમલો થયો છે.  પુલવામા શહેરમાં તૈનાત એક જવાન પર આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો, જે બાદ આતંકીઓ નાસી છુટયા હતા. આ હુમલામાં જવાન ઘવાતા તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.  હુમલા બાદ નાસી છુટેલા આતંકીઓની શોધખોળ માટે તપાસ અભિયાન જારી કરવામાં આવ્યું હતું, જોકે કોઇ આતંકી હજુસુધી મળી આવ્યો નથી. ૧૪મી ફેબુ્રઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આતંકીઓ સામે મહા અભિયાન જારી કરવામાં આવ્યું હતું તેમ છતા ઘણા આતંકીઓ હજુ પણ અહીં સક્રીય હોવાનું પુરવાર થયું છે. ગ્રેનેડ વડે હુમલો કરનારા આતંકીઓ ક્યા સંગઠન સાથે સંકળાયેલા છે તેની પણ તપાસ જારી છે. ...

જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફલા પાસે કારમાં સિલિન્ડર બ્લાસ્ટ

Image
વિસ્ફોટે પુલવામા હુમલાની યાદ તાજી કરી, કાફલામાં ૧૦થી વધુ વાહનો પસાર થઇ રહ્યા હતા નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર પુલવામા હુમલાના દોઢ મહિના બાદ જમ્મુ-શ્રીનગર હાઇવે પર ફરી વિસ્ફોટ થયો છે. વિસ્ફોટથી થોડે દુર સીઆરપીએફનો એક કાફલો પસાર થઇ રહ્યો હતો, જેને પગલે સીઆરપીએફના એક વાહનને પણ નુકસાન થયું હતું. વિસ્ફોટ એક કારમાં થયો હતો, જેને પગલે કારના ટુકડે ટુકડા થઇ ગયા હતા. જોકે આ કારનો ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. આ ઘટનામાં કોઇ જ જાનહાની નથી થઇ પણ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.  સવારે ૧૦.૩૦ કલાકે અહીંના રામબાન જિલ્લામાં આવેલી જવાહર ટનલ પાસે આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ૧૪મી ફેબુ્રઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જે હુમલો થયો હતો તેની યાદ ફરી તાજી થઇ ગઇ હતી, જેમાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. શનિવારની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ થઇ ગઇ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુંડાઇ સેન્ટ્રો કાર હતી અને તેમાં બે ગેસ સિલિન્ડર ફાટયા હતા. જેને પગલે ગાડીના ચીથરા ઉડી ગયા હતા.  આગ લાગવાથી સિલિન્ડર ફાટયા હોઇ શકે છે. જોકે કારમાં કોઇ કોણ સવાર હતું તેની માહિતી મળી શકી ન...

અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કરીને અમિત શાહે વડાપ્રધાન પદની દાવેદારી નોંધાવી

Image
અમદાવાદ તા. 30 માર્ચ 2019, શનિવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં શાનદાર રોડ શો કર્યો હતો ચાર કિલો મીટર લાંબા આ શક્તિ પ્રદર્શન દરમિયાન ઠેરઠેર અમિત શાહનું ફૂલો વરસાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ તેઓએ ગાંધીનગર જઈ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. અમિત શાહના આજના આખો દિવસના કાર્યક્રમ બાદ ભાજપના જ સિનિયર નેતાઓ ચર્ચા કરી રહ્યા છે કે ભૂતકાળમાં લાલ કૃષ્ણ અડવાણી કે અટલ બિહારી વાજપેયી જ્યારે ગાંધીનગરનું ફોર્મ ભરવા આવ્યા હતા તે સમયે પણ આ પ્રકારનું શક્તિ પ્રદર્શન ક્યારેય કરાયું ન હતું. આજના કાર્યક્રમમાં કેન્દ્રના ચાર સિનિયર મંત્રીઓ છ થી સાત રાજ્યોના ભાજપના પ્રદેશ પ્રમુખો તથા ભાજપ સંગઠનના કેન્દ્રીય નેતાઓ ઉપરાંત ભાજપના ઘટક એવા એનડીએના નેતાઓ પણ હાજર રહ્યા હતા ભાજપની સામે બાંયો ચઢાવનાર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ ખાસ હાજર રહ્યા હતા ઉપરાંત રામવિલાસ પાસવાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ વગેરેએ પણ હાજરી આપી હતી. આ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરીને અમિત શાહે વડાપ્રધાન પદની દાવેદારી નોંધાવી દીધી છે ભાજપના સિનિયર કાર્યકરો પણ સોશિયલ મીડિયા પર એકબીજાને આવા મેસેજો મોકલ...

370 ખતમ કરી તો ભારત સાથે જમ્મુ-કાશ્મીરનો સંબંધ પૂર્ણ થઇ જશે: મહેબૂબા મુફ્તી

Image
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2019, શનિવાર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીએ અનુચ્છેદ 370ને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો અનુચ્છેદ 370ને ખતમ કરી તો જમ્મુ કાશ્મીરનો ભારત સાથે સંબંધ પૂર્ણ થઇ જશે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, જો અનુચ્છેદ 370ને ખતમ કરી તો મુસ્લિમ બહૂમતિ રાજ્ય ભારતનો હિસ્સો બનવાનું પસંદ નહી કરે. જો તમે તે પુલ(અનુચ્છેદ 370)ને તોડવાનો પ્રયાસ કર્યો તો તમારે ભારત અને જમ્મુ કાશ્મીર વચ્ચે સંબંધોને ફરીથી સંગઠીત કરવી પડશે, જેમાં ઘણી શરતો હશે. શું મુસ્લિમ બહૂમતિ ધરાવતું રાજ્ય તમારી સાથે રહેવા માંગશે? જો તમે અનુચ્છેદ ખતમ કરશો તો જમ્મુ કાશ્મીર સાથે તમારો સંબંધ ખતમ થઇ જશે.

Knowledge

Q1. BBC had a current affairs programme called “Panorama” since 1953, that is still going strong with a prime-time slot.In 1957, their programme consi from The Hindu - Education https://ift.tt/2U2hPDo

Weekly Current Affairs Quiz: 25 March to 31 March 2019

25 March to 31 March 2019: The Current Affairs Quizzes section of Jagranjosh aims to help every competitive exam aspirant to revise at ease. The week's updated quizzes cover the topics such as India as 4th largest space power, minimum income guarantee scheme and Jet Airways crises among others.

Top 10 Weekly Current Affairs: 25 March to 30 March 2019

The President of the Indian National Congress, Rahul Gandhi on March 25, 2019 announced a minimum income guarantee scheme for the poorest 20 per cent of Indian families if voted to power.

A leap of faith

A CEO at 28, and on the list of Forbes Asia 30 under 30, Gauri Angrish’s journey is one of valuable experiences from The Hindu - Education https://ift.tt/2U5I8IX

What’s your narrative?

Universities look for an applicant’s profile, not a resume, when considering a potential student. The Statement of Purpose should convince the evaluator from The Hindu - Education https://ift.tt/2UnFjSM

‘Find the balance’

College has played a major role in actor Kabir Bedi’s life, influencing his career and life choices, both of which he is proud of from The Hindu - Education https://ift.tt/2JTPf2r

Warehouse of knowledge

What is the meaning of ‘not my first rodeo’? (N Bhanu, Hyderabad)First, let us deal with the pronunciation of ‘rodeo’. The ‘rod’ is pronounced like th from The Hindu - Education https://ift.tt/2uyzTG6

Options aplenty

Do you feel uncertain of a career option? Do you lack the freedom to choose a subject that you really want to pursue? Do you always feel low on self-confidence? Are you constantly doubting yourself? A Q&A column to assuage your doubts. from The Hindu - Education https://ift.tt/2I0IUQj

Current Affairs 30 March Digest 2: India, Bolivia sign 8 MoUs; Terror action group for J&K constituted

The Government constituted a Multi Disciplinary Terror Monitoring Group (MDTMG) to ensure concerted action against terror financing and other terror related activities in the State of Jammu and Kashmir (J&K).

Stand out in the crowd

Follow these tips to ensure that your resume is effective, effusing clarity and focus from The Hindu - Education https://ift.tt/2FJ8tT0

Not your usual job

With newer and niche industries coming up, unconventional careers that cater to them are on the rise from The Hindu - Education https://ift.tt/2V1cicK

ચૂંટણીમાં 170 વખત હારી ચુકેલા ડો.પદ્મરાજને ફરી ઉમેદવારી નોંધાવી

Image
નવી દિલ્હી,તા.30.માર્ચ 2019, શનિવાર લોકસભા ચૂંટણીનો ફીવર આખા દેશમાં જામી રહ્યો છે.ઠેર ઠેર પહેલા તબક્કાની ચૂંટણી માટે હજારો ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે તામિલનાડુના અપક્ષ ઉમેદવાર ડો. પદ્મરાજને તામિલનાડુની ધર્મપુરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. હોમિયોપેથીક ડોક્ટર પદ્મરાજનની નોંધ એટલા માટે લેવી પડે કે તેમણે સૌથી વધુ 170 વખત ચૂંટણી હારવાનો રેકોર્ડ બનાવ્યો છે.તામિલનાડુના સાલેમના રહેવાસી પોતાના નામે ગિનેસ બૂકમાં રેકોર્ડ નોંધાવવા માંગે છે. તેઓ દર વખતે ચૂંટણી આવતાની સાથે જ ઉમેદવારી નોંધાવી દે છે.મંગળવારે તેમણે પોતાના પુત્ર સાથે સવારે 9 વાગ્યે ધર્મપુરી ખાતે કલેક્ટરની ઓફિસમાં જઈને પહેલા જ ફોર્મ ભરી દીધુ હતુ. મીડિયાને તેમણે કહ્યુ હતું કે, હું એવો સંદેશ આપવા માંગુ છું કે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્તરે ચૂંટણી લડી શકી છે.ચૂંટણી માત્ર શક્તિશાળી લોક જ લડી શકે તેવુ નથી. પદ્મરાજન 1988થી તામિલનાડુની સાથે સાથે આંધ્રપ્રદેશ, કેરલ અને કર્ણાટકથી મા્ંડીને દિલ્હી સુધી ચૂંટણી જંગમાં ઉતરી ચુક્યા છે.તેઓ 4 વડાપ્રધાન, 11 મુખ્યમમંત્રી, 13 કેન્દ્રીય મંત્રી અને 15 રાજ્યમંત્રીઓ સામે ચૂંટણીમાં હાજરી ચુક્યા છે....