370 ખતમ કરી તો ભારત સાથે જમ્મુ-કાશ્મીરનો સંબંધ પૂર્ણ થઇ જશે: મહેબૂબા મુફ્તી


નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2019, શનિવાર

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીએ અનુચ્છેદ 370ને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો અનુચ્છેદ 370ને ખતમ કરી તો જમ્મુ કાશ્મીરનો ભારત સાથે સંબંધ પૂર્ણ થઇ જશે.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, જો અનુચ્છેદ 370ને ખતમ કરી તો મુસ્લિમ બહૂમતિ રાજ્ય ભારતનો હિસ્સો બનવાનું પસંદ નહી કરે. જો તમે તે પુલ(અનુચ્છેદ 370)ને તોડવાનો પ્રયાસ કર્યો તો તમારે ભારત અને જમ્મુ કાશ્મીર વચ્ચે સંબંધોને ફરીથી સંગઠીત કરવી પડશે, જેમાં ઘણી શરતો હશે. શું મુસ્લિમ બહૂમતિ ધરાવતું રાજ્ય તમારી સાથે રહેવા માંગશે? જો તમે અનુચ્છેદ ખતમ કરશો તો જમ્મુ કાશ્મીર સાથે તમારો સંબંધ ખતમ થઇ જશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે