મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ ફેક્ટ્રીમાં ભીષણ આગ, સાતના મોત

અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2019 શનિવાર

મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ ફેક્ટ્રીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળતા સાત દસ મજૂરના મોત નીપજ્યાં છે. જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આગને જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા સેવાઇ રહીં છે.

વધુ અપડેટ માટે પ્રતિક્ષા કરો....

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો