DVET Admit Card 2022: The Directorate of Vocational Education and Training will conduct the online exam for Instructor Posts. Check Admit Card Updates Here.
બીજા વિશ્વયુદ્ધમાં જપાન પર અણું બોમ્બ ફેંકાયો તેનો આ મહાવિજ્ઞાાનીને એટલો અફસોસ થયો કે તેમણે દુનિયાને નિશસ્ત્રીકરણની અપીલ કરી નૈતિક પતનના યુગમાં તેઓ એકલા એવા સ્ટેટ્સમેન હતા, જેમણે રાજકીય ક્ષેત્રમાં પણ માનવીય સંબંધોની ઉચ્ચ સ્તરની વ્યાખ્યા બાંધી. ત્યાં સુધી પહોંચવાની કામના આપણે પૂરી મહેનત સાથે કરવી જોઈએ. માનવજાતિનું ભવિષ્ય ત્યારે જ સહનીય બનશે જ્યારે બીજી બધી બાબતોની જેમ વૈશ્વિક બાબતો પણ ન્યાય અને કાયદાના આધારે ચાલશે. અત્યાર સુધી ખુલ્લા આતંકના આધારે ચાલ્યું છે તે રીતે નહીં. આ એક કઠીન સબક છે અને તે આપણે શીખવો જ પડશે. આવું અલ્બર્ટ આઇન્સ્ટાઇને ગાંધીને કેન્દ્રમાં રાખીને કહ્યું હતું. માધ્યમો હંમેશા આઇન્સ્ટાઇન સાથે ફ્લર્ટ કરતા રહ્યા, સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ પોતાની વિદ્વત્તાપૂર્ણ સમજ પ્રમાણે સમજાવતા રહ્યા, કિન્તુ ભાગ્યે જ કોઈએ કહ્યું હશે કે આઇન્સ્ટાઇન તેમના વિચારોથી ગાંધીવાદી હતા. આપણે પસંદ કરેલું સત્ય હાઈલાઇટ કરીને બાકીનો હિસ્સો ઢાંકી શા માટે દઈએ છીએ? વિચારવું જોઈએ. આ દાર્શનિક વિજ્ઞાાનીએ બીજી પણ અદ્ભુત વાત કરેલી, ક્રૂર સૈન્ય શક્તિને દબાવવા માટે એ જ પ્રકારની ક્રૂર સૈન્ય શક્તિનો ગમે તેટલા લા
નવી દિલ્હી, 19 જુન 2021 શનિવાર આસામમાં બેથી વધુ બાળકોનાં માતા-પિતાને સરકારી યોજનાઓનાં લાભથી બાકાત રાખી શકાય છે, મુખ્યપ્રધાન હેમંત બિસ્વ સરમાએ શનિવારે કહ્યું કે આસામ સરકાર રાજ્યની યોજનાઓનો લાભ લેવા માટે તબક્કાવાર રીતે બે બાળકોની નિતી અમલી કરશે, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં તો હાલ આ શક્ય નથી, પરંતું રાજ્ય સરકારની યોજનાઓમાં તેનો અમલ કરાશે. સરમાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સની પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નિતી આસામની તમામ યોજનાઓમાં તરત અમલી નહીં થાય, કેમ કે ઘણી યોજનાઓનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, તેમણે કહ્યું કે કેટલીક યોજનાઓ છે, જેમાં બે બાળકોની નિતીનો અમલ નથી કરી શકતા, જેવી કે સ્કુલો અને કોલેજો દ્વારા મફત શિક્ષણ અથવા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મળતા મકાનો, પરંતુ કેટલીક યોજનાઓમાં જેવી કે રાજ્ય સરકાર આવાસ યોજનાઓનો અમલ કરે છે તો બે બાળકોનાં નિયમનો અમલ કરી શકાય છે, ધીરી-ધીરે આગળ વધીને રાજ્ય સરકાર તેને પ્રત્યેક યોજનાઓમાં તે અમલી કરશે. જો કે સરમાનાં આ નિર્ણયની વિપક્ષોએ ટીકા કરી, કેમ કે સરમા પાંચ ભાઇઓનાં પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેમણે કહ્યું કે 1970 નાં દાયક
તાઈપેઈ, તા.4 સપ્ટેમ્બર 2020, શુક્રવાર ભારતની જેમ ચીનનો તાઈવાન સાથે પણ ટકરાવ ચાલી રહ્યો છે.જે હવે વધારે ઉગ્ર બને તેવી સંભાવના છે. કારણકે એવા અહેવાલ મળી રહ્યા છે કે, પોતાની હવાઈ સીમામાં ઘૂસેલા ચીનના સુખોઈ-35 ફાઈટર જેટને તાઈવાને તોડી પાડ્યુ છે.જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. જોકે બંને દેશ હજી સુધી આ બાબતે કશું બોલવા માટે તૈયાર નથી.પણ એવો દાવો કરાઈ રહ્યો છે કે, તાઈવાનની હવાઈ સીમામાં ઘુસેલા આ લડાકુ વિમાનને પાછા જવા માટે તાઈવાને ચેતવણી આપી હતી પરંતુ એ પછી પણ વિમાન તાઈવાન એરસ્પેસમાં ઉડતુ રહ્યુ હતુ.જેના પગલે તાઈવાને અમેરિકન બનાવટની પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને આ વિમાન તોડી પાડ્યુ હતુ.આ ઘટનામાં પાયલોટ ઘાયલ થયો છે. જે અહેવાલ મળી રહ્યા છે તે સાચા હોય તો બંને દેશો વચ્ચે તનાવ વધારે ભડકી શકે છે.કારણકે ચીન છેલ્લા કેટલાય દિવસોથી પોતાના ફાઈટર જેટ્સને તાઈવાનની હવાઈ સીમામાં મોકલી રહ્યુ છે.તાઈવાન પણ ચીનની હરકતોનો જવાબ આપવા માટે લશ્કરી તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યુ છે.તાઈવાને રિઝર્વ સૈનિકોને મજબૂત કરવા માટે પણ જાહેરાત કરી રહ્યુ છે.જે નિયમિત સેના જેટલી જ શક્તિશાળી હશે અને તે
Comments
Post a Comment