મેટા 10 ટકા કર્મચારીની છટણી કરશે, 7000ને નવી એઆઈ ભૂમિકા સોંપશે


- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દિશામાં કંપનીનુંં મોટું પગલું

- કંપની પોતાના પ્રોડક્ટ્સ અને આંતરિક કામગીરીમાં એઆઈ એજન્ટ્સને કેન્દ્રસ્થાને લાવવા માંગે છે

Meta lay off News | મેટાએ આ અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે મોટા પાયે કર્મચારી ઘટાડાની જાહેરાત કરી છે. કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ક્ષેત્રમાં વધુ ઝડપથી આગળ વધવા માટે પોતાના આંતરિક માળખામાં મોટા ફેરફારો કરી રહી છે.કંપનીના ચીફ  પીપલ ઓફિસર જેનેલ ગેલે  કર્મચારીઓને મોકલાયેલા મેમો મુજબ, બુધવારે કંપની પોતાની કુલ કર્મચારી સંખ્યામાંથી લગભગ 10 ટકા કર્મચારીઓને હટાવશે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન